શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Home Tips: માત્ર ખોરાકને પેક કરવાના કામમાં જ નથી આવતા સિલ્વર ફોઈલ, આ રીતે પણ તેનો ઉપયોગ કરી શકાય છે

Kitchen Tips: શું તમે પણ માત્ર સિલ્વર ફોઈલનો ઉપયોગ રોટલી ને પેક કરવા માટે કરો છો? તો આવો તમને તેના બીજા અન્ય ઉપયોગ વિશે પણ જણાવીએ.

દુનિયાના દરેક ઘરના રસોડામાં સિલ્વર ફોઈલ એક એવી વસ્તુ બની ગઈ છે, જેણે ખોરાક બનાવવાની અને સ્ટોર કરવાની રીત બદલી નાખી છે. ખાસ વાત એ છે કે એલ્યુમિનિયમથી બનેલુ આ પેપર સંપૂર્ણપણે સ્વાદહીન અને ગંધહીન હોય છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ ઘણા પ્રકારના કામ માટે કરી શકાય છે. શું તમે સિલ્વર પેપરનો ઉપયોગ ફક્ત રોટલી રાખવા માટે જ કરો છો, તો આ ખાસ સમાચાર તમારા માટે છે, કારણ કે સિલ્વર ફોઈલથી રસોડાના ઘણા કાર્યો પૂર્ણ કરવામાં મદદ મળી શકે છે. જો તમારા મનમાં પ્રશ્ન થાય કે આ કેવી રીતે? તો આ સંપૂર્ણ સમાચાર તમારા માટે જ છે. 

સિલ્વર ફોઇલ રસોઈમાં ઉપયોગી થશે
સિલ્વર ફોઇલનો ઉપયોગ રસોઈ માટે પણ કરી શકાય છે. તમારે ફક્ત રસોઈ શીટ્સને અને પેનને સિલ્વર પેપરથી આવરી લેવાની જરૂર છે. તેનાથી તમારા માટે વાસણો સાફ કરવામાં સરળતા રહેશે. ઉપરાંત, રસોઈ કરતી વખતે તમને એકસરખી ગરમી મળશે. ધારો કે તમારે કેક બનાવવી છે તો કેકના બેટરને સિલ્વર ફોઈલથી ઢાંકીને બેક કરો. આ સાથે તમારી કેક સારી અને ઝડપથી તૈયાર થઈ જશે.

સિલ્વર ફોઇલ ઓવનને સ્વચ્છ રાખવામાં પણ ઉપયોગી થશે
શું તમારે તમારા ઓવનને સાફ કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે? જો તમારો જવાબ હા હોય તો સિલ્વર ફોઈલ તમને ઓવનને સાફ રાખવામાં મદદ કરી શકે છે. તમારે ફક્ત ઓવનના નીચેના રેક પર સિલ્વર ફોઇલ ફેલાવવાનું છે. જેના કારણે જો કોઈ વસ્તુ પડી જાય તો તે ફોઈલ પર જ રહેશે અને ઓવન સાફ કરવામાં સરળતા રહેશે. જો કે, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારે ઓવનના આખા તળિયાને તેનાથી ઢાંકવાની જરૂર નથી, નહીં તો હવાનો પ્રવાહ બંધ થઈ જશે.

કાતરને તીક્ષ્ણ રાખવામાં પણ મદદ કરશે સિલ્વર ફોઈલ
જો તમારા ઘરમાં રાખેલી કાતરની કિનારી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય તો તમે તેને સિલ્વર ફોઈલની મદદથી ધારદાર કરી શકો છો. આ માટે તમારે સિલ્વર ફોઈલની એક શીટ લેવી પડશે અને તેને ઘણી વખત ફોલ્ડ કરવી પડશે. હવે દરેક ફોલ્ડને ખરાબ ધાર વાડી કાતર વડે કાપો. તમારે આ પ્રક્રિયા ઘણી વખત કરવી પડશે. આ માટે તમે પહેલાથી વપરાયેલ સિલ્વર ફોઈલનો પણ ઉપયોગ કરી શકો છો. આ કાતરની ધારને શાર્પ કરશે અને તેને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 

Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન

Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન

Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો

ABP Premium

વિડિઓઝ

Vav By Election 2024 : વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરનો રોમાંચક વિજયMaharashtra: ભાજપ સરકારે શપથ વિધીનું કરી લીધુ પ્લાનિંગ?, જાણો ક્યારે યોજાશે શપથવિધી?Maharashtra Election Result 2024 : દેવેન્દ્રસિંહ ફડણવીશ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ?Election News  2024: મતદારોને રોકવા સરકાર બેરિકેડિંગ લગાવે, પોલીસ રિવોલ્વર રાખે| Congress

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 

Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP

Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ

Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ

Embed widget