શોધખોળ કરો

Health Tips: ક્યું દૂધ સ્વાસ્થ્ય માટે સારુ કાચું કે ગરમ? જાણો શું કહે છે નિષ્ણાતો

Health Tips: દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે, કારણ કે તેમાં દરેક પોષક તત્વો મળી આવે છે, જેની આપણા શરીરને જરૂર હોય છે. કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ વિટામીન અને ખબર નહીં કેટલા પોષક તત્વો માત્ર દૂધમાં જ જોવા મળે છે.

Health Tips: દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે, કારણ કે તેમાં દરેક પોષક તત્વો મળી આવે છે, જેની આપણા શરીરને જરૂર હોય છે. કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ વિટામીન અને ખબર નહીં કેટલા પોષક તત્વો માત્ર દૂધમાં જ જોવા મળે છે,  તેથી ડોક્ટર પણ આપના આહારમા સોથી  દૂધનો સમાવેશ કરવાની સલાહ આપે છે.  બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરરોજ એક ગ્લાસ દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન ઘૂમરતો રહે છે કે,  કયું દૂધ પીવું વધુ ફાયદાકારક છે. કહેવાનો અર્થ એ છે કે કેટલાક લોકો ઉકાળેલા દૂધને વધુ ફાયદાકારક કહે છે અને કેટલાક લોકો કાચા દૂધને ફાયદાકારક કહે છે, આવી સ્થિતિમાં આ દુવિધા દૂર કરવી જરૂરી છે.

રાત્રે સૂતી વખતે દૂધ પીવાથી તમને સારી ઊંઘ આવે છે

નિષ્ણાતોના મતે, દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામિન ડી હોય છે, તે એકસાથે હેપ્પી હોર્મોન્સ ઉત્પન્ન કરે છે અને રાત્રે સૂતી વખતે દૂધ પીવાથી તમને સારી ઊંઘ આવે છે,. દૂધમાં તેલયુક્ત અને ઠંડકના ગુણો જોવા મળે છે. કાચું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પણ પચવામાં મુશ્કેલ છે. આ જ કારણ છે કે તેને પીતા પહેલા તેને ઉકાળવાની સલાહ આપવામાં આવે છે જેથી તેને પીવાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે અને પોષક તત્વો તમામ અંગો સુધી પહોંચે.

આ લોકોએ ક્યારેય કાચુ દૂધ ન પીવું

એક્સપોર્ટ્સ કહે છે કે કાચા દૂધમાં ઘણા સારા બેક્ટેરિયા હોય છે, જેમ કે ઇ. કોલી બેક્ટેરિયા, લિસ્ટેરિયા અને સૅલ્મોનેલા, તેમ છતાં તમારે કાચું દૂધ ન પીવું જોઈએ કારણ કે તેને પીવાથી ઉલ્ટી, ઝાડા અને અન્ય પ્રકારની આંતરડાની સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે ઉકાળેલું દૂધ પીવું વધુ સારું છે. સગર્ભા અને વૃદ્ધોને કાચા દૂધને સંપૂર્ણપણે ટાળવાની સલાહ આપવામાં આવે છે, જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેઓએ પણ કાચું દૂધ સંપૂર્ણપણે ટાળવું જોઈએ.

દૂધ પીવાના ફાયદા

દૂધ હાડકાના સ્વાસ્થ્યને મજબૂત કરવામાં તેમજ કોષો અને પેશીઓના પુનર્જીવનમાં મગજની તંદુરસ્તી અને એકંદર સુખાકારીને સુધારવામાં મદદ કરે છે. દૂધના ગુણધર્મોમાં દાંતની સંભાળ રાખવાનો પણ સમાવેશ થાય છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્ત્વો હોય છે જે દાંતને તેમની સામે રક્ષણ આપીને સ્વસ્થ રાખે છે., જે લોકો દરરોજ દૂધ પીવે છે તેમને સ્ટ્રોકનું જોખમ 7% ઓછું હોય છે. આ સાથે તણાવ અને ડિપ્રેશનથી પણ દૂધ બચાવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Hit And Run: પાટણના હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એંડ રનમાં એકનું મોતRajkot Accident News: રાજકોટમાં સિટી બસના કહેરના CCTV ફૂટેજ આવ્યા સામેBhavnagar Accident News: ભાવનગરમાં ફરી સામે આવ્યો ડમ્પરનો કહેર, ઘોઘા તાલુકામાં ડમ્પર ચાલકે બે લોકોને કચડયાReality Check: પોલીસ ડમ્પર ચાલકને ક્યારે પકડશે?, અમદાવાદમાં ABP અસ્મિતાનુ રિયાલિટી ચેક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget