શોધખોળ કરો

Belly fat: ધાણાનું પાણી આ રીતે પીશો તો ફટાફટ ઉતરશે વજન, જાણો અન્ય ફાયદા

Health Tips: ધાણાનું પાણી એક ડિટોક્સ ડ્રિન્ક છે. જેના સેવનથી વજન ઉતરવાની સાથે અનેક ફાયદા થાય છે. આ પાણીનું સેવન ખાસ કરીને પિત્તમાં રાહત આપનાર છે.

Health Tips:  મોટાભાગના લોકો નથી જાણતા કે, આહાર સિવાય, ધાણાનો ઉપયોગ કરવાના ફાયદા પણ છે. શું તમે જાણો છો કે કોથમીરનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે અને તેનાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે અથવા તેનો ઈલાજ પણ કરવામાં આવે છે. ચાલો જાણીએ ધાણાના પાણીના ફાયદા

:આજકાલ મોટાભાગના લોકો મેદસ્વીતાથી પરેશાન છે. સ્થૂળતા સામાન્યથી લઈને ગંભીર સુધીના અનેક રોગોનું કારણ પણ બને છે. આવી સ્થિતિમાં વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. વજન ઘટાડવા માટે લોકો શું કરે છે ડાયટિંગ કરે છે. હાર્ડ વર્ક આઉટ કરે છે. આ સ્થિતિમાં કેટલાક એવા પીણા છે, જે વેઇટ લોસ માટે કારગર છે. જો ખાલી પેટે આ પીણાનું સેવન કરવામાં આવે તો વેઇટ લોસમાં મદદ મળે છે.

 વેઈટ લોસ ડ્રિંક્સ

વજનને કંટ્રોલમાં રાખવા અથવા ઓછું કરવા માટે તમારે ઓછી કેલરીવાળો ખોરાક લેવો પડશે. વજન ઘટાડવાના આ પીણાં તમને વધારે કેલરી લેતા અટકાવશે. આ પીણાં દરરોજ ખાલી પેટ પીવાથી તમારું વજન પણ ધીમે ધીમે ઘટવા લાગે છે.

ધાણાનું પાણી

 ધાણાના બીજ ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ધાણાનું પાણી વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે. શરીરમાં જામેલી બધી ગંદકી પણ સરળતાથી નીકળી જાય છે. આ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે, ચરબી પણ બળી જાય છે. આ માટે રાત્રે એક ગ્લાસમાં કોથમીર નાખો. આ પાણીને સવારે ખાલી પેટ ગાળીને પી લો. તમને જણાવી દઈએ કે દરરોજ આ પાણીનું સેવન કરવાથી તમારું વજન ધીમે-ધીમે ઘટવા લાગે છે.

મેથીનું પાણી

મેથીનં પાણી પણ વેઇટ  લોસ  માટે કારગર છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણાને રાત્રે પલાળી દો અને સવારે તેને ગાળીને આ પાણીનુ ખાલી પેટ સેવન કરો.

જીરા પાણી

 જીરાનું પાણી વજન ઘટાડવા માટે ઘરગથ્થુ ઉપચાર તરીકે કામ કરે છે. જીરું પાણી મેટાબોલિઝમ સુધારે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે. જીરાનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો પણ સરળતાથી બહાર નીકળી જાય છે. તમને જણાવી દઈએ કે વજન ઘટાડવા માટે એક પરફેક્ટ ડ્રિંક છે. આ માટે તમે દરરોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળી રાખો. સવારે ખાલી પેટ આ પાણીનું સેવન કરો.

Disclaimer: એબીપી અસ્મિતા ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચેAmbalal Patel: 22મી ડિસેમ્બર પછી ઠંડી બોલાવી દેશે ભુક્કા, જુઓ અંબાલાલ પટેલની આગાહી| Abp AsmitaGir Somnath : દીપડાની લટકતી હાલતમાં જોવા મળી લાશ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
મહેસાણાના વડનગરમાં દીપડો દેખાતા ડરનો માહોલ, જંગલ વિસ્તારમાં મુકાયા પાંજરા
મહેસાણાના વડનગરમાં દીપડો દેખાતા ડરનો માહોલ, જંગલ વિસ્તારમાં મુકાયા પાંજરા
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
મગજ માટે ખતરનાક છે રૂમ હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ, આ અંગોને થઇ શકે છે નુકસાન
મગજ માટે ખતરનાક છે રૂમ હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ, આ અંગોને થઇ શકે છે નુકસાન
Embed widget