શોધખોળ કરો

કોરોનાની વચ્ચે આ બીમારીનો પણ વધ્યો ખતરો, બ્રિટન બાદ અમેરિકામાં પણ નોંધાયા કેસ, જાણો કારણો અને લક્ષણો

બ્રિટન અને અમેરિકામાં મંકીપોક્સનું જોખમ વધી રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે આ રોગ પગપેસારાથી લોકોમાં બેચેની વધી ગઈ છે. આ રોગ એકબીજાના સંપર્ક દ્વારા ફેલાય છે. જેના કારણે આરોગ્ય વિભાગ એલર્ટ પર છે.

બ્રિટન અને અમેરિકામાં મંકીપોક્સનું જોખમ વધી રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે આ રોગ પગપેસારાથી  લોકોમાં બેચેની વધી ગઈ છે. આ રોગ એકબીજાના સંપર્ક દ્વારા ફેલાય છે. જેના કારણે આરોગ્ય વિભાગ એલર્ટ પર છે.

બ્રિટનમાં હાલ  દિવસોમાં મંકી પોક્સ ઝડપથી ફેલાઈ રહ્યો છે. યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી અનુસાર, અત્યાર સુધીમાં આ ચેપ સાત લોકોમાં જોવા મળ્યો છે. અમેરિકામાં પણ મંકી પોક્સનો એક કેસ નોંધાયો છે. મેસેચ્યુસેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થે બુધવારે કેનેડાની તાજેતરની મુસાફરી સાથે પુખ્ત પુરૂષમાં મંકીપોક્સ વાયરસના ચેપના કેસની પુષ્ટિ થઇ છે.

મંકીપોક્સ એક દુર્લભ અને ગંભીર વાયરલ રોગ છે. ફલૂ જેવી બીમારી સામાન્ય રીતે લસિકા ગાંઠોના સોજાથી શરૂ થાય છે. ચહેરા અને શરીર પર પિમ્પલ્સ દેખાય છે. ચાલો જાણીએ આ રોગના કારણો અને લક્ષણો.

મંકીપોક્સ વાયરસ ઓર્થોપોક્સ વાયરસના પરિવારમાંથી આવે છે.તે વાયરસના નાના પોક્સ પરિવારનો સભ્ય છે. નિષ્ણાતોના મતે, મંકીપોક્સના લક્ષણો શીતળા કરતાં ઓછા ગંભીર હોય છે.

જાનવરોથી ફેલાતી બીમારી

મંકીપોક્સ એ પ્રાણીઓમાંથી ફેલાતો રોગ છે. આ વાયરસ જંગલોમાં પ્રાણીઓની અંદર જોવા મળે છે. પરંતુ ઘરમાં આવતા અને જતા પ્રાણીઓ આ વાયરસને માણસોમાં લાવે છે. WHOના રિપોર્ટ અનુસાર મંકીપોક્સ ખિસકોલી, ઉંદરો અને અનેક પ્રકારના વાંદરાઓમાં જોવા મળે છે.

મંકીપોક્સના લક્ષણો

  • વધુ તાવ
  • તીવ્ર માથામાં દુખાવો
  • શરીરમાં સોજો
  • ત્વચા પર ફોલ્લીઓ
  • નબળાઇ અનુભવવી
  • લાલ ફોલ્લીઓ સમય જતાં ચાંદામાં ફેરવાય છે
  • બીમારી 2 થી 3 અઠવાડિયા સુધી ચાલે છે
  • ફોલ્લીઓમાં અસહ્ય દુખાવો થલો
  • સાંધામાં સોજો આવવો

મંકી પોક્સ ચેપી રોગ છે

મંકીપોસ્ક એક ચેપી રોગ છે. તે સ્પર્શ, છીંક, ખાંસી, મળ અથવા અન્ય વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. તે જાતીય પ્રવૃત્તિ દરમિયાન પણ ફેલાય છે. રક્તદાન કરતી વખતે પણ ધ્યાન રાખવાની જરૂર છે. જો મંકીપોક્સથી પીડિત વ્યક્તિ રક્તદાન કરે છે, તો આ રોગ અન્ય લોકો સુધી પહોંચે છે. આ રોગનો હજુ સુધી કોઈ ઈલાજ નથી. તેની સારવાર ખાસ લેબમાં કરવામાં આવે છે. ચામડીના ઘા, સ્કેબને મટાડવા માટે પીડિતને ઠંડા વાતાવરણમાં જંતુરહિત માહોલમાં રાખવામં  મૂકવામાં આવે છે.

ટોપ સ્ટોરી

લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો
લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો
સવારે ઓશિકા પર લાળ દેખાય છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીની હોઈ શકે છે નિશાની
સવારે ઓશિકા પર લાળ દેખાય છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીની હોઈ શકે છે નિશાની
હાર્ટ અટેકનું જોખમ ઘટાડશે આ માછલી! જાણો અમેરિકન હાર્ટ એસોસિએશનનો મહત્વનો રિપોર્ટ
હાર્ટ અટેકનું જોખમ ઘટાડશે આ માછલી! જાણો અમેરિકન હાર્ટ એસોસિએશનનો મહત્વનો રિપોર્ટ
5 લોકોના પરિવાર માટે કયું ગીઝર બેસ્ટ? વીજળીનું બિલ બચાવવા આ બાબતો ધ્યાનમાં રાખો
5 લોકોના પરિવાર માટે કયું ગીઝર બેસ્ટ? વીજળીનું બિલ બચાવવા આ બાબતો ધ્યાનમાં રાખો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Embed widget