શોધખોળ કરો

બાળકને લાગી ગઈ છે ટીવીની લત, તો આવી રીતે રાખો આંખ અને કાનને સુરક્ષિત

How to protect kids eyes from screen time: તમને પણ લાગે કે તમારા બાળકને મોબાઈલ કે ટીવીની લત લાગી ગઈ છે, તો તરત જ આ ટિપ્સ અપનાવીને તમે તેમની આંખ અને કાનને થતા નુકસાનથી બચાવી શકો છો.

How to protect kids eyes from screen time: મોટાભાગના બાળકોના પરિણામો આવી ગયા છે અને બાળકો શાળા ખુલતા પહેલા રજાઓનો આનંદ માણી રહ્યા છે. રજાઓ દરમિયાન મોબાઈલ અને ટીવી તેમના બેસ્ટ ફ્રેન્ડ બની ગયા છે. જો તમારા ઘરની સ્થિતિ પણ આવી જ છે, તો તમને પણ લાગે છે કે તમારું બાળક મોબાઈલ કે ટીવીનું વ્યસની છે, તો તરત જ આ ટિપ્સ અપનાવો અને તેમની આંખ અને કાનને થતા નુકસાનથી બચાવો. 

બાળકનું ટીવી-મોબાઈલ જોતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો..

આંખ ઝબકાવાની આદત
ધ ન્યૂ ઈંગ્લેન્ડ જનરલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, સ્ક્રીન જોતી વખતે કોઈપણ વ્યક્તિની પાંપણો ઝબકવાની ઝડપ અડધી થઈ જાય છે. જેના કારણે તેને આંખોમાં શુષ્કતાની સમસ્યા થવા લાગે છે. આવી સ્થિતિમાં, સૂકી આંખોની સમસ્યાથી બચવા માટે બાળકોને આંખ ઝબકાવવાની આદત પાડવી જોઈએ.

મોટી સ્ક્રીન પસંદ કરો-
જો બાળક મૂવી કે કાર્ટૂન જોતું હોય તો તેને મોબાઈલને બદલે ટીવી પર જોવાનું કહો. નાના પડદા પર લાંબા સમય સુધી જોવાથી આંખો પર ખરાબ અસર પડે છે. જ્યારે સ્ક્રીન પર ફોટો જેટલો મોટો હશે તેટલું ઓછું દબાણ આંખો પર પડશે.

પ્રકાશની કાળજી રાખો
માતાપિતા ધ્યાનમાં રાખો કે જ્યારે તમારું બાળક સ્ક્રીન જોઈ રહ્યું હોય, ત્યારે તે રૂમમાં સારી લાઇટિંગ હોવી જોઈએ. આ સિવાય એ વાતનું પણ ધ્યાન રાખો કે લાઈટ ક્યારેય પડદાની પાછળથી નહીં પણ બારીમાંથી આવવી જોઈએ. સ્ક્રીનની પાછળથી પ્રકાશ આવે ત્યારે બાળકની આંખો પર દબાણ આવે છે.

તમારા કાનને પણ બચાવો
જો તમારા બાળકની ઉંમર 3 વર્ષથી ઓછી છે, તો તેને હેડફોનનો ઉપયોગ ન કરવા દો. પરંતુ તમારા ઇનકાર છતાં જો તે તમને સાંભળતો નથી તો પછી ઉપકરણ સ્તરથી વોલ્યુમ 50% સુધી નીચે રાખો.

Health Tips:મહિલાઓમાં દેખાય જો આ લક્ષણ તો થઇ જજો સાવધાન, હોઇ શકે છે આ બીમારીના સંકેત

PCOD: પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS). તેને પોલિસિસ્ટિક ઓવરી ડિસઓર્ડર (PCOD) પણ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓમાં આ સમસ્યા ઝડપથી વધી છે. તેના લક્ષણો, કારણો અને નિવારણ જાણો

પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS). તેને પોલિસિસ્ટિક ઓવરી ડિસઓર્ડર (PCOD) પણ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે. તેના લક્ષણો, કારણો અને નિવારણ જાણીએ

સ્ત્રીઓના શરીરમાં સામાન્ય કરતાં ઘણા વધુ હોર્મોન્સ બને છે. કેટલીકવાર હોર્મોન્સમાં અસંતુલનને કારણે, ઓવ્યુલેશન થાય છે, જેના કારણે પીરિયડ્સ સમયસર નથી આવતા. તે PCOS હોઈ શકે છે. PCOS (પોલીસીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ)ની પણ અંડાશય પર ખરાબ અસર પડે છે, જેનાથી મહિલાઓના પ્રજનન અંગો પર અસર થાય છે. જ્યારે પ્રજનન અંગો પ્રભાવિત થાય છે, ત્યારે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ નથી બનતા, જેના કારણે પીરિયડ્સ અસંતુલિત થઈ જાય છે. આવી અનેક માનસિક સમસ્યા પણ સતાવી શકે છે. 

PCOS શું છે તે કેવી રીતે જાણવું

  • પ્રથમ લક્ષણ અનિયમિત માસિક સ્રાવ છે
  • થાક વધુ લાગવો
  • અંડાશયમાં સિસ્ટ
  • ઇન્સ્યુલિન પ્રતિરોધ
  • ઉચ્ચ ટેસ્ટોસ્ટેરોન સ્તર
  • હતાશા અથવા ચિંતા
  • વજન વધવું
  •  ચહેરા પર ખાસ કરીને દાઢી પર  વાળ થવા
  • ગર્ભઘારણ કરવામાં  સમસ્યાઓ
  • વાળ ખરવા
  • ત્વચા સંબંધિત સમસ્યાઓ
  • વર્તનમાં ફેરફાર
  • અચાનક હતાશ થઈ જવું
  • ચિંતિત થવું
  • ચીડિયાપણું
  • વારંવાર કસુવાવડ

જો સ્ત્રીઓમાં આવા લક્ષણો હોય તો તેમણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

PCOS સારવાર

જો આપને આવા લક્ષણો જોવા મળે તો  તેને રોકવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરીને આ સમસ્યાથી બચી શકો છો. સવારે કે સાંજે સમય કાઢીને ફરવા જાઓ. ડાન્સ, સ્વિમિંગ, એરોબિક્સ, ઝુમ્બા, યોગ અથવા કોઈપણ પ્રકારની શારીરિક કસરત કરો. સૌથી મહત્વની બાબત એ છે કે તમારે તમારા આહારમાં ફેરફાર કરવો પડશે. આહારમાં પૌષ્ટિક તત્વોનું સેવન કરો. જંક ફૂડ, સ્વીટ, ઓઇલી ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ ટાળો.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget