શોધખોળ કરો

Health Tips:સ્વીટ ક્યારે ખાવું જોઇએ, જમ્યાં પહેલા કે બાદ, જાણો શું છે હેલ્થ માટે યોગ્ય?

Health Tips:જમ્યા પછી મીઠાઈ ખાવાથી ડાઇજેસ્ટિવ ફાયર ઓલવાઈ જાય છે. જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી.

Health Tips:જમ્યા પછી મીઠાઈ ખાવાથી  ડાઇજેસ્ટિવ ફાયર  ઓલવાઈ જાય છે. જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી.

આપણે ભારતીયો ખાવા-પીવાના ખૂબ શોખીન છીએ. આ જ કારણ છે કે આપણી ખાવાની એક ખાસ શૈલી છે જેમ કે જ્યારે આપણે કોઈ રેસ્ટોરન્ટ કે હોટલમાં જમવા જઈએ છીએ, ત્યારે પહેલા આપણે સ્ટાર્ટરનો ઓર્ડર આપીએ છીએ, પછી મેઈન કોર્સનો વારો આવે છે અને અંતે આપણે ડેઝર્ટ સુધી પહોંચીએ છીએ. સ્ટાર્ટર હોય કે ન હોય  પરંતુ ડેઝર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે માત્ર હોટલ પૂરતું મર્યાદિત નથી.

 ઘણા લોકોને મીઠાઈ ખાવાનું એટલું પસંદ હોય છે કે તેઓ દરરોજ જમ્યા પછી મીઠાઈ ખાય છે. પણ પ્રશ્ન એ છે કે ખોરાક ખાધા પછી મીઠાઈ ખાવી યોગ્ય છે કે કેમ! આ અંગે લોકોના અલગ-અલગ અભિપ્રાય છે, કેટલાક લોકોનું કહેવું છે કે જમતા પહેલા મીઠાઇ ખાવી જોઈએ, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે જમ્યા પછી મીઠાઇ  ખાવી જોઈએ. ચાલો જાણીએ કે મીઠાઈ કયારે  ખાવી યોગ્ય છે.

મીઠાઈ ખાવી ક્યારે યોગ્ય છે?

સૌથી પહેલા તો આપણે વધુ પડતી ખાંડ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી સ્થૂળતા, સુગર, કોરોનરી હાર્ટ ડિસીઝ જેવી સમસ્યાઓ થાય છે. બીજી તરફ જ્યારે વાત આવે છે કે જમ્યા પછી કે પહેલા મિઠાઈ ખાવી જોઈએ તો અમે તમને જણાવી દઈએ કે આયુર્વેદ મુજબ જો તમે જમ્યા પહેલા મીઠાઈઓ ખાઓ છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થતું નથી. આ એટલા માટે છે કારણ કે મીઠાઈઓ પચવામાં વધુ સમય લે છે અને જ્યારે આપણે ભોજન પહેલાં મીઠાઈઓ ખાઈએ છીએ, ત્યારે તે પાચન સ્ત્રાવના પ્રવાહમાં વધારો કરે છે. બીજી તરફ, જો તમે ખોરાક ખાધા પછી મીઠાઈઓ ખાઓ છો, તો તે પાચનને ધીમું કરે છે. ભોજનની શરૂઆતમાં મીઠાઈ ખાવાથી, તે તમારા સ્વાદની કળીઓને સક્રિય કરે છે, જેથી તમે ભોજનનો સારી રીતે આનંદ લઈ શકો.

 ખાધા પછી મીઠાઈ ખાવાની સમસ્યા

જ્યારે આપણે કંઈ પણ ખાઈએ છીએ ત્યારે તેને પચાવવા માટે આપણા પેટમાં પાચક અગ્નિ કામ કરે છે. જમ્યા પછી મીઠાઈ ખાવાથી આ પાચન અગ્નિ ઓલવાઈ જાય છે. જેના કારણે ખાવાનું યોગ્ય રીતે પચતું નથી અને એસિડિટી અને અપચોની સમસ્યા થઈ શકે છે. જમ્યા પછી મીઠાઈ ખાવાથી પેટમાં ગેસ થાય છે અને પેટ ફુલી જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Benefits: હૃદય અને બ્લડ પ્રેશર માટે કયાં ડ્રાઇ ફ્રૂટસ, કેવી રીતે ખાવા હિતકારી
Health Benefits: હૃદય અને બ્લડ પ્રેશર માટે કયાં ડ્રાઇ ફ્રૂટસ, કેવી રીતે ખાવા હિતકારી
Health Tips: સતત માથામાં દુખાવો રહે છે? સાવધાન આ ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણો
Health Tips: સતત માથામાં દુખાવો રહે છે? સાવધાન આ ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણો
Health Alert: જીભ પર કેમ થાય છે ચાંદા? શું આ કોઇ ગંભીર બીમારીના છે સંકેત
Health Alert: જીભ પર કેમ થાય છે ચાંદા? શું આ કોઇ ગંભીર બીમારીના છે સંકેત
Food Storage Tips: ઉનાળામાં ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે અપનાવો આ 10 ટિપ્સ, બીમારીઓથી રહેશો દૂર
Food Storage Tips: ઉનાળામાં ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે અપનાવો આ 10 ટિપ્સ, બીમારીઓથી રહેશો દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
'21 વર્ષ મોટા પતિ સાથે રહેવા નથી માંગતી 19 વર્ષની યુવતી, બોયફ્રેન્ડ સાથે રહેશે', કોર્ટનો મોટો આદેશ
'21 વર્ષ મોટા પતિ સાથે રહેવા નથી માંગતી 19 વર્ષની યુવતી, બોયફ્રેન્ડ સાથે રહેશે', કોર્ટનો મોટો આદેશ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
RCB vs CSK: બેંગલુરુ સામે ચેન્નઈની કારમી હાર, પાંચ વર્ષની ચેમ્પિયનની હાર પાછળના આ છે કારણો
RCB vs CSK: બેંગલુરુ સામે ચેન્નઈની કારમી હાર, પાંચ વર્ષની ચેમ્પિયનની હાર પાછળના આ છે કારણો
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
Embed widget