શોધખોળ કરો

Covid Monkeypox HIV: સ્પેનના પ્રવાસેથી આવેલા વ્યક્તિને એક સાથે કોરોના, HIV અને મંકીપોક્સ થયો

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી જોવા મળ્યા બાદ મંકીપોક્સના કેસ પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

Covid Monkeypox HIV: હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી જોવા મળ્યા બાદ મંકીપોક્સના (monkeypox) કેસ પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિ જેણે સ્પેનનો પ્રવાસ કર્યો હતો તેનો કોરોના રિપોર્ટ, મંકીપોક્સ રિપોર્ટ અને HIV એડ્સનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. 

ઈટાલીનો યુવક થયો ત્રણ વાયરસથી સંક્રમિતઃ

સ્પેનનો પ્રવાસ કરીને આવેલા આ ઈટાલીના વ્યક્તિની ઉંમર 36 વર્ષ કહેવાઈ રહી છે. આ યુવક 5 દિવસ સુધી સ્પેનમાં ફર્યો હતો. આ મુસાફરીને થોડા દિવસો વિત્યા પછી યુવકને તાવ, ગળામાં દુખાવો, થાક, માથાનો દુખાવો અને કમરમાં દુઃખાવો વગેરે જેવા લક્ષ્ણો જોવા મળ્યા હતા. ઈટાલીમાં સંશોધકોએ જણાવ્યા મુજબ, આ યુવક એક સાથે મંકીપોક્સ, કોવિડ-19 અને એચઆઈવી પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. એક અહેવાલ મુજબ સ્પેનના પ્રવાસ દરમિયાન તેણે કોન્ડોમ વગર એક વ્યક્તિ સાથે સેક્સ પણ કર્યું હતું.

જર્નલ ઓફ ઈન્ફેક્શનમાં પ્રકાશિત કેસ રિપોર્ટ મુજબ લક્ષણો દેખાયાના 3 દિવસ પછી આ ઈટાલિયન યુવક કોરોના વાયરસ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવકને જાન્યુઆરીમાં કોરોના રસીનો ડોઝ અપાયો હતો અને તેના પછી તે કોરોના સંક્રમીત પણ થયો હતો. 

કોરોના પોઝિટિવ આવ્યા બદા યુવકના હાથ પર કેટલીક ફોલ્લીઓ દેખાઈ હતી અને પછીના થોડા દિવસોમાં જ તેના આખા શરીરમાં છાલાઓ પડી ગયા. આ પછી તેને સિસિલીના પૂર્વ કિનારે આવેલા શહેર કેટેનિયાની હોસ્પિટલમાં ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યો હતો. હૉસ્પિટલ કરાયેલા વિવિધ ટેસ્ટમાં આ યુવક મંકીપોક્સ, કોવિડ-19 અને HIV એમ ત્રણેય વાયરસના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

આ પણ વાંચોઃ

Gujarat Agriculture Scheme: ગુજરાતમાં પપૈયાની ખેતી કરતાં ખેડૂતોને રાજ્ય સરકાર આપે છે આટલી સહાય ? જાણો વિગત

Helmet Cleaning Tips: શું તમારું હેલ્મેટ ગંદુ થઈ ગયું છે ? આ ટિપ્સ અપનાવીને બનાવો નવા જેવું

Gujarat Rains: સાબરમતી નદીમાં પાણી આવતા ઇડરનું સપ્તેશ્વર મંદિરનું ગર્ભગૃહ પાણીમાં ગરકાવ, જુઓ તસવીરો

Gujarat Rains: મહેસાણામાં ધોધમાર વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી, જુઓ આ તસવીરો

CBI Raids On RJD Leaders: સીબીઆઈના દરોડાથી BJP પર ભડક્યાં સુનીલ સિંહ, કહી આ વાત

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Embed widget