શોધખોળ કરો
Gujarat Rains: મહેસાણામાં ધોધમાર વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી, જુઓ આ તસવીરો
Mehsana Rains: મહેસાણાના ગોપીનાલું, ભામારિયું નાળું તેમજ મહેસાણા બસ ટર્મિનલ પાણીથી ભરાઈ ગયા છે.
મહેસાણામાં વરસાદ
1/8

મહેસાણા જિલ્લામાં છેલ્લા 12કલાકમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.
2/8

. કરોડોના ખર્ચે નવું બનેલું એસ.ટી ડેપોની અંદર વરસાદી પાણી ભરાઈ જતાં મુસાફરો પરેશાન થઈ રહ્યા છે.
Published at : 24 Aug 2022 11:07 AM (IST)
આગળ જુઓ




















