શોધખોળ કરો

Health Tips: શિયાળામાં જામફળ ખાવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા,આ બીમારીમાં છે રામબાણ ઈલાજ

Benefits of  guava: ડાયટ એક્સપર્ટ  અનુસાર જામફળ પેટની ઘણી બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે. જામફળના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

Benefits of  guava: જામફળ હાઇ એનર્જી ફ્રૂટ છે. જેમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં છે. જામફળમાં એન્ટિ એજિંગ ગુણ હાવોથી સ્કિનને હેલ્થી રાખે છે. તેનાથી આંખોનો સોજો અને હાર્ક સર્કલ પણ દૂર થાય છે.  આ સમયે બજારમાં  જામફળ આવી  રહ્યાં છે. જામફળ એક એવું ફળ છે, જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે  સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.તેમાં કેલેરી ઓછી હોય છે અને તેમાં ફાઈબર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ  નગણ્ય હોય છે, તેથી તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ખાંડની માત્રા ઓછી હોવાને કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

ડાયટ એક્સપર્ટ  અનુસાર જામફળ પેટની ઘણી બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે. જામફળના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જામફળમાં વિટામિન સીની પૂરતી માત્રા હોય છે, જે ઘણા રોગોમાં ફાયદાકારક છે. જાણીએ આ ફળના અન્ય શું છે વિશેષ ફાયદા

જામફળ વિટામીન સીથી ભરૂપુર છે, બીજા સિટ્રીક ફળોની તુલનામાં જામફળમાં ચાર ગણું વિટામિન સી હોય છે. જો આપના સ્વાસ્થ્ય સાથે સુંદરતાને પણ વધારે છે.

નિયમિત જામફળ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. તેમજ જામફળ ત્વચાની કરચલીઓને થતી પણ રોકે છે. પેટ સંબંધિત સમસ્યામાં પણ કારગર છે.

જો આપને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો જામફળ પાચનને દુરસ્ત કરે છે. કબજિયાતની સમસ્યા પણ દૂર કરે છે.

જો આપ નિયમિત જામફળનું સેવન કરો છો તો બ્લડ શુગર પણ નિયંત્રિત રહે છે. આ સિવાય ફાઇબરથી ભરપૂર જામફળ શર્કરાના પાચનમાં સહાયક થાય છે અને ઇંસુલિનની માત્રાને વધારે છે.

જો આપ ડાયટિંગ કરી રહ્યાં હો તો આ બેસ્ટ ફળ છે. બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ જામફળ કારગર છે. જામફળ આપને ભરપૂર એનર્જી આપવાની સાથે કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઓછું કરે છે તેમજ તે આપના વજનને ઓછું કરવામાં મદદ કરે છે.

Disclaimer- સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો.....

Health Tips: આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ

'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ

રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારોCM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત

Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર

ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ

Embed widget