શોધખોળ કરો

Health Tips: માથાના દુખાવાની અવગણના કરવી પડી શકે છે ભારે, થઈ શકે છે આ ગંભીર બીમારીઓ

જો માથામાં સતત દુખાવો રહેતો હોય તો તેને સામાન્ય સમજીને અવગણશો નહીં. કારણ કે તે આગળ જઈને ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે.

Health Tips:જો માથામાં સતત દુખાવો રહેતો હોય તો તેને સામાન્ય સમજીને અવગણશો નહીં. કારણ કે તે આગળ જઈને ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે.

ઘણી વખત માથાનો દુખાવો સામાન્ય દુખાવો સમજીને આપણે ફક્ત એક જ દવા લઈએ છીએ. પરંતુ આવું કરવું સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આવી બેદરકારી તમારો જીવ લઈ શકે છે. કારણ કે આ સરળ દુખાવો બ્રેન ટયૂમરનું કારણ બની શકે છે. બ્રેનના સેલ્સની ગાંઠને બ્રેન ટયૂમર કહેવામાં આવે છે. કેન્સર વગરના ટયૂમરને લાઇટ બ્રેન ટયૂમર કહેવામાં આવે છે. સમય રહેતા તેની સારવાર કરાવવી જરૂરી હોય છે નહી તો તમારો જીવ પણ જઈ શકે છે

મગજની ગાંઠના કેટલા પ્રકાર હોય છે?

મગજની ગાંઠના ઘણા પ્રકાર હોય છે. અમુક ગાંઠો બિન-કેન્સર યુક્ત હોય છે અને અમુક ખતરનાક કેન્સર હોય છે. મગજની ગાંઠ મગજમાંથી જ શરૂ થાય છે. તેથી જ તેને મગજની ગાંઠ કહેવામાં આવે છે. જો કેન્સર શરીરના એક ભાગમાંથી મગજમાં ફેલાય છે. તો આ પ્રકારના કેન્સરને બ્રેઈન ટ્યુમર અથવા મેટા સ્ટેટિક બ્રેઈન ટ્યુમર કહેવામાં આવે છે.

સેકન્ડરી બ્રેઈન ટ્યુમર યુવાનોમાં સૌથી સામાન્ય છે

સેકન્ડરી બ્રેઈન ટ્યુમર યુવાનોને સૌથી વધુ થાય છે. સેકન્ડરી બ્રેઈન ટ્યુમરમાં કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાઈને મગજ સુધી પહોંચે છે. સેકન્ડરી બ્રેઈન ટ્યુમર એવા લોકોને વધુ થાય છે જેમને પહેલાથી જ કેન્સર હોય છે. સેકન્ડરી બ્રેઈન ટ્યુમરને મેટાસ્ટેટિક બ્રેઈન ટ્યુમર કહેવાય છે. જે શરીરના ભાગોમાં ફેલાવા લાગે છે.

બ્રેઈન ટ્યુમર યુવાન અને બાળકોમાં અલગ અલગ હોય છે:-

યુવાન લોકોમાં મગજની ગાંઠના લક્ષણો

  • સતત માથાનો દુખાવો
  • માથાના જોરદાર દુખાવો
  • ઝાંખી દ્રષ્ટિ
  • દૌરા પડવા
  • મેમરી લેપ્સ
  • ઉલટી અને ઉબકા
  • ગંધ અને સ્વાદની ખોટ
  • બોલવામાં તકલીફ
  • હાથ અને પગમાં ઝણઝણાટ

બાળકોમાં મગજની ગાંઠના લક્ષણો:-

  • વારંવાર તરસ
  • વારંવાર શૌચાલય જવું
  • માથાની સ્થિતિ સામાન્ય કરતાં મોટી હોવી
  • સંતુલન કરવામાં મુશ્કેલી આવવી

માથાનો દુખાવો એ મગજની ગાંઠનું પ્રારંભિક લક્ષણ છે. એટલા માટે સમયસર તેની સારવાર કરાવવી જરૂરી છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગરમાં ફરી સામે આવ્યો ડમ્પરનો કહેર, ઘોઘા તાલુકામાં ડમ્પર ચાલકે બે લોકોને કચડયાReality Check: પોલીસ ડમ્પર ચાલકને ક્યારે પકડશે?, અમદાવાદમાં ABP અસ્મિતાનુ રિયાલિટી ચેકSurat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget