શોધખોળ કરો

Health tips: અતિ હેલ્ધી મનાતુ આ ફળના સેવનથી નુકસાન પણ થાય છે. ખાવાની સાચી રીત જાણી લો

કિવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. કિવીના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે, કીવીનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. આવો જાણીએ આ વિશે-

Health tips: કિવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. કિવીના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે, કીવીનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે.  આવો જાણીએ આ વિશે-

ડેન્ગ્યુ તાવના કિસ્સામાં કીવીનો રસ અથવા કિવી ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય ઘણા પ્રકારના વાયરલ ફીવરમાં પ્લેટલેટ કાઉન્ટ વધારવા માટે કીવી ખાવાનું કહેવાય છે. કીવીમાં રહેલા ગુણ તમારા માટે સ્વાસ્થ્યપ્રદ હોઈ શકે છે. કીવીમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિ-વાયરલ, એન્ટિ-ઇન્ફેક્શન જેવા ગુણો છે. આ સિવાય તેમાં વિટામિન સી, વિટામિન બી6, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, રિબોફ્લેવિન, બીટા કેરોટીન વગેરે જેવા અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે.

કીવીમાં હાજર આ ગુણ તમને ઘણી બીમારીઓથી દૂર રાખી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે કીવીનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. જી હાં, કીવીનું વધુ પડતું સેવન ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવો જાણીએ આ વિશે-

કિવીના સેવનની આડઅસર

એલર્જીની સમસ્યા

જો તમે કીવીનું વધુ માત્રામાં સેવન કરો છો, તો  એલર્જીની ફરિયાદ થઈ શકે છે. ખાસ કરીને આના કારણે ત્વચા પર ચકામા, સોજો, મોંની અંદર બળતરા, અસ્થમા જેવી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે.

ઓરલ એલર્જી સિન્ડ્રોમ

મોટી માત્રામાં કીવીનું સેવન કરવાથી ઓરલ એલર્જી સિન્ડ્રોમનું જોખમ પણ વધી જાય છે. આના કારણે મોંની અંદર હોઠ અને જીભ પર સોજો આવવા લાગે છે. આ સ્થિતિમાં, તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો.

કિડની સમસ્યાઓ

કિડનીના દર્દીઓને કીવીનું સેવન ટાળવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર, કીવીમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે જે કિડની સંબંધિત રોગોનું કારણ બની શકે છે. તેથી કીવીનું વધુ પડતું સેવન કરવાનું ટાળો.

ડાયરિયાની  સમસ્યા

કીવીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે તમને ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે. જેના કારણે કેટલાક લોકોમાં પેટમાં દુખાવો, ઉલ્ટી અને ઉબકા આવવા જેવી ફરિયાદો જોવા મળે છે.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
Embed widget