શોધખોળ કરો

Health Tips: તમને સૂકી ઉધરસ થઇ છે તો આ રહ્યો રામબાણ ઈલાજ

શિયાળાની ઋતુમાં લોકો અવનવી બીમારીઓનો ભોગ બનતા હોય છે. ત્યારે શરદી, સૂકી ઉધરસ જેવી બીમારી તમને આખી સિઝન દરમિયાન હેરાન પરેશાન કરી દે છે.

શિયાળાની ઋતુમાં ઘણા લોકો ગળામાં ખરાશની સાથે સાથે સુકી ખાંસીથી પરેશાન હોય છે. આ સીઝનમાં ઘણાં લોકોમાં સુકી ઉધરસની તકલીફ જોવા મળે છે. ડ્રાય કફ કે ખાંસી ઝડપથી મટતી નથી. હવામાન બદલવાના લીધે આમ થતુ હોય છે. જો તમને આ તકલીફ બે અઠવાડિયા સુધી રહે છે તો તે ગંભીર ચિંતાની વાત છે. ઘણી વાર કેટલીયે સીરપ લો, દવાઓ ખાવ, પરંતુ ખાંસી અને ખરાશમાં આરામ મળતો નથી. આવા સંજોગોમાં કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવા જોઇએ.

સૂકી ઉધરસ માટેના ઉપાયો 

  • સંતરાના રસમાં એક ચમચી હળદર, એક ચપટી મરી મિક્સ કરીને પી શકો છો.
  • તમે ઇચ્છો તો એક ચમચી મધ રોજ રાતે હુંફાળા ગરમ પાણીમાં નાંખીને પી શકો છો.
  • આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે, જે સુકી ખાંસીને ઠીક કરવામાં મદદ કરે છે. તમે એક ચપટી મીઠુ અને આદુ મિક્સ કરીને ચા અને મધ સાથે પી લો.
  • 1 ચમચી આદુનો રસ લઈ તેમાં થોડાં ટીપાં મધના મિક્સ કરીને ચાંટવાથી ફાયદો થાય છે. આ સાથે જ તમે રોજ સ્ટીમ પણ લઈ શકો છો. સ્ટીમ લેવાથી ફેફસાં સ્વસ્થ રહે છે અને શરદી-ખાંસી અને કફની સમસ્યા થતી નથી.   
  • ઘીમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ગળાને નરમ રાખે છે. ઘીમાં મરી પાવડર નાંખીને ખાશો તો સુકી ખાંસીમાં આરામ મળશે.
  • તુલસીનો ઉકાળો ગળાની ખરાશ અને ખાંસી બંનેમાં ફાયદાકારક છે. તુલસીના પાન નાંખીને પાણી ઉકાળો અને પછી ગોળ નાંખીને પીવો.
  • આદુની ચા તો ફાયદાકારક છે, આ ઉપરાંત આદુના ટુકડાને રાતે જીભની નીચે દબાવો અને તેનો રસ અંદર લેતા રહો. તેનાથી ખાંસી આવવી બંધ થઇ જશે.
  • ઠંડી વસ્તુઓ ખાવા-પીવાથી દુર રહો, ઠંડુ પાણી પણ અવોઇડ કરો.
  • બે કપ પાણી લો. તેમાં લસણની ચારથી પાંચ કળીઓ નાખો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક કપ પાણી જ વધે. તેને ગાળી લો. તેને ઠંડુ પાડો અને પછી પી લો.
  • પા ચમચી હળદરને ગરમ દૂધમાં નાખી તેને હલાવો. આ હળદરવાળું દૂધ દિવસમાં બે વાર પીવો. સતત પંદર દિવસ સુધી આ દૂધ પીવો. 
  • રોજ મીઠાવાળા પાણીના કોગળા પણ ખૂબ જ કારગર ઉપાય છે. તેનાથી પણ ખાંસીમાં ખૂબ જ રાહત મળે છએ. 
  • 7-8 તુલસીના પાન, કટકો આદુ અને 4-5 કાળી મરીની ચા બનાવીને પીવાથી ખાંસી, શરદી અને તાવ ઠીક થઈ જાય છે. ગરમ પાણી પીતા રહો. એનાથી ગળું સૂકું થતું નથી અને ગળાને શેક પણ મળે છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
Morning Heart Attack Risk: સવારના સમયે જ કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? જાણો અસલી કારણ
Morning Heart Attack Risk: સવારના સમયે જ કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? જાણો અસલી કારણ
Daily Walking Target: શું દરરોજ 10000 પગલાં ચાલવું જરૂરી છે? ઉંમર અને ફિટનેસના હિસાબથી સમજો
Daily Walking Target: શું દરરોજ 10000 પગલાં ચાલવું જરૂરી છે? ઉંમર અને ફિટનેસના હિસાબથી સમજો

વિડિઓઝ

Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
Embed widget