શોધખોળ કરો

Health Benefits: દૂધની સાથે આ વસ્તુને ખાતાં હો તો સાવધાન, આ ભૂલ સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન

સામાન્ય રીતે લોકો દૂધના સેવન વિશે જાણતા નથી, લોકો ખારા પરોઠા સાથે દૂધનું સેવન પણ કરે છે. આ સિવાય કેટલાક લોકો દૂધ પીધા પછી નમકીન ખાઇ છે. મોટાભાગના કિસ્સાઓમાં, આપણે દૂધ સાથે કોઈપણ પ્રકારની વસ્તુઓનું સેવન કરીએ છીએ, તેથી આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે દૂધ સાથે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને કઇ વસ્તુને અવોઇડ કરવી જોઇએ.. દૂધ સાથે તેનાથી વિરોધ આહારનું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

Health Benefits:પ્રાચીન સમયથી દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા સંશોધનોમાં એ વાતની પુષ્ટિ પણ થઈ છે કે દૂધમાં શરીર માટેના  જરૂરી ઘણા બધા પોષક તત્વો હોય છે.  દૂધમાં મોજૂદ  કેલ્શિયમ આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. આયુર્વેદ મુજબ હળદરને દૂધમાં મિકસ  કરીને પીવાથી અનેક સિઝનલ  રોગોથી છુટકારો મેળવી શકાય છે.

સામાન્ય રીતે લોકો દૂધના સેવન વિશે જાણતા નથી, લોકો ખારા પરોઠા સાથે દૂધનું સેવન પણ કરે છે. આ સિવાય કેટલાક લોકો દૂધ પીધા પછી નમકીન ખાઇ  છે. મોટાભાગના કિસ્સાઓમાં, આપણે દૂધ સાથે કોઈપણ પ્રકારની વસ્તુઓનું સેવન કરીએ છીએ, તેથી આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે દૂધ સાથે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને કઇ વસ્તુને અવોઇડ કરવી જોઇએ.. દૂધ સાથે તેનાથી વિરોધ આહારનું સેવન કરવાથી  સ્વાસ્થ્યને નુકસાન થાય છે. ચાલો જાણીએ દૂધનું સેવન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું-

નમકીન ન લેવું
આયુર્વેદમાં દૂધ અને મીઠાને એકબીજાના દુશ્મન માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર મીઠું દૂધને ઝેરી બનાવે છે અને તે શરીરમાં ઓગળી જાય છે અને ચામડીના રોગોને જન્મ આપે છે. તેથી સ્પાઇસી, નમકીન વસ્તુઓ દૂધ સાથે અથવા રાત્રિભોજન કર્યા પછી તરત જ ન ખાવી જોઈએ. બીજી તરફ, જો આપ કંઇ નમકીન ફૂડ લેતા હો તો  તો લગભગ 2 કલાક પછી દૂધનું સેવન કરો.

અડદની દાળ
 સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે અડદની દાળનું દૂધ સાથે સેવન કરવાથી બચવું જોઈએ, જો તેમાં મીઠું કે એસિડિક પદાર્થ ભળે તો દૂધ બિલકુલ ન પીવું જોઈએ. આ સિવાય ખાટી વસ્તુઓ કે ખાટા ફળ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ.

નોન વેજ સાથે દૂધ ન લેવું
માછલી ખાધા પછી દૂધનું સેવન કરનારાઓએ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આના કારણે ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતા રહે છે. એ જ રીતે દહીં ખાધા પછી દૂધ પીવું વર્જિત માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર દહીં ખાધા પછી તરત જ દૂધનું સેવન કરવાથી પાચનક્રિયામાં ગડબડ થઈ શકે છે. શરીરને દૂધના પોષક તત્વો મળતા નથી.

રિસર્ચ મુજબ રાત્રે એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. ખરેખર, દૂધમાં હાજર ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ સ્લીપ હોર્મોનનું સ્તર વધારવામાં મદદ કરે છે. આ હોર્મોન મનને શાંત કરવામાં અને ઊંઘ લાવવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં રહેલું પ્રોટીન, લેક્ટિયમ પણ કોર્ટિસોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને તણાવ અને બ્લડ પ્રેશર ઘટાડીને સ્નાયુઓને આરામ આપે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ

વિડિઓઝ

Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget