શોધખોળ કરો

ઉલ્ટી જેવું લાગે તો અપનાવો આ 8 ટિપ્સ, તાત્કાલિક મળશે રાહત

ઊંડા અને લાંબા શ્વાસ લો અને કેટલીક સારી ક્ષણો વિશે વિચારવાનો પ્રયાસ કરો. જો તમને મુસાફરી દરમિયાન ઉબકા આવતી હોય તો આ પદ્ધતિ ખૂબ અસરકારક છે.

Home Remedies:  આપણે બધા દરરોજ બહાર જુદી જુદી જગ્યાએથી કંઈકને કંઈક ખાતા રહીએ છીએ. ક્યારેક કેન્ટીનમાંથી, નાની દુકાનો કે ખાણીપીણીની લારીઓ અને ઢાબાઓમાંથી. આ બધી જગ્યાઓએ સ્વચ્છતાને થોડું ઓછું પ્રાધાન્ય આપવામાં આ છે. આપણે સારા સ્વાદને કારણે બધું જ ખાઈએ છીએ. પછી જ્યારે આ ખોરાક પેટમાં પચતો નથી અને ઉલ્ટી જેવું લાગે છે ત્યારે સમજાય છે કે જીભ પર કાબૂ રાખવો જોતો હતો. આ સિવાય ઘણી વખત બાળકો કાર અથવા બસમાં થોડો લાંબો પ્રવાસ કરે છે, તો તેઓને ઉલ્ટી જેવું થાય છે. ઉલ્ટી પહેલા ઉબકા અને એસિડિટી જેવું લાગે છે. આ સમય દરમિયાન તમે કેટલાક ઉપાયો અપનાવીને ઉલ્ટી રોકી શકો છો.

ઉલ્ટી રોકવા માટેની ટીપ્સ  

  • આદુ ખાવાથી ઉલ્ટી બંધ થાય છે. તમે આદુને પાણીમાં થોડું ગરમ ​​કર્યા પછી પણ પી શકો છો.
  • લીંબુ ચૂસવાથી ઉલ્ટી બંધ થાય છે.
  • એક કપ ગરમ પાણીમાં એક ચમચી લવિંગ ઉકાળો અને તેને ગાળીને પીવો. તે મુસાફરી દરમિયાન ઉલ્ટીથી રાહત આપે છે.
  • જો તમને ઉલ્ટી જેવું લાગે તો પાણી અથવા લીંબુનું શરબત પીવો. તેને થોડું-થોડું આસાનીથી પીવો, એક સમયે ઘણું પીવાથી ઉલટી વધી શકે છે.
  • ઊંડા અને લાંબા શ્વાસ લો અને કેટલીક સારી ક્ષણો વિશે વિચારવાનો પ્રયાસ કરો. જો તમને મુસાફરી દરમિયાન ઉબકા આવતી હોય તો આ પદ્ધતિ ખૂબ અસરકારક છે.
  • સંતરાનો રસ પીવાથી અથવા નારંગી ખાવાથી ઉલ્ટી બંધ થઈ જાય છે.
  • એક કપ પાણીમાં એક ચમચી વરિયાળીને 10 મિનિટ સુધી ઉકાળવાથી પણ ઉલ્ટી બંધ થઈ જાય છે.
  • મીઠું અને ખાંડનું પાણી પીવાથી રાહત અનુભવશો.

આ પણ વાંચોઃ

Car Tips: જાણો કાર માટે કેમ જરૂરી છે રેડિયેટર ફ્લશ, શું છે તેના ફાયદા

નારંગીની છાલથી બનશે રસોઈ, આઈઆઈટી મંડીનું રિસર્ચ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

Embed widget