શોધખોળ કરો

Raju Srivastav: જિમ અને સ્ટેરોઇડ્સ આ બંનેનો હાર્ટ અટેક સાથે શું છે કનેકશન, બચવા માટે આ ચીજોથી બચો

Disadvantages of Asteroid: આજની લાઇફસ્ટાઇલમાં સ્ટીરોઇડ અને જિમ બંનેનો ઉપયોગ જરૂરી બનતો જાય છે. આના કારણે આજે રાજુ શ્રીવાસ્તવનો જીવ ગયો છે, જ્યારે આ સિવાય આપણે બીજા ઘણા લોકોને ગુમાવ્યા છે.

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું આજે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં 58 વર્ષની વયે અવસાન થઇ ગયું છે. તેઓ છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. હૃદયરોગના હુમલાના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ લાંબા સમયથી વેન્ટિલેટર પર હતા. રાજુને 10 ઓગસ્ટના રોજ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

આપણે માત્ર કોમેડીના બાદશાહ રાજુ શ્રીવાસ્તવને જ ગુમાવ્યા નથી, પરંતુ તે પહેલા પણ આવા ઘણા પ્રખ્યાત અને યુવા કલાકારો આ દુનિયા છોડી ચૂક્યા છે. જેમાં સિદ્ધાર્થ શુક્લા, દિપેશ ભાન અને અન્ય ઘણા લોકોના નામ સામેલ છે. આ તમામના મોતનું કારણ તેમની જીવનશૈલીમાં પ્રોટીન પાઉડર જેવા સ્ટેરોઇડ્સ સાથે ભારે વર્કઆઉટ અને કસરતનો સમાવેશ હોવાનું સામે આવ્યું હતું. અમે તમને વિગતવાર જણાવીએ કે આ તમામ સ્ટાર્સના મૃત્યુ પાછળનું કારણ એ છે કે, તમારે તમારા જીવનમાં જીમને કેટલો સમય આપવો જોઈએ તેમજ વર્કઆઉટ કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેથી તમારી સાથે આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

હાર્ડકોર કસરતને કેટલો સમય આપવો

જો કે, સામાન્ય લોકોએ ભારે વર્કઆઉટ કરવાનું ટાળવું જોઈએ. ફિટ રહેવા માટે તમને દિવસમાં 20 થી 25 મિનિટ આપવા માટે તે પૂરતું છે. આમાં પણ તમે હળવી કસરત કરો. તમારે એવી કસરતો પર ધ્યાન આપવું જોઈએ. એથ્લીટ્સ માટે જ હાર્ડકોર એક્સરસાઇઝ જરૂરી છે.

વધુ પડતી કસરત કરવાથી આ જોખમો થઈ શકે છે

હાર્ડ એક્સરસાઇઝથી  અચાનક હૃદય બંધ થઈ શકે છે. આટલું જ નહીં, તેનાથી બ્રેઈન હેમરેજ પણ થઈ શકે છે. વધુ પડતી કસરત કરવાથી કાર્ડિયાક અરેસ્ટનું જોખમ પણ વધી શકે છે

જાણો સ્ટેરોઇડ્સના ગેરફાયદા

આપના જણાવી દઈએ કે,  ફીટ અને મસ્ક્યુલર બોડી બનાવતાં સ્ટીરોઇડ આપના  તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. સંશોધન મુજબ, તે હૃદય રોગનું જોખમ પણ વધારી શકે છે, જે જીવલેણ પણ હોઈ શકે છે. આટલું જ નહીં સ્ટેરોઈડના ઉપયોગને કારણે લીવરની બીમારીઓનું જોખમ વધવાની શક્યતા છે. તે તમારા લીવરને પણ નુકસાન પહોંચાડી શકે છે.

સંશોધન મુજબ AASના વધુ પડતા સેવનથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન પણ ઘટી જાય છે. આ ઉપરાંત, તે હાઈપોગોનાડિઝમની સમસ્યાનું કારણ પણ બની શકે છે. જેમાં વૃષણ સંકોચાય છે અને શુક્રાણુનું ઉત્પાદન ઘટવા લાગે છે.

જો તમારે માંસપેશીઓને વધારવા માટે માત્ર આહાર દ્વારા જ પ્રોટીન મેળવો અને સપ્લીમેન્ટ્સનો આશરો ન લો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ

Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ

IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ

Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠુંDr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ

Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો

Embed widget