શોધખોળ કરો

Broccoli : બ્રોકલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, ડાયેટમાં કરો સામેલ 

આજકાલ ઘણા લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છે. આવી સ્થિતિમાં, આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે બ્રોકોલીને તમારા ડાયેટનો ભાગ બનાવી શકો છો.

Broccoli Benefits: લીલા શાકભાજી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. બ્રોકોલી આ લીલા શાકભાજીમાંથી એક છે, જે આજકાલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તે પોષક તત્વોથી ભરપૂર પૌષ્ટિક અને સ્વાદિષ્ટ શાકભાજી છે. એવું કહેવાય છે કે તે કોઈપણ શાકભાજી કરતાં પોષણમાં સૌથી વધુ સમૃદ્ધ છે, પરંતુ શું તમે જાણો છો કે તેના ફાયદા શું છે. જો નહીં, તો ચાલો આજે તમને બ્રોકોલીના કેટલાક ફાયદાઓ વિશે જણાવીએ.

આજકાલ ઘણા લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છે. આવી સ્થિતિમાં, આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે બ્રોકોલીને તમારા ડાયેટનો ભાગ બનાવી શકો છો. તે દ્રાવ્ય ફાઇબરથી સમૃદ્ધ છે, જે તમારા શરીરમાંથી કોલેસ્ટ્રોલને દૂર કરે છે. જો તમે પણ શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલથી પરેશાન છો, તો તમે તેને તમારા આહારનો ભાગ બનાવી શકો છો.

બ્રોકોલી, કોબીજ, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ અને કોબી જેવા ક્રુસિફેરસ શાકભાજીમાં કેન્સર સામે લડવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણો છે. બ્રોકોલીમાં એવા ગુણધર્મો છે જે એસ્ટ્રોજનને ઘટાડે છે, જે સામાન્ય રીતે શરીરમાં કેન્સરનું કારણ બને છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બ્રોકોલી સ્તન અને ગર્ભાશયના કેન્સરને રોકવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

બ્રોકોલીમાં મોટી માત્રામાં કેલ્શિયમ અને વિટામિન K બંને હોય છે. આ ગુણધર્મોને કારણે તે હાડકાના સ્વાસ્થ્ય અને ઑસ્ટિયોપોરોસિસ  રોકવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેલ્શિયમની સાથે તેમાં મેગ્નેશિયમ, ઝિંક અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો પણ મોટી માત્રામાં મળી આવે છે. 

બ્રોકોલી તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે. તે ફાઈબર, ફેટી એસિડ અને વિટામિન્સથી ભરપૂર હોય છે, જે શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે શરીરમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત, બ્રોકોલી રક્તવાહિનીઓને નુકસાનથી બચાવવામાં પણ મદદરૂપ છે.

સ્વાસ્થ્ય ઉપરાંત, બ્રોકોલી તમારી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે તમારી ત્વચાને સ્વસ્થ બનાવવામાં ઘણી મદદ કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી જેવા પોષક તત્વો તમારી ત્વચાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.         

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget