શોધખોળ કરો

Health tips: કેળાનું આ રીતે કરો ડ્રિન્ક તૈયાર, હૃદયને હેલ્ધી રાખવાની સાથે વેઇટલોસમાં કારગર

જો તમને રાત્રે સારી ઊંઘ નથી આવતી તો કેળાની ચા પીવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આને પીવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે.એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કેળાની છાલમાં ટ્રિપ્ટોફેન નામનું તત્વ હોય છે જે ઊંઘની ગુણવત્તા સુધારે છે

Health tips:જો તમે અત્યાર સુધી કેળાનું ડ્રિન્ક નથી પીધું તો  પહેલા તેના ફાયદા વિશે જાણીએ લો આ ડ્રિન્ક વેઇટ લોસની સાથે અનેક સ્વાસ્થ્ય લાભ પણ આપશે, જાણીએ બનાના ડ્રિન્ક તૈયાર કરવાની રીત અને સેવનના  ફાયદા 

સારા સ્વાસ્થ્ય માટે લોકો ઘણીવાર બ્લેક અથવા ગ્રીન ટી પીતા હોય છે. તેનાથી તમને ઘણા ફાયદા થાય છે. આ ચા વજન ઘટાડવામાં કે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવે છે, પરંતુ શું તમે ક્યારેય કેળામાંથી ચા બનાવી છે? હા, એ જ કેળું જે તેના પૌષ્ટિક ગુણો માટે જાણીતું છે. કેળાની ચા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે તમારા પાચનથી લઈને ઊંઘ સુધી ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે, આવી સ્થિતિમાં ડૉક્ટરોનું માનવું છે કે તમારે રોજ કેળાની ચાનું સેવન કરવું જોઈએ.

બનાના  ટીના  ફાયદા

કેળાની ચામાં મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, પોટેશિયમ, વિટામિન બી16 જેવા તત્વો હોય છે. જે  પાચન હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને ડાયાબિટીસ છે, તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારે આ ચામાં ખાંડ ઉમેરવાની બિલકુલ જરૂર નથી.

હૃદય માટે ઉત્તમ

કેળાની ચા પીવાથી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. કેળાની ચામાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં કેટેચીન પણ હોય છે, જે હૃદય સંબંધિત રોગોના જોખમને ઘટાડવાનું કામ કરે છે, દરરોજ કેળાની ચા પીવાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગમાં ફાયદો થાય છે.

વજન ઘટાડવામાં કારગર

કેળાની ચા પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું. આને પીવાથી ભૂખ નિયંત્રિત થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે

જો તમને રાત્રે સારી ઊંઘ નથી આવતી તો કેળાની ચા પીવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આને પીવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે.એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કેળાની છાલમાં ટ્રિપ્ટોફેન નામનું તત્વ હોય છે જે ઊંઘની ગુણવત્તા સુધારે છે અને તમને ગાઢ ઊંઘ આપે છે.

પાચન તંત્રને મજબૂત બને છે

કેળાની ચાનું સેવન કરવાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે.તેમાં ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. કેળાની ચા પીવાથી ગેસ, કબજિયાત અને અપચો જેવી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે.

બનાનાની ચા કેવી રીતે બનાવશો?

કેળાની ચા બનાવવા માટે, એક કેળાને એક ગ્લાસ પાણીમાં ઉકાળો, જ્યારે તે સારી રીતે ઉકળે, બાકીના પ્રવાહીને અડધો કપ દૂધ અથવા કાળી ચા સાથે મિક્સ કરો, તમારી કેળાની ચા તૈયાર છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget