શોધખોળ કરો

International Picnic Day 2024:આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે, જાણો તેનો સંપૂર્ણ ઇતિહાશ અને મહત્વ

પિકનિકનું નામ સાંભળતાજ માત્ર બાળકોજ નહીં પરતું વળીલો પણ ખુશ થઈ જાય છે. પિકનિક એ એક સુંદર અને યાદગાર પ્રવાશ છે જ્યાં તમે પરિવાર સાથે સમય વિતાવી શકો છો.

આજના ભાગદોડ ભર્યા જીવનમાં પરિવાર અને મિત્રો માટે સમય કાઢવાનું મુશ્કેલ થઈ ગયું છે. સમય ના અભાવે માતા-પિતા પોતાના બાળકોને પણ ઓછો સમય આપે છે, આવામાં બાળકોની અવાર નવાર ફરમાઇશ આવે છે,કે તેમને પરિવાર સાથે ફરવા જવું છે. પિકનિકનું નામ સાંભળતા જ બાળકોથી લઈને વડીલો સુધી બધા ખુશ થઈ જાય છે. પિકનિક એ એક એવી સૌથી સુંદર ક્ષણ છે, જ્યાં તમે કુટુંબ અને મિત્રો સાથે ઘણી યાદો બનાવો છો. પિકનિક કરવા માટે હરિયાળી વાળી અને શાંત જગ્યા પસંદ કરો.

આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ 2024
તમને જણાવી દઈએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ 18 જૂન 2024ના રોજ ઈન્ટરનેશનલ પિકનિક ડે મનાવવામાં આવશે.  આંતરરાષ્ટ્રીય પિકનિક ડે પર, લોકો તેમના મિત્રો, પરિવાર અને બાળકો સાથે સમય પસાર કરવા માટે પિકનિક પર જાય છે. પિકનિક પર જવાથી તણાવ ઓછો થાય છે અને લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા રહે છે. આ દિવસનો આનંદ દરેક ઉમરના લોકો મનાવે છે. આ દિવસ તમને આસપાસના લોકો સાથે જોડવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસનો ઇતિહાશ શું છે? જો નથી જાણતા ટો આ સમાચાર તમારા માટે આજે તમને આના ઇતિહાશ વિષે માહિતી આપીશું.

આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસનો ઇતિહાશ જાણો
આખા વિશ્વમાં દર વર્ષે 18મી જૂને આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ 18 જૂન 2024 એટલે કે મંગળવારના રોજ ઉજવવામાં આવશે. માહિતી અનુસાર, આ દિવસની ઉજવણી ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન શરૂ થઈ હતી. તે સમયે લોકો અનૌપચારિક રીતે ખાતા હતા. અનૌપચારિક ભોજન એટલે ઘરની બહાર ખુલ્લામાં બેસીને જમવું. ધીરે ધીરે તે પિકનિક તરીકે ઓળખાવા લાગી. પિકનિક શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે પ્રકૃતિની વચ્ચે બેસીને એટલે કે ખુલ્લા આકાશની નીચે બેસીને ખોરાક લેવો.

ઈંગ્લેન્ડની પિકનિક કેમ ફેમસ થઈ ગઈ
રિપોર્ટ અનુસાર, 19મી સદીમાં ઈંગ્લેન્ડમાં પિકનિક ખૂબ જ લોકપ્રિય બની હતી, જ્યારે સામાજિક પ્રસંગોએ ઘણી ખાદ્ય વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. થોડા વર્ષોમાં, રાજકીય વિરોધ દરમિયાન પિકનિક સામાન્ય લોકોનો મેળાવડો બની ગયો.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ
પોર્ટુગલમાં યોજાયેલી પિકનિકને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે સૌથી મોટી પિકનિક તરીકે નોંધી છે, પિકનિક દરમિયાન લગભગ 20 હજાર લોકોએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસની ઉજવણી કરીને, તમે પ્રકૃતિનો આનંદ લઈ શકો છો અને તણાવ દૂર કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી

Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો

IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  

IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી

ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી

રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી

'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?

Embed widget