શોધખોળ કરો

Weight Loss Tips: દૂધ પીને પણ ઓછું કરી શકાય છે વજન, જો રીતે કરવામાં આવે સેવન

આજકાલ મોટાભાગના લોકો સ્લિમ અને આકર્ષક દેખાવવા માટે અથાક પ્રયાસ કરે છે. કેટલાક લોકો સ્થૂળતા ઘટાડવા માટે દૂધ પીવાનું બંધ કરી દે છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે. તમે દૂધ પીને પણ સરળતાથી વજન ઘટાડી શકો છો.

Milk For Weight Loss: આજકાલ મોટાભાગના લોકો  સ્લિમ અને આકર્ષક દેખાવવા માટે અથાક પ્રયાસ કરે છે.  કેટલાક લોકો સ્થૂળતા ઘટાડવા માટે દૂધ પીવાનું બંધ કરી દે છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે. તમે દૂધ પીને પણ સરળતાથી વજન ઘટાડી શકો છો.

ભારતીય ખોરાકમાં દૂધને ઘણું મહત્વ આપવામાં આવે છે. શાકાહારી લોકો માટે દૂધ ખૂબ જ જરૂરી છે. દૂધમાં લગભગ તમામ જરૂરી પોષક તત્વો મળી આવે છે. જો કે, જેઓ વજન ઓછું કરવા માગે છે અથવા ડાયેટિંગ કરવા માગે છે, તેઓ સૌથી પહેલા તેમના આહારમાંથી દૂધ દૂર કરો. જેના કારણે શરીરમાં પોષણની કમી થાય છે. જો તમે ઈચ્છો તો દૂધ પીને પણ સ્થૂળતા ઘટાડી શકો છો.

મેદસ્વીતાને ઓછી કરવા માટે ડાયટમાં સામેલ કરો દૂધ

ઘણા સંશોધનોનું  એવું તારણ છે કે, ડેરી ઉત્પાદનો વજન ઘટાડવામાં મદદ કરે છે. ડાયટમાં  ઓછી ચરબીયુક્ત દૂધ અને તેમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. ડેરી ઉત્પાદનોમાં કન્જુગેટેડ લિનોલીક એસિડ (CLA) હોય છે જે સ્થૂળતા વિરોધી એજન્ટ છે. તેનાથી સ્થૂળતા ઓછી થાય છે.

1- દૂધ એ પ્રોટીનથી ભરપૂર આહાર છે. 1 કપ દૂધમાં લગભગ 8.14 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. પ્રોટીનયુક્ત આહાર લેવાથી વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને હોર્મોન્સ પણ નિયંત્રિત રહે છે. દૂધ શરીરમાં ચરબી જમા નથી થવા દેતું.

2- દૂધમાં ઓછી કેલરી હોય છે, તેથી વજન ઘટાડવા દરમિયાન તેનું સેવન કરી શકાય છે. તમે ફેટ ફ્રી દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓ ખાઈ શકો છો. આ રીતે તમારું પેટ પણ ભરાશે અને સ્થૂળતા પણ ઓછી થશે.

3- દૂધ તમારું મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. જે વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે. ઘણા સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે દૂધનું પ્રોટીન ચયાપચયને સુધારે છે. આ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

4- દૂધને પોષક તત્વોથી ભરપૂર માનવામાં આવે છે. તેમાં વિટામિન A, D, K, E અને ઘણા ખનિજો મળી આવે છે. દૂધમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, નાઈટ્રોજન, આયોડિન અને અન્ય પોષક તત્વો હોય છે. દૂધ પ્રોટીન, લેક્ટોઝ અને વિટામિન બી-2, કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. આ તમામ તત્વો વજન ઘટાડવામાં મદદ કરે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપBanaskantha split: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન,  હવે વાવ-થરાદ નવો જિલ્લો બનશેRajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Embed widget