Ayurvedic water:આ ધાતુમાં પાણી સ્ટોર કરીને પીવાથી સ્વાસ્થ્યને પહોંચે આટલા ફાયદા
શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે શરીરમાંથી ટોક્સિકને બહાર કાઢવા માટે પાણી પીવું જરૂરી છે. જેટલું પાણી પીવું જરૂરી છે તેટલો જ તેને સ્ટોર કરવાની રીત પણ મહત્વની છે. આપ ક્યાં કેન્ટેનરમાં પીવાનું પાણી ભરો છે. તેનું મટિરિયલ્સ અને આકાર પણ ખૂબ જ મહત્વ છે.
![Ayurvedic water:આ ધાતુમાં પાણી સ્ટોર કરીને પીવાથી સ્વાસ્થ્યને પહોંચે આટલા ફાયદા There are so many health benefits to storing water in this copper metal Vessels Ayurvedic water:આ ધાતુમાં પાણી સ્ટોર કરીને પીવાથી સ્વાસ્થ્યને પહોંચે આટલા ફાયદા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/29/73d646cac5bc64745c6a2036d98bae92_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ayurvedic water: શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે શરીરમાંથી ટોક્સિકને બહાર કાઢવા માટે પાણી પીવું જરૂરી છે. જેટલું પાણી પીવું જરૂરી છે તેટલો જ તેને સ્ટોર કરવાની રીત પણ મહત્વની છે. આપ ક્યાં કેન્ટેનરમાં પીવાનું પાણી ભરો છે. તેનું મટિરિયલ્સ અને આકાર પણ ખૂબ જ મહત્વ છે. આયુર્વેદ માટી કે તાંબાના વાસણમાં પાણી ભરવાની સલાહ આપે છે. કારણે કે માટીના વાસણમાં હવા જવાની જગ્યા રહે છે. જેનાથી પાણી કલાકો સુધી તાજુ અને ઠંડુ પણ રહે છે. આ પાણી પીવાથી ત્વચા અને એસિડિટી સંબંધિત સમસ્યાને પણ ઓછી કરી શકાય છે. ઉપરાંત માટીના વાસણમાં પાણી ભરવાથી પાચન અગ્નિ તેજ થાય છે અને દોષોનું સંતુલન પણ બની રહે છે.
આપણે જે પણ ખાઇએ છીએ. જેમાંથી મોટાભાગનું ફૂડ શરીરમાં પહોંચતા એસેડિક થઇ જાય છે અને ટોક્સિન્સ પેદા કરે છે. માટીમાં પાકૃતિક અલ્કાલીન છે. જે એસેડિક ખાદ્ય પદાર્થ સાથે ઇન્ટરેક્ટ થાય છે અને પર્યોપ્ત PH સંતુલન બનાવી રાખે છે. તેથી જો આપને કોઇ એસિડિટી અને ગૈસ્ટ્રિક સમસ્યા હોય તો માટીના ઘડાનું પાણી પીવાનો જ આગ્રહ રાખો. ઉપરાંત માટીના ઘડામાં પાણી સ્ટોર કરવાથી પાચન અગ્ન તેજ થાય છે અને સ્વાસ્થ્ય જળવાય રહે છે.
આયુર્વેદ મુજબ તાંબાના વાસણમાં પણ પાણી સ્ટોર કરીને રાખવાના અનેક ફાયદા છે. તાંબાના વાસણનું પાણી પીવાથી વજન ઉતરવાની સાથે બીજા અનેકગણા ફાયદા થાય છે. પીવાના પાણીને સ્ટોર કરવા માટે માટીના વાસણ અને તાંબાનું વાસણ ઉત્તમ છે. કોપરના વાસણ એન્ટી ઓક્સિડન્ટ હોય છે. જે શરીરમાં કેન્સર જેવી બીમારી માટે કારણભૂત કણોને નષ્ટ કરે છે.
કોઇ વરદાનથી કમ નથી એપ્પલ જ્યુસ, થાય છે આ અદભૂત ફાયદા
- એપ્પલ જ્યુસ વિટામિન, મિનરલ,એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર
- હાર્ટ સંબંધિત બીમારીમાં એપલ જ્યુસ ફાયદાકારક
- તેમાં રહેલ તત્વ અસ્થમાથી બચાવે છે
- પાચન તંત્રને દુરસ્ત રાખવામાં મદદગાર છે
- એપલનું જ્યુસ કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત રાખે છે
- વિટામિન સી,આયરન, હાડકાંને મજબૂત કરે છે
- ઇમ્યુનિટી મજબૂત બનાવીને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે
- વિટામિન ઇથી ભરપૂર હોવાથી આંખોની રોશની વધે છે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)