શોધખોળ કરો

Giloy Benefits: પુરુષોની શારીરિક કમજોરી માટે રામબાણ ઈલાજ છે આ ઔષધી, જાણો તેના અન્ય ફાયદા

માત્ર મહિલાઓને જ નહીં પુરૂષોને પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવી અને વંધ્યત્વની સમસ્યા સામાન્ય બાબત છે. પુરુષો તેમના પ્રોબ્લેમ વિશે ડૉક્ટર સાથે વાત કરવામાં શરમાતા હોય છે.

Giloy Benefits: માત્ર મહિલાઓને જ નહીં પુરૂષોને પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવી અને વંધ્યત્વની સમસ્યા સામાન્ય બાબત છે. તો બીજી તરફ, મોટાભાગના પુરુષો તેમના અંગત પ્રોબ્લેમ વિશે ડૉક્ટર સાથે વાત કરવામાં અચકાતા અને શરમાતા હોય છે. તેથી કેટલાક પુરુષો ડૉક્ટરની સલાહ લીધા વિના સપ્લીમેન્ટ્સ લેવાનું શરૂ કરે છે, આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા સ્વાસ્થ્યને સુધારવા માંગો છો, તો તમારે તમારી દિનચર્યામાં ગિલોયને સામેલ કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે ગિલોય પુરુષોને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આવો અમે તમને અહીં જણાવીએ કે ગિલોય પુરુષો માટે કેવી રીતે ફાયદાકારક છે.

પુરુષો માટે ગિલોયના ફાયદા

હોર્મોન્સને ઉત્તેજીત કરે છે-
ગિલોય એ કુદરતી કામોત્તેજક વનસ્પતિ છે. તે પુરુષોના તણાવને ઘટાડવામાં મદદ કરે છે. તે કામવાસના વધારવા માટે હોર્મોન્સને પણ ઉત્તેજિત કરે છે.

શક્તિમાં વધારો કરે છે-
ગિલોય પુરુષોની શક્તિ, ઉર્જા અને સહનશક્તિ વધારવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે ગિલોયમાં શક્તિશાળી એન્ટીડિપ્રેસન્ટ ગુણધર્મો હોય છે. જે મનને શાંત કરે છે. તે તણાવ, ગુસ્સો કે ચીડિયાપણું ઘટાડવામાં મદદ કરે છે.

શુક્રાણુઓની સંખ્યા વધારે છે-
સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો એ વંધ્યત્વનું મુખ્ય કારણ છે. શુક્રાણુઓની સંખ્યા વધારવા માટે તમે ગિલોયનું સેવન કરી શકો છો. તમને જણાવી દઈએ કે ગિલોય શુક્રાણુઓની ગુણવત્તાને પણ સુધારે છે. આ સાથે, તે શુક્રાણુઓની ગતિશીલતા પણ વધારે છે.

પ્રજનન ક્ષમતામાં વધારો-
પુરુષોમાં પણ વંધ્યત્વની સમસ્યા વધુ જોવા મળી રહી છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો તમે ગિલોયનું સેવન શરૂ કરી શકો છો. તેનાથી તમારી સમસ્યાઓ દૂર થશે અને તમારી પ્રજનન ક્ષમતામાં વધારો થશે.

આ રીતે કરો ગિલોયનું સેવન-
1- પુરુષો સૂતા પહેલા એક ચમચી ગિલોય પાવડર લઈ શકે છે.
2- પુરૂષો ગિલોયને ઉકાળાના રૂપમાં પણ લઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget