શોધખોળ કરો

Health Tips :વારંવાર થતાં માથાના દુખાવાને ન કરો નજરઅંદાજ, આ ગંભીર બીમારીના હોઇ શકે છે સંકેત

બ્રઇન ટ્યુમરમાં બ મગજના કોષોમાં ગઠ્ઠો હવા લાગે છે. માથાનો દુખાવો ઉપરાંત અન્ય ઘણા લક્ષણો જોવા મળે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ..

Brain Tumor: બ્રઇન ટ્યુમરમાં બ  મગજના કોષોમાં ગઠ્ઠો હવા લાગે છે. માથાનો દુખાવો ઉપરાંત અન્ય ઘણા લક્ષણો જોવા મળે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ..

આપણું મગજ 1400 ગ્રામનું છે. તેના 4 ભાગો છે. મગજનો દરેક ભાગ અલગ રીતે કામ કરે છે. જો મગજ યોગ્ય રીતે કામ કરતું નથી, તો શરીરના ઘણા કાર્યોને અસર થઈ શકે છે. જ્યારે મગજના કોષોમાં ગઠ્ઠો બને છે, ત્યારે આ સ્થિતિને ગાંઠ કહેવામાં આવે છે. કેન્સર વગરની ગાંઠોને હળવી મગજની ગાંઠ કહેવામાં આવે છે. હળવી મગજની ગાંઠો સામાન્ય રીતે ધીમે ધીમે વધે છે. તે મગજના અમુક ભાગોને જ અસર કરે છે. ધીરે ધીરે આ સ્થિતિ કેન્સરમાં ફેરવાઈ શકે છે. આવી સ્થિતિમાં ગાંઠના લક્ષણોને ઓળખીને સારવાર લેવી જરૂરી છે. ચાલો જાણીએ બ્રેઈન ટ્યુમરના લક્ષણો શું છે?

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, બ્રેઈન ટ્યૂમરને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે. મગજની ગાંઠ ઘણી પરિસ્થિતિઓમાં જીવલેણ બની શકે છે. તેના લક્ષણો તમને ઘણી રીતે મૂંઝવી શકે છે. ઉદાહરણ તરીકે, કેટલાક લોકોને મગજની ગાંઠને કારણે માથાનો દુખાવો થાય છે, જેના કારણે લોકો તેને સામાન્ય માથાનો દુખાવો તરીકે લે છે. આ સ્થિતિ આગળ જતાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. મગજની ગાંઠના લક્ષણો બાળકો અને પુખ્ત વયના લોકોમાં અલગ અલગ હોય છે. આવો જાણીએ તેના વિશે...

બ્રેઇન ટ્યુમરના લક્ષણો

  • તીવ્ર અથવા સખત માથાનો દુખાવો
  • ઝાંખી દ્રષ્ટિ થવી
  • સ્મરણ શકિત ઘટી જવી
  • ઉલટી અને ઉબકા જેવી લાગણી.
  • બોલવામાં મુશ્કેલી થવી
  • હાથપગમાં કળતર થવી
  • ગંધ અને સ્વાદની ક્ષમતા ગુમાવવી

બાળકોમાં બ્રેઇન ટ્યુમરના લક્ષણો

  • વધુ તરસ લાગવી
  • વારવાંર પેશાબ જવું પડવું
  • માથાની અસામાન્ય સ્થિતિ થવી
  • કોર્ડિનેશનનો અભાવ થવો

ધ્યાનમાં રાખો કે, બેઇન ટ્યુમરમાં  માથાનો દુખાવો સામાન્ય સમસ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે વારંવાર અથવા સતત માથાનો દુખાવો અનુભવો છો, તો આ સ્થિતિમાં ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો. જેથી તમારી સમયસર સારવાર થઈ શકે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
Embed widget