શોધખોળ કરો

લિવરથી લઈને મગજ સુધી કેટલું નુકસાન પહોંચાડે છે દારૂ? આ વાત નહી જાણતા હોવ તમે

દારૂ ફક્ત લીવરના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ આખા શરીર અને મગજ માટે પણ ખતરનાક બની શકે છે.

દારૂ ફક્ત લીવરના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ આખા શરીર અને મગજ માટે પણ ખતરનાક બની શકે છે. ઘણીવાર લોકો એવું વિચારે છે કે ક્યારેક ક્યારેક બીયર કે વાઇન પીવાથી કોઈ નુકસાન થતું નથી પરંતુ WHO અનુસાર, દારૂનું કોઈ સુરક્ષિત સ્તર નથી. તે એક ટોક્સિક અને સાઈકિયોએક્ટિવ પદાર્થ છે જે વ્યસન અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

મગજ પર દારૂની અસર

કેટલાક નિષ્ણાતો કહે છે કે દારૂ લાંબા સમય સુધી નિર્ણય લેવાની ક્ષમતાને નબળી બનાવી શકે છે અને તરત જ નિર્ણય લેવાની શક્તિને અસર કરે છે. તે તમારા ચેતા કોષોને નુકસાન પહોંચાડે છે. માઈટોકોન્ડ્રિયા એટલે કે શરીરના ઉર્જા ઉત્પન્ન કરતા મશીનને અસર કરે છે. જેના કારણે મગજની યાદશક્તિ નબળી પડે છે અને ડિમેન્શિયાનું જોખમ વધે છે. ઉપરાંત, મગજ ધીમે ધીમે સંકોચાવા લાગે છે. આ ઉપરાંત, દારૂ મગજના કેમિકલ બેલેન્સમાં ફેરફાર કરે છે, જે ડિપ્રેશન, ચિંતા અને મૂડ સ્વિંગ જેવી માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. થોડી માત્રામાં દારૂ પણ કૉગ્નિટિવ ફંક્શન અને નિર્ણય લેવા પર અસર કરે છે.

દારૂ વજન ઘટાડવામાં અવરોધે છે

જો તમે ચરબી ઘટાડવા પર કામ કરી રહ્યા છો તો દારૂ ફેટ ઓક્સિજનને અવરોધે છે, જેનો અર્થ છે કે તે તમારા ફિટનેસ લક્ષ્યોને અવરોધે છે. તે ખાલી કેલરી છે જેમાં કોઈ પોષણ હોતું નથી. ઉપરાંત, દારૂ પીવાથી વારંવાર અને અનિયંત્રિત ખાવાની આદત વધે છે, જેનાથી વજન વધવાનું જોખમ વધે છે.

દારૂ પીવાના વધુ જોખમો

દારૂ પીવાથી વજન વધે છે. આ ઉપરાંત, તે અનિયંત્રિત ખાવાને પ્રોત્સાહન આપે છે. બીજી બાજુ દારૂ પીવાથી ઊંઘની ગુણવત્તા બગડે છે, જેનાથી થાક અને માનસિક નબળાઈ વધે છે. આ ઉપરાંત, લીવર પર વધારાનું વજન આવે છે અને લીવર રોગનું જોખમ વધે છે. આલ્કોહોલ ફેટી લીવર રોગ જેવી સમસ્યાઓનું કારણ પણ બને છે. આ ઉપરાંત, લાંબા ગાળે આલ્કોહોલ ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ અને મેટાબોલિક સિન્ડ્રોમ જેવા મેટાબોલિક નુકસાનનું જોખમ પણ ઉભું કરે છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો     

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget