શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા સ્વસ્થ રહેશો

ઘણી વખત આપણે ઘણી વસ્તુઓનું સેવન કરીએ છીએ પરંતુ આપણને જરૂરી પોષક તત્વો મળતા નથી. આવી સ્થિતિમાં, તમે તમારા આહારમાં કેટલાક ખાટા પદાર્થોનો સમાવેશ કરી શકો છો.

Black foods benefits: ઘણી વખત આપણે ઘણી વસ્તુઓનું સેવન કરીએ છીએ પરંતુ આપણને જરૂરી પોષક તત્વો મળતા નથી. આવી સ્થિતિમાં, તમે તમારા આહારમાં કેટલાક ખાટા પદાર્થોનો સમાવેશ કરી શકો છો.

આપણી જાતને સ્વસ્થ રાખવા માટે, આપણે આપણા આહારમાં ઘણા પ્રકારના પોષક તત્વોનો સમાવેશ કરીએ છીએ જેથી આપણને પૂરતું પોષણ મળી શકે. પરંતુ ઘણી વખત આપણે ઘણી વસ્તુઓનું સેવન કરીએ છીએ પરંતુ આપણને જરૂરી પોષક તત્વો મળતા નથી. આવી સ્થિતિમાં, તમે તમારા ભોજનમાં કેટલાક કાળા પદાર્થોનો સમાવેશ કરી શકો છો જે તમારા ભોજનનો સ્વાદ વધારી શકે છે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક બની શકે છે. તમને જણાવી દઈએ કે કાળા રંગની વસ્તુઓમાં ભરપૂર માત્રામાં એન્થોકયાનિન હોય છે. તેમાં આયર્ન, એન્ટીઑકિસડન્ટ, ફાઇબર, ફોલેટ, પ્રોટીન અને ચરબીના ગુણો હોય છે, જે હૃદય રોગના લક્ષણોને ઘટાડી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તે કઈ કાળી વસ્તુઓ છે જેને તમારે તમારા આહારમાં સામેલ કરવી જોઈએ.

બ્રાઉન રાઇસ

આપણે બધા સામાન્ય રીતે આપણા ઘરમાં  બ્રાઉન રાઇસનું સેવન કરીએ છીએ. તેનું સેવન કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. તેમાં કોઈ શંકા નથી પરંતુ શું તમે જાણો છો કે બ્રાઉન રાઇસનું સેવન કરવાથી પોષક તત્વોનો સમાવેશ કરવામાં મદદ મળે છે. તેમાં ફાઈબર, પ્રોટીન, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે.

કાળી દાળ

આપણા ઘરોમાં દાળ સૌથી સામાન્ય ચીજ છે. જેના ફાયદા પણ અનેક છે પરંતુ શું આપ કાળી દાળના ફાયદા વિશે જાણો છો. તેનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીથી આપને દૂર રાખે છે. તેમાં પ્રોટીન, કાર્બોબાઇડ્રેટ, વિટામિન બી-6 જેવા અનેક પોષક તત્વો મોજૂદ છે.

બ્લેક અંજીર

અંજીરનો સ્વાદ મીઠો હોવાથી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. સૂકા કાળા અંજીરમાં કિશમિશ અને ખજૂરની તુલનામાં શુગરની માત્રા ઓછી હોય છે. તે આપના હાડકા અને ઇમ્યુનિટિને મજબૂત કરે છે.

કાળાં અંગૂર

કાળા અંગૂર સ્વાદમાં ખટ્ટ મીઠા હોય છે. તેમાં લ્યૂટિન હોય છે. તેમજ તેમાં કેન્સર વિરોધી ગુણ પણ હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાજીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patidar Leader Attack :  શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારValsad Rape With Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલરClashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Embed widget