શોધખોળ કરો

હેલ્ધી અને ટેસ્ટી છે પાલક સાથે બનેલું પનીરનું આ શાક, મિનિટોમાં જ થઈ જશે તૈયાર

સવારના નાસ્તામાં તમે ઈચ્છો તો મિનિટોમાં પાલક અને પનીરનું શાક બનાવી શકો છો. મિનિટોમાં તૈયાર કરાયેલ આ શાકને રોટલી અને પરોંઠાની સાથે તેમજ ચીલા અથવા ઢોસામાં ભરીને પણ ખાઈ શકો છો.

Palak Paneer Bhurji Recipe: હવે લોકો ધીમે ધીમે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થઈ રહ્યા છે ત્યારે સારા સ્વાસ્થ્ય માટે હેલ્ધી ફૂડ ખૂબ જ જરૂરી છે. તેમજ તેનાથી સ્થૂળતા પણ નથી વધતી. જો તમે લો ફેટ કેલરી ડાયટ પર હોવ તો પાલક અને પનીરની આ ભુર્જી પરફેક્ટ છે. જેને તમે સવારના નાસ્તામાં બનાવીને ઝડપથી તૈયાર કરી શકો છો. તેને બનાવવામાં ઘણો ઓછો સમય લાગશે. તમે તેનો ઉપયોગ ઢોસા અથવા ચીલા માટે પૂરણ તરીકે પણ કરી શકો છો. તો ચાલો જાણીએ ટેસ્ટી અને હેલ્ધી પાલક પનીર ભુરજી કેવી રીતે બનાવવી. 

પાલક પનીર ભુર્જી માટેની સામગ્રી

100 ગ્રામ પાલક

એક ચમચી તેલ

1 ચમચી જીરું

બારીક સમારેલી ડુંગળી

બારીક સમારેલા ટામેટાં

લીલા મરચા બારીક સમારેલા

આદુ બારીક સમારેલુ

તજ

લીલા ધાણા

સ્વાદ માટે મીઠું

100 ગ્રામ પનીર

પાલક અને પનીર ભુર્જી કેવી રીતે બનાવવી?
તમે મિનિટોમાં નાસ્તા માટે પાલક અને પનીર ભુર્જી તૈયાર કરી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે બાળકો પણ તેને ખાવાનું પસંદ કરશે. આ શાક બનાવવા માટે સૌથી પહેલા પાલકને ધોઈને બારીક સમારી લો. પનીરને પણ હાથ વડે તોડીને તેનો ભૂકો કરી લો. હવે પેનમાં તેલ મૂકીને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. જીરું તતડવા લાગે એટલે તેમાં બારીક સમારેલા લીલા મરચા અને આદુ ઉમેરો. તમાલપત્ર અને તજ પણ નાખો.

પછી ડુંગળીના ટુકડા ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. જ્યારે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ત્યારે તેમાં પાલક ઉમેરો અને લગભગ બેથી ત્રણ મિનિટ પકાવો. બફાઈ જાય એટલે તેમાં સમારેલા ટામેટાં ઉમેરો. આ સાથે બધા મસાલા હળદર, ગરમ મસાલો, ધાણા પાવડર ઉમેરો. ત્યારબાદ મીઠું નાખો. બે મિનિટ ઢાંકી દો. જેથી ટામેટાં સારી રીતે મીક્ષ થઈ જાય. તેને ધીમી આંચ પર સારી રીતે હલાવો અને તેમાં પનીરના ટુકડા નાખીને મિક્સ કરો. બે થી ત્રણ મિનિટ સુધી હલાવતા રહી ગેસની ફ્લેમ બંધ કરી દો. તૈયાર છે પાલક-પનીર ભુરજી. રોટલી, પરોંઠા સાથે ખાઈ શકો છો સાથે જ તમે તેને ચીલા અથવા ઢોંસામાં પૂરણ તરીકે ભરીને પણ મજા માંણી શકો છો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
Morning Routine Mistakes: 99% લોકો સવારે ઉઠતા જ કરે છે આ ભૂલો, ડોક્ટરે જણાવ્યું- કઈ વાતોનું રાખવું જોઈએ ધ્યાન
Morning Routine Mistakes: 99% લોકો સવારે ઉઠતા જ કરે છે આ ભૂલો, ડોક્ટરે જણાવ્યું- કઈ વાતોનું રાખવું જોઈએ ધ્યાન
સવારે જાગ્યાં બાદ ચહેરો સોજેલો દેખાય છે? તો સાવધાન કિડનીની આ બીમારીના હોઇ શકે છે સંકેત
સવારે જાગ્યાં બાદ ચહેરો સોજેલો દેખાય છે? તો સાવધાન કિડનીની આ બીમારીના હોઇ શકે છે સંકેત
Health : રોજ અંકુરિત ઘઉં ખાવાના ગજબ ફાયદા, જાણો શરીર પર શું થાય છે અસર
Health : રોજ અંકુરિત ઘઉં ખાવાના ગજબ ફાયદા, જાણો શરીર પર શું થાય છે અસર

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Embed widget