શોધખોળ કરો

કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરવા માટે અકસીર છે આ જડીબુટ્ટી, આ રીતે કરો સેવન

જો આપ શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને સંતુલિત રાખવા માંગો છો તો. આપને ડાયટમાં બદલાવ કરવો પડશે. આપને આદુ, આંબળા, જીરા વરિયાળી જેવી વસ્તુઓ ડાયટમાં સામેલ કરવી પડશે.

Health tips:જો આપ શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને સંતુલિત રાખવા માંગો છો તો. આપને ડાયટમાં બદલાવ કરવો પડશે. આપને આદુ, આંબળા, જીરા વરિયાળી જેવી વસ્તુઓ ડાયટમાં સામેલ કરવી પડશે.

શું તમે જાણો છો કે, આપણા શરીરમાં સારું  અને ખરાબ બને  કોલેસ્ટ્રોલ હોય છે.  આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું નિર્માણ ખોટું નથી જો કે તે સારું હોવું જોઈએ. ઘણા લોકોના લોહીની નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થાય છે, જેના કારણે તેમની ધમનીઓ ખૂબ જ સખત અથવા બ્લોક થઈ જાય છે. આ કિસ્સામાં, તમને હાર્ટ સ્ટ્રોક પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે આપણું શરીર કેટલું ખરાબ કોલેસ્ટ્રોલ સહન કરી શકે છે અને કઈ એવી આયુર્વેદિક ઔષધિઓ છે, જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ 2 દિવસની અંદર લોહીની નળીઓમાંથી બહાર આવી શકે છે.

શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા કેટલી હોવી જોઇએ

મીડિયા રિપોર્ટ મુજબ 20 વર્ષથી વધુ ઉંમરની મહિલામાં એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ  100 મીલીગ્રામડીએલથી ઓછું હોવું જોઇએ. તો 20 વર્ષથી વધુ વર્ષના પુરૂષોમાં 100 મીલિગ્રામ ડીએલથી ઓછું હોવું જોઇએ.

આ ફૂડને ડાયટમાં સામેલ કરીને આપ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકો છો

  • આંબળા એક બેસ્ટ ફ્રટ છે. કોશિશ કરો કે રોજ એક આંબળાનું સેવન કરવામાં આવે. તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ સંતુલિત રહે છે. આ સિવાય આપ જીરૂ, કોથમીર, વરિયાળીને પણ ડાયટમાં સામેલ કરો. તેનાથી પણ બેડ કોલેસ્ટ્રોલનું લેવલ સંતુલિત રહે છે.
  • લસણ પણ આપ ખાઇ શકો છો. તેનાથી પણ આપનું કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત રહેશે. આ સિવાય આપ રોજ લીંબુને પણ આપની ડાયટમાં સામેલ કરો. તેનાથી પણ ખરાબ કોલેસ્ટ્રોલ બહાર નીકળી જશે.
  • આ ફૂડ સિવાય આપ આદુને ડાયટમાં સામેલ કરો. તેનાથી આપના શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલ બહાર નીકળી જશે.  ખાલી પેટે લસણની બે કળીનું સેવન કરવાથી પણ ઘણો ફાયદો થાય છે અને બેડ કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. આ તમામ ફૂડને ડાયટમાં સામેલ કરવાથી બેડ કોલેસ્ટ્રોલ સંતુલિત રહે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Calorie in Roti: ઘઉંથી લઈને બાજરી સુધી, કઈ રોટલીમાં કેટલી હોય છે કેલરી? જાણો તમારી થાળીનું હેલ્થ સિક્રેટ
Calorie in Roti: ઘઉંથી લઈને બાજરી સુધી, કઈ રોટલીમાં કેટલી હોય છે કેલરી? જાણો તમારી થાળીનું હેલ્થ સિક્રેટ
માણસનું શરીર કેટલી ગરમી સહન કરી શકે? જાણો કયા તાપમાને ત્વચા દાઝવા લાગે છે
માણસનું શરીર કેટલી ગરમી સહન કરી શકે? જાણો કયા તાપમાને ત્વચા દાઝવા લાગે છે
Heatwave Risk:: રાત્રિના વધતા તાપમાનથી બીમારીઓનું જોખમ કેમ વધી રહ્યું છે? જાણો નિષ્ણાતોનો મત
Heatwave Risk:: રાત્રિના વધતા તાપમાનથી બીમારીઓનું જોખમ કેમ વધી રહ્યું છે? જાણો નિષ્ણાતોનો મત
શું તમારા ખિસ્સામાં રાખેલો Smartphone બની રહ્યો છે ઘટતા જન્મ દરનું કારણ? આ રિપોર્ટે વધારી ચિંતા
શું તમારા ખિસ્સામાં રાખેલો Smartphone બની રહ્યો છે ઘટતા જન્મ દરનું કારણ? આ રિપોર્ટે વધારી ચિંતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ, પોલિટિશિયન અને પ્રોહિબિશન
Hun To Bolish : હું તો બોલીશ : ખેતીના દુશ્મન કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કોણ બોલ્યુ અપશબ્દ?
Ahmedabad FAKE PSI: અમદાવાદમાં AI ટેક્નોલોજીની મદદથી નકલી PSI બની યુવતીઓને ઠગનાર આરોપી ઝડપાયો
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યના આ જિલ્લામાં વાતાવરણમાં પલટો, સાપુતારામાં ઘનઘોર વાદળોથી વિઝિબિટી ઘટી
Weather Update: રાજ્યના આ જિલ્લામાં વાતાવરણમાં પલટો, સાપુતારામાં ઘનઘોર વાદળોથી વિઝિબિટી ઘટી
Petrol Diesel Rate:પેટ્રોલ ડિઝલની કિંમતમાં છેલ્લા નવ દિવસમાં ત્રીજી વખત વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 87 પૈસા થયું મોંઘુ
Petrol Diesel Rate:પેટ્રોલ ડિઝલની કિંમતમાં છેલ્લા નવ દિવસમાં ત્રીજી વખત વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 87 પૈસા થયું મોંઘુ
US Green Card Rules: ગ્રીન કાર્ડની પ્રતિક્ષા કરતા ભારતીયોને મોટો ઝટકો, ટ્રમ્પ સરકારે નિયમમાં કર્યાં મોટા ફેરફાર
US Green Card Rules: ગ્રીન કાર્ડની પ્રતિક્ષા કરતા ભારતીયોને મોટો ઝટકો, ટ્રમ્પ સરકારે નિયમમાં કર્યાં મોટા ફેરફાર
તુલસી ગબાર્ડે અચાનક આપ્યું, રાજીનામુ , ટ્રમ્પ પ્રશાસનમાં કેબિનેટ છોડનાર ચોથી સદસ્ય, ટ્રમ્પે શું આપ્યું રિએકશન?
તુલસી ગબાર્ડે અચાનક આપ્યું, રાજીનામુ , ટ્રમ્પ પ્રશાસનમાં કેબિનેટ છોડનાર ચોથી સદસ્ય, ટ્રમ્પે શું આપ્યું રિએકશન?
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ, ઈરાનની IRGC એ ઘડ્યું હતું કાવતરું
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ, ઈરાનની IRGC એ ઘડ્યું હતું કાવતરું
Shani Vakri 2026: 27 જુલાઇથી શનિની વક્રી ચાલ શરૂ, જાણો કઇ રાશિ પર થશે શુભ અસર અને કોના માટે અશુભ
Shani Vakri 2026: 27 જુલાઇથી શનિની વક્રી ચાલ શરૂ, જાણો કઇ રાશિ પર થશે શુભ અસર અને કોના માટે અશુભ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી
Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી
SRH vs RCB Highlights: હૈદરાબાદે RCB ને 55 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં બેંગ્લુરુ હાર બાદ પણ ટોપ પર 
SRH vs RCB Highlights: હૈદરાબાદે RCB ને 55 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં બેંગ્લુરુ હાર બાદ પણ ટોપ પર 
Embed widget