શોધખોળ કરો

Health care tips: વજન ઉતારવા માટે ઘરે બેઠા જ કરો આ બે કામ ઉતરી જશે વજન

આપ આપના બેડમાં બેઠા-બેઠા પણ વર્કઆઉટ કરી શકો છો. આ વર્કઆઉટ આપના ફિગરને શેપ કરવામાં મદદ કરશે. જાણીએ કઇ એક્સરસાઇઝથી વેટ લોસ કરી શકાય છે.

આજે ભાડદોડ ફરી આ જિંદગીમાં લોકોને ફિટનેસ માટે સમય મળતો નથી. આપ આપણી બોડીને ફિટ રાખવા માટે સતત જિમ નથી જઇ શકતા. જેના કારણે આપનું શરીર ફિટ નથી રહેતું. જો કે આપ ઇચ્છો તો ઘરમાં જ એક્સરસાઇઝ કરીને બોડીને શેપ રાખી શકો છો.

જો આપ પણ આપની ફિટનેસ જર્નીને શરૂ કરી રહ્યાં હો અને દિવસો બાદ એક્સરસાઇઝ રૂટીનમાં પરત ફરી રહ્યાં હો તો આપ હેવી એક્સરસાઇઝથી જ શરૂઆત કરવી જોઇએ. જો કે તેનો અર્થ એવો નથી કે આપ વેઇટ લિફ્ટિંગથી જ વર્કઆઉટની શરૂઆત કરો. આપ ઘરે બેઠા જ વર્કઆઉટ કરીને બોડીને શેપ કરી શકો છો.

ક્રંચેસ

આપના મસલ્સને બનાવવામાં મદદ કરે છે. સ્કિસ પેક એબ્સ મેળવવા માટે આ એક્સરસાઇઝ ખૂબ જ લોકપ્રિય છે. સાથે જ તેનાથી આપના કોરને સ્ટ્રેન્થ મળે છે અને લોઅર બેક મસલ્સની સાથે ઓલ્બિક પણ  સ્ટ્રોન્ગ  થાય છે. તેના કેવી રીતે કરી શકાય જાણીએ..

કેવી રીતે કરશો ક્રંચેસ

  • સૌથી પહેલા જમીન પર બેસી જાવ અને તમારા પગની વચ્ચે ગેપ બનાવીને તેને વાળીને બેસો.
  • હવે આપના હાથોને આપના માથાની નીચે રાખો.  અને ધ્યાન રાખો કે કમર સીધી રહે.
  • ત્યારબાદ આપ ધીરે ધીરે  પાછળની બાજુ જાઓ અને  જમીનથી 2-3 ઇંચ ઉપર રહો.
  • થોડી સેકેન્ડ આ પોઝિશનમાં થોભો અને ફરી આપની નોર્મલ પોઝિશનમાં આવી જાવ.

ચેર એકસેસાઇઝ

આ એક્સરસાઇઝ આપના માટે દરેક રીતે ફાયદાકારક છે. જે પગને વધુ મજબૂત બનાવે છે. ચેર એક્સરસાઇઝ  લોઅલપ બોડીને સ્ટ્રેથનિંગ આપે છે.જેનાથી બેક સાઇડ, પગ, પંજા મજબૂત બને છે.

ચેર એક્સરસાઇઝ કેવી રીતે કરશો

  • સૌથી પહેલા ખુરશી પર સીધા બેસી જાવ.
  • ત્યારબાદ આપના હાથોને ખુરશીના કિનારે ટેકવો અને હાથોને એકદમ સીધા જ રાખો,.
  • હવે ખુરશી પરથી ઉઠીને નીચે સીટઅપ કરો.  નીચે બેસતી વખતે પુરી રીતે નીચે ન બેસો.
  • થોડી સેકેન્ડ આ જ પોઝિશનમાં રહો અને ફરી ખુરશી પર બેસી જાવ
  • આ એક્સરસાઇઝને 3 વખત દોહરાવો અને એક્સરસાઇઝના 3 રેપ્સ કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPઅસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકાBhavnagar Ragging Case: ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ! જુનિયરનું અપહરણ કરી આખી રાત માર્યા!Surat News: સુરતના અમરોલીમાં સામૂહિક આત્મહત્યાથી ચકચારPM Modi Full Speech In Navsari : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, મહિલાઓને આપી મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ? આ ગુજરાતી ખેલાડી સહિત બે નામ રેસમાં સૌથી આગળ
રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ? આ ગુજરાતી ખેલાડી સહિત બે નામ રેસમાં સૌથી આગળ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Embed widget