શોધખોળ કરો

શું નોનવેજ વધુ પડતુ ખાવાથી માણસને કેન્સર થઈ શકે છે ? 

નોનવેજ દુનિયાભરમાં મોટા પ્રમાણમાં ખવાય છે. તેમાં પ્રોટીન, વિટામિન બી12 અને આયરન જેવી મહત્વપૂર્ણ પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે.

દરેક દેશમાં નોનવેજ લવર હોય છે. નોનવેજ ખાનારા બે હાથે ખાઈ તેની મજા માણે છ.  નોનવેજ દુનિયાભરમાં મોટા પ્રમાણમાં ખવાય છે. તેમાં પ્રોટીન, વિટામિન બી12 અને આયરન જેવી મહત્વપૂર્ણ પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. જો કે વધુ પડતુ નોનવેજ ખાવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ બની શકે છે. હાલના વર્ષોમાં એ વાત પર સંશોધન કરવામાં આવ્યું છે કે નોનવેજ ખાસ કરીને રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટ વધુ પ્રમાણમાં ખાવાથી કેન્સરનો ખતરો વધી જાય છે. ચાલો તેના વિશે તમને વિસ્તારથી જણાવીએ. 

શું કહે છે સંશોધન ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC)એ 2015માં આ અંગે એક મહત્વપૂર્ણ રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટમાં રેડ મીટ, ખાસ કરીને પ્રોસેસ્ડ મીટને કાર્સિનોજેનિક જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, IARCએ 800 થી વધુ અભ્યાસોની સમીક્ષા કર્યા બાદ આ રિપોર્ટ જાહેર કર્યો હતો.

રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટ

હકીકતમાં, ગોમાંસ, ડુક્કરનું માંસ, મટન અને ઘેટાં જેવા રેડ મીટ  નિયમિતપણે ખાવાથી કોલોરેક્ટલ કેન્સરનું જોખમ વધી શકે છે. કેટલાક સંશોધનોએ તેને પ્રોસ્ટેટ કેન્સર સાથે પણ જોડ્યું છે.  પ્રોસેસ્ડ મીટ - જેમ કે બેકન, સોસેજ, સલામી અને હોટ ડોગ્સનો લાંબા સમય સુધી ખાવાથી  કોલોરેક્ટલ કેન્સર અને પેટના કેન્સરનું જોખમ વધે છે. વાસ્તવમાં, પ્રોસેસ્ડ મીટમાં નાઈટ્રાઈટ્સ અને નાઈટ્રેટ્સ જેવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, જે શરીરમાં કાર્સિનોજેનિક નાઈટ્રોસમાઈન બનાવી શકે છે.

રેડ મીટમાં હીમ આયરન

રેડ મીટમાં જોવા મળતું હીમ આયરન કેન્સરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાસ્તવમાં, જ્યારે રેડ  મીટનું પાચન થાય છે, ત્યારે આ આયરન આંતરડાના કોષો સાથે રાસાયણિક રીતે પ્રતિક્રિયા આપે છે, જે નાઈટ્રોસમાઈન નામના કાર્સિનોજેનિક સંયોજનો બનાવે છે. આ સંયોજનો ડીએનએને નુકસાન પહોંચાડે છે, જે કેન્સરનું કારણ બની શકે છે. 

નાઈટ્રેટ્સ અને નાઈટ્રેટ્સનો ઉપયોગ

વાસ્તવમાં, નાઈટ્રાઈટ્સ અને નાઈટ્રેટ્સ જેવા રસાયણોનો ઉપયોગ પ્રોસેસ્ડ મીટને સ્ટોર કરવા માટે થાય છે. આ રસાયણો માંસની જાળવણી અને સ્વાદ માટે છે, પરંતુ શરીરમાં પહોંચ્યા પછી તે કાર્સિનોજેનિક નાઈટ્રોસામાઈન્સમાં રૂપાંતરિત થઈ શકે છે. વધુમાં, પ્રક્રિયા દરમિયાન માંસને ઊંચા તાપમાને રાંધવાથી હાનિકારક રસાયણો જેમ કે હેટરોસાયક્લિક એમાઈન્સ (HCAs) અને પોલિસાયક્લિક એરોમેટિક હાઈડ્રોકાર્બન (PAHs) પણ ઉત્પન્ન થઈ શકે છે, જે કેન્સરનું જોખમ વધારે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget