શોધખોળ કરો

Health Tips: વધી રહેલા બ્લડ સુગરથી પરેશાન છો? આ ઘરેલુ નુસખાને અજમાવી જુઓ, છે અસરકાર

Ayurvedic tips to control diabetes: અહીં આવા ઘણા ઘરેલું ઉપચાર છે, જેનો ઉપયોગ તમે તમારી અનુકૂળતા અનુસાર કરી શકો છો અને બ્લડ સુગરને નિયંત્રિત કરી શકો છો.

Ayurvedic tips to control diabetes: અહીં આવા ઘણા ઘરેલું ઉપચાર છે, જેનો ઉપયોગ તમે તમારી અનુકૂળતા અનુસાર કરી શકો છો અને બ્લડ સુગરને નિયંત્રિત  કરી શકો છો.અહીં આવા ઘણા ઘરેલું ઉપચાર છે, જેનો ઉપયોગ તમે તમારી અનુકૂળતા અનુસાર કરી શકો છો અને બ્લડ સુગરને નિયંત્રિત  કરી શકો છો.

સુગર એટલે કે ડાયાબિટીસ એ હવે સામાન્ય સમસ્યા બની ગઈ છે. વિશ્વમાં જે રોગોમાં સૌથી વધુ દર્દીઓ જોવા મળશે તેમાં શુગરનું નામ ટોચ પર  છે. જો કે આ રોગને આટલો ભયાનક બનાવવામાં આપણો હાથ છે. આપણે આપણું જીવન અને નિત્યક્રમ એવું બનાવી લીધું છે કે જાણે આપણે ડાયાબિટીસને હાથ લંબાવીને આવકારીએ છીએ

સીટીંગ જોબ, ટાર્ગેટ પ્રેશર, વર્ક સ્ટ્રેસ વગેરેને કારણે આપણે હંમેશા માનસિક તણાવમાં રહીએ છીએ. સાથોસાથ કલાકોના બેસીને અને બિનઆરોગ્યપ્રદ આહાર લઇને લોકો મધુપ્રમહેને આમંત્રણ કરે છે. , એક વખત ડાયાબિટીસ થઇ જાય બાદ  અમુક આયુર્વેદિક દવાઓ સિવાય, અત્યારે એવી કોઈ પદ્ધતિ સંપૂર્ણપણે ભરોસાપાત્ર નથી, જેને અનુસરીને  આ બીમારીને સંપૂર્ણપણે  મટાડી શકાય. જો કે લાઇફસ્ટાઇલ અને ઇટિંગ હેબિટમાં સુધારો કરીને તેને નિયંત્રિત કરી શકાય છે. 

કયા ઘરગથ્થુ ઉપચારથી શુગર કંટ્રોલ થાય છે?

  • જાંબુના પાન
  • મેથી
  • બેલપત્ર
  • કારેલા
  • ત્રિફળા
  • હળદર પાવડર
  • શિલાજીત
  • લીમડાના પાન

ડાયાબિટીસથી બચવાના ઘરેલુ ઉપાયો શું છે

  • સવારે ખાલી પેટે જામુનના પાનની ચા પીવાથી સુગરને નિયંત્રિત કરી શકાય છે.
  • તમારે દરરોજ બિલ્વના પાનનો 20 મિલી રસ પીવો જોઇએ. . બેલના પાનને પીસીને ગાળી લો અને પછી આ રસને ચપટી મીઠું અને મરીના પાવડર સાથે પીવો.
  • દિવસમાં એકવાર મેથીની ચા પીવો અથવા મેથી પાવડરનો ઉપયોગ કરો. મેથીના દાણાને પીસીને તૈયાર કરેલું પાવડર દરરોજ સવારે પાણી સાથે લો. પરંતુ એક સમયે 6 મહિનાથી વધુ સમય સુધી તેનું સેવન ન કરવું જોઈએ.
  • દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાનને ચાવવાથી પણ બ્લડ સુગર નિયંત્રિત રહે છે. સુગરને કંટ્રોલ કરવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે આ એક વર્ષો જૂનો ઉપાય છે.
  • શિલાજીતનો ઉપયોગ ન માત્ર જાતીય શક્તિ વધારવા માટે થાય છે, પરંતુ તમે તેનો ઉપયોગ સુગરને નિયંત્રિત કરવા માટે પણ કરી શકો છો. શિલાજીતનો ઉપયોગ ચૂર્ણ અથવા કેપ્સ્યુલ, ટેબ્લેટ સ્વરૂપમાં કરી શકાય છે.
  • હળદર પાવડરનું દૂધ સાથે નિયમિત સેવન કરવાથી ન માત્ર તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, પરંતુ તે તમને ડાયાબિટીસની ખરાબ અસરોથી પણ બચાવે છે.
  • અડધી ચમચી ત્રિફળાનું ચૂર્ણ દિવસમાં બે વખત ગરમ પાણી સાથે લેવું. સવારે નાસ્તા પછી અને રાત્રે જમ્યા પછી તેનું સેવન કરી શકાય છે.
  • તમે કારેલાનો રસ પીવાથી તમારી વધેલા સુગર લેવલને ઘટાડી શકો છો. તે તમારા જીવનને સ્વસ્થ અને સુખી બનાવવામાં મદદ કરે છે.

શુગરને કંટ્રોલ કરવા માટે અહીં જણાવેલા તમામ ઉપાયો, તે બધા ખૂબ જ અસરકારક છે. પરંતુ તમારે હંમેશા અનુભવી આયુર્વેદિક ડૉક્ટરની દેખરેખ હેઠળ તેનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે દરેક વ્યક્તિના શરીરને અલગ-અલગ માત્રામાં દવાની જરૂર પડે છે. યોગ્ય માત્રામાં ન લેવાથી અને યોગ્ય રીતે દવા ન લેવાથી નુકસાન થઈ શકે છે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી ચૂંટણી: અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું- 'અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ'
દિલ્હી ચૂંટણી: અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું- 'અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ'
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
ICC Men’s T20I Team: આઈસીસીએ જાહેર કરી 'ટી20 ટીમ ઓફ ધ યર', 4 ભારતીય ખેલાડીઓને સ્થાન 
ICC Men’s T20I Team: આઈસીસીએ જાહેર કરી 'ટી20 ટીમ ઓફ ધ યર', 4 ભારતીય ખેલાડીઓને સ્થાન 
Republic Day: પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કારોની જાહેરાત,942 સૈનિકોને મળશે એવોર્ડ
Republic Day: પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કારોની જાહેરાત,942 સૈનિકોને મળશે એવોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA: Donald Trump: અમેરિકામાં ગેરકાયદે રહેતા 538 લોકોને ટ્રમ્પે તગેડી મૂક્યા, તાબડતોડ કાર્યવાહીGujarat Weather Forecast: ગુજરાતમાં ફરી માવઠાનું ભંયકર સંકટ, જુઓ આ આગાહીSthanik Swaraj Election 2025: એક્શનમાં પક્ષો, શું AAP-કોંગ્રેસનું થશે ગઠબંધન?| political UpdatesAhmedabad Cold play Concert: કોલ્ડપ્લે કોર્ન્સ્ટને લઈને કેવી છે તૈયારીઓ, જુઓ આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી ચૂંટણી: અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું- 'અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ'
દિલ્હી ચૂંટણી: અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું- 'અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ'
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
ICC Men’s T20I Team: આઈસીસીએ જાહેર કરી 'ટી20 ટીમ ઓફ ધ યર', 4 ભારતીય ખેલાડીઓને સ્થાન 
ICC Men’s T20I Team: આઈસીસીએ જાહેર કરી 'ટી20 ટીમ ઓફ ધ યર', 4 ભારતીય ખેલાડીઓને સ્થાન 
Republic Day: પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કારોની જાહેરાત,942 સૈનિકોને મળશે એવોર્ડ
Republic Day: પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કારોની જાહેરાત,942 સૈનિકોને મળશે એવોર્ડ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAP-કોંગ્રેસના ગઠબંધન પર મંથન, ઇલેકશનમાં NCP પણ ઝંપલાવશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAP-કોંગ્રેસના ગઠબંધન પર મંથન, ઇલેકશનમાં NCP પણ ઝંપલાવશે
Vishnu Gupta: અજમેર શરીફ દરગાહને શિવ મંદિર હોવાનો દાવો કરનારા હિન્દુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તા પર ફાયરિંગ
Vishnu Gupta: અજમેર શરીફ દરગાહને શિવ મંદિર હોવાનો દાવો કરનારા હિન્દુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તા પર ફાયરિંગ
લ્યો આવી ગયું AIથી ચાલતું  Credit Card, જાણો કોણે કર્યું  લોન્ચ અને તે કેવી રીતે કરશે કામ?
લ્યો આવી ગયું AIથી ચાલતું Credit Card, જાણો કોણે કર્યું લોન્ચ અને તે કેવી રીતે કરશે કામ?
Republic Day 2025:  ગુજરાતના 11 પોલીસ અધિકારી સહિત આ મહાનુભાવોને  શ્રેષ્ઠ સેવા માટે  પુરસ્કારથી કરાશે સન્માનિત
Republic Day 2025: ગુજરાતના 11 પોલીસ અધિકારી સહિત આ મહાનુભાવોને શ્રેષ્ઠ સેવા માટે પુરસ્કારથી કરાશે સન્માનિત
Embed widget