શોધખોળ કરો

Juice Benefits: વિટામિન C થી ભરપૂર આ ફળનું જ્યુસ પીવાના ગજબ ફાયદા, આ સમસ્યામાં રામબાણ ઇલાજ

Juice Benefits: ફળો સ્વસ્થય માટે ગુણકારી મનાય છે, ફળોનું સેવન સ્કિનને યંગ રાખવાની સાથે સ્વાસ્થ્યવર્ધી પણ છે. જાણીએ ઓરેન્જ અને તેના જ્યુસના સેવનથી શરીર પર શું ગજબ અસર થાય છે

juice benefits:એક ગ્લાસ નારંગીનો રસ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. જો દરરોજ સવારે તેનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. એક ગ્લાસ નારંગીના રસમાં કેલરી, વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે પોષક તત્વો મળી આવે છે. અનેક ગુણોથી ભરપૂર સંતરાનાં રસના અન્ય ફાયદાઓ વિશે જાણો.

 રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

નારંગીનો રસ આપણા શરીરને અનેક પ્રકારના રોગો સામે લડવા માટે મજબૂત બનાવે છે. નારંગી ન માત્ર શરીરના માંસપેશીઓના નિર્માણમાં મદદ કરે છે, પરંતુ શરીરને શક્તિ પણ આપે છે. આ જ કારણ છે કે તેના સેવનથી આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે.

હૃદયની ઘણી બીમારીઓ પણ દૂર રહે છે

નારંગીમાં જોવા મળતા B9 અને ફોલેટના ગુણ શરીરમાં રક્ત પરિભ્રમણને યોગ્ય રાખવામાં મદદ કરે છે. જો તમે દરરોજ 2 કપ નારંગીના રસનું સેવન કરો છો, તો તે બ્લડ પ્રેશર જાળવી રાખવામાં પણ મદદ કરે છે. સંતરાનું સેવન કરવાથી શરીરમાં ઓક્સિજનયુક્ત લોહીનો પ્રવાહ જળવાઈ રહે છે, જેના કારણે હૃદયની અનેક પ્રકારની બીમારીઓ દૂર રહે છે.

કરચલીઓ દૂર કરે છે

વિટામિન સી ત્વચા માટે સારું માનવામાં આવે છે. નારંગીના સેવનથી બોડી ડિટોક્સ થાય છે, જેના કારણે શરીર શુદ્ધ થાય છે. હવે જો તમારે કરચલીઓથી છુટકારો મેળવવો હોય તો નારંગીના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો. તમને આનો લાભ મળશે.

 આંખો માટે સારું

નારંગીમાં કેરોટીન અને વિટામિન બંને હોય છે, જે આંખોની રોશની માટે સારા માનવામાં આવે છે. વિટામિન કોર્નિયાનું રક્ષણ કરે છે. બીજી બાજુ, નારંગીનો રસ આંખોને બેક્ટેરિયા અથવા ચેપથી બચાવવામાં પણ મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ જાળવવામાં મદદ કરે છે

જો તમે લાંબા સમય સુધી નારંગીના રસનું સેવન કરો છો, તો તે તમારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. સંતરામાં ભરપૂર માત્રામાં ફાઈબર મળી આવે છે, જેની મદદથી  કોલેસ્ટ્રોલનું સ્તર મેઇન્ટેઇન થાય છે.

Disclaimer:અહીં ઉપલબ્ધ સૂચના,માન્યતા જાણકારીને આધારિત છે. અહીં એ જણાવવું જરૂર છે કે abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇ પણ જાણકારી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
Star Health ના ગ્રાહકોને મોટો આંચકો! 3.1 કરોડ લોકોનો ડેટા લીક થયો, હેકર્સે વેચાણ માટે વેબસાઇટ બનાવી
Star Health ના ગ્રાહકોને મોટો આંચકો! 3.1 કરોડ લોકોનો ડેટા લીક થયો, હેકર્સે વેચાણ માટે વેબસાઇટ બનાવી
Ratan Tata Death: રતન ટાટાના નિધન પર વિદેશી મીડિયાએ કેવી આપી પ્રતિક્રિયા? જાણો કોણે શું કહ્યું
Ratan Tata Death: રતન ટાટાના નિધન પર વિદેશી મીડિયાએ કેવી આપી પ્રતિક્રિયા? જાણો કોણે શું કહ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ratan Naval Tata Passes Away Updates| PM મોદી સહિતના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિAhmedabad Congo Fever |  કોંગો ફિવરથી સંક્રમિત 51 વર્ષીય મહિલાનું મોત, જુઓ અપડેટ્સGujarat Rain Forecast | આગામી ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી | Abp AsmitaMilton Typhoon In USA | 10 જ દિવસમાં બીજા વાવાઝોડાએ મચાવી દીધી તબાહી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
Star Health ના ગ્રાહકોને મોટો આંચકો! 3.1 કરોડ લોકોનો ડેટા લીક થયો, હેકર્સે વેચાણ માટે વેબસાઇટ બનાવી
Star Health ના ગ્રાહકોને મોટો આંચકો! 3.1 કરોડ લોકોનો ડેટા લીક થયો, હેકર્સે વેચાણ માટે વેબસાઇટ બનાવી
Ratan Tata Death: રતન ટાટાના નિધન પર વિદેશી મીડિયાએ કેવી આપી પ્રતિક્રિયા? જાણો કોણે શું કહ્યું
Ratan Tata Death: રતન ટાટાના નિધન પર વિદેશી મીડિયાએ કેવી આપી પ્રતિક્રિયા? જાણો કોણે શું કહ્યું
માત્ર એક SMS થી PF માં જમા થયેલ રકમની માહિતી મળશે, કંપનીના છેતરપિંડીનો આ રીતે ખ્યાલ આવશે
માત્ર એક SMS થી PF માં જમા થયેલ રકમની માહિતી મળશે, કંપનીના છેતરપિંડીનો આ રીતે ખ્યાલ આવશે
Gujarat Rain: નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
જ્યાં એક પણ હિંદુ નથી રહેતો તે દેશમાં PM મોદીએ રામલીલા જોઈ, રામ લક્ષ્મણ સાથે ફોટો ખેંચાવ્યો
જ્યાં એક પણ હિંદુ નથી રહેતો તે દેશમાં PM મોદીએ રામલીલા જોઈ, રામ લક્ષ્મણ સાથે ફોટો ખેંચાવ્યો
Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
Embed widget