શોધખોળ કરો

જો લાંબા સમય સુધી શરીરમાં આ લક્ષણો દેખાય તો ન કરો નજર અંદાજ, ફેટી લિવરની હોઇ શકે છે બીમારી

Health tips:લીવર એ શરીરનું બીજું સૌથી મોટું અંગ છે. ખોરાકને પચાવવાની સાથે તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આ સિવાય લીવર ચરબી ઘટાડવા, ઉર્જાનો સંગ્રહ અને પ્રોટીન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

Health tips:લીવર એ શરીરનું બીજું સૌથી મોટું અંગ છે. ખોરાકને પચાવવાની સાથે તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આ સિવાય લીવર ચરબી ઘટાડવા, ઉર્જાનો સંગ્રહ અને પ્રોટીન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. લીવરમાં ફેટની અમુક માત્રા પહેલાથી જ હોય છે, પરંતુ જ્યારે તેનું વજન 10 ગણું વધી જાય છે તો આ સ્થિતિને ફેટી લિવર કહેવામાં આવે છે. ફેટી લીવર સિરોસિસ અને કેન્સર જેવી ગંભીર અને જીવલેણ પરિસ્થિતિઓમાં પણ પરિણમી શકે છે. આવી સ્થિતિમાં લીવરને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે.

ફેટી લીવરના લક્ષણોફેટી લીવરના લક્ષણો ઝડપથી દેખાતા નથી અને આ જ કારણ છે કે જ્યારે સ્થિતિ ગંભીર બને છે ત્યારે આ રોગની જાણ થાય છે. જો કે, જ્યારે તમારું વજન અચાનક ઘટવા લાગે,  પેટ ફુલી જાય, , ત્વચા અને આંખો પીળી થઈ જાય, હથેળીઓ લાલ થઈ જાય  અથવા સવારે ઉઠ્યા પછી આંખોમાં સોજો આવવા જેવી સમસ્યા હોય તો તે ફેટી લીવરની નિશાની હોઈ શકે છે.

 આંખો પર સોજો આવવોઘણીવાર એવું બને છે કે, જ્યારે આપણે સવારે જાગીએ છીએ ત્યારે આપણી આંખો સૂજી ગયેલી દેખાય છે. આંખનો નીચેનો ભાગ સંપૂર્ણ રીતે સૂજી ગયો છે. બાય ધ વે, આ એક સામાન્ય સમસ્યા છે, જે ઊંઘના અભાવને કારણે પણ આવું  થાય છે. પરંતુ જો તમને આ સમસ્યા સતત થઈ રહી છે, તો તેને બિલકુલ અવગણશો નહીં કારણ કે તે ફેટી લિવરની નિશાની હોઈ શકે છે. 

 ખરેખર, લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધવાને કારણે લીવરની આસપાસ ચરબી જમા થવા લાગે છે. જેના કારણે આંખોની નીચે સોજો આવે છે.જો ઉપરોક્તના તમામ લક્ષણો શરીરમાં દેખાય તો વિલંબ કર્યાં વિના ડોક્ટરની સલાહ લેવી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 

Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 

બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 

ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ

Embed widget