શોધખોળ કરો

Badam : બદામને છાલ ઉતારીને ખાવી જોઇએ કે છાલ સાથે શું છે યોગ્ય રીત, જાણો

શું આપ જાણો છો કે, બદામની છાલ કાઢીને ખાવી જોઈએ કે છોલી ઉતાર્યા વિના. આ પ્રશ્ન પર તમે ઘણીવાર મૂંઝવણ અનુભવતા હશો તો ચાલો જાણીએ કે, કેવી રીતે બદામ ખાવાથી તેના ગુણોનો લાભ લઇ શકાય. આવો બદામ ખાવાની સાચી રીત જાણીએ.

Almond benefit : શું આપ જાણો છો કે, બદામની છાલ કાઢીને ખાવી જોઈએ કે છોલી ઉતાર્યા વિના.  આ પ્રશ્ન પર તમે ઘણીવાર મૂંઝવણ અનુભવતા હશો તો  ચાલો જાણીએ કે, કેવી રીતે બદામ ખાવાથી તેના ગુણોનો લાભ લઇ શકાય. આવો  બદામ ખાવાની સાચી રીત જાણીએ.

શિયાળામાં બદામ ખાવી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. બદામમાં એવા ઘણા પોષક તત્વો હોય છે. જે શરીરને ગરમી આપવાની સાથે તેને ઘણી બીમારીઓથી પણ સુરક્ષિત રાખવાનું કામ કરે છે. બદામ ખાવાથી ત્વચા અને હૃદયની સાથે વાળને પણ ફિટ રાખવામાં મદદ મળે છે. બદામના આટલા બધા ફાયદા હોવા છતાં, મોટાભાગના લોકો એ વાતને લઈને મૂંઝવણમાં રહે છે કે બદામ કેટલી માત્રામાં અને કેવી રીતે ખાવી  વધુ ફાયદાકારક છે. આજે અમે તમને આ વિશે વિગતવાર માહિતી આપીશું.

શિયાળામાં, તમે શરદીથી રાહત મેળવવા અને શરીરને ગરમ રાખવા માટે દરરોજ 8-10 બદામ ખાઈ શકો છો. તમે તમારા ખિસ્સામાં મુઠ્ઠીભર બદામ લઈ શકો છો અને જ્યારે તમને થોડી ભૂખ લાગે ત્યારે એક-એક બદામ કાઢીને ખાઓ. જો તમે ઈચ્છો તો બદામને આખી રાત પલાળી શકો છો અને સવારે તેની છાલ ઉતારીને ખાઇ શકો છો.

 જો તમે બદામને શેકીને ખાવા માંગો છો, તો  તેને શેકી શકો છો. આનાથી બદામના પોષક તત્વોમાં કોઈ ફરક પડતો નથી. આખો દિવસ કામ દરમિયાન  બદામ ખાઈ શકો છો. તેનાથી શિયાળામાં રાહત મળે છે. જો કે આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે કોઈપણ ખાટી વસ્તુ કે ફળ ખાધા પછી તરત જ બદામ ખાવાની ભૂલ ન કરો. આમ કરવાથી તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.

હવે વાત કરીએ બદામના ફાયદા વિશે. બદામમાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. સોડિયમ ફ્રી હોવાથી તેનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે અને પાચન શક્તિ મજબૂત બને છે. બદામનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, abp  અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
Gujarat Rain Forecast: રાજ્યના આ આઠ જિલ્લામાં  પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ આઠ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shaktisinh Gohil | ભ્રષ્ટ અધિકારીઓને લઈને શક્તિસિંહ વરસ્યા ભાજપ પર.. જુઓ વીડિયોમાંGujarat Rain Forecast| રાજ્યમાં આગામી ચાર દિવસ આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહીAmbaji Rain | અંબાજીમાં ધોધમાર વરસાદને લઈને દુકાનોમાં ઘુસ્યા પાણી... જુઓ વીડિયોમાંTapi Rain | ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
Gujarat Rain Forecast: રાજ્યના આ આઠ જિલ્લામાં  પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ આઠ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
Aadhaar Card શેર કરતા અગાઉ જાણી લો આ જરૂરી કામ, ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ
Aadhaar Card શેર કરતા અગાઉ જાણી લો આ જરૂરી કામ, ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
ધરપકડથી લઇને કસ્ટડી સુધીના બદલાશે નિયમ, જાણો એક જૂલાઇથી શું શું બદલાઇ જશે?
ધરપકડથી લઇને કસ્ટડી સુધીના બદલાશે નિયમ, જાણો એક જૂલાઇથી શું શું બદલાઇ જશે?
Dee Development IPO: શાનદાર રિસ્પોન્સ બાદ બમ્પર લિસ્ટિંગ, આ IPOએ કરાવી 60 ટકાથી વધુની કમાણી
Dee Development IPO: શાનદાર રિસ્પોન્સ બાદ બમ્પર લિસ્ટિંગ, આ IPOએ કરાવી 60 ટકાથી વધુની કમાણી
Embed widget