શોધખોળ કરો

Katrina Kaif જેવુ સ્લિમ ફિગર અને જોરદાર ફિટનેસ જોઈએ તો ફોલો કરો આ 5  Tips

કેટરિના કૈફનું સ્લિમ અને સેક્સી ફિગર દરેકને આકર્ષે છે. દરેક છોકરીનું સપનું હોય છે કે તે પોતાની ફેવરિટ એક્ટ્રેસની જેમ ફિટ દેખાય.

Katrina Kaif Fitness Tips : કેટરિના કૈફનું સ્લિમ અને સેક્સી ફિગર દરેકને આકર્ષે છે. દરેક છોકરીનું સપનું હોય છે કે તે પોતાની ફેવરિટ એક્ટ્રેસની જેમ ફિટ દેખાય. બોલિવૂડની સુંદર અભિનેત્રી કેટરીના કૈફ બ્યુટી ક્વીન છે. મેકઅપ વિના પણ તે સુંદર લાગે છે. તેના ફિગર અને ફિટનેસના લાખો લોકો દિવાના છે. તેને અનુસરતી લાખો છોકરીઓ તેના જેવી જ ફિગર અને ફિટનેસ ઈચ્છે છે. પરંતુ તે એટલું સરળ પણ નથી. કારણ કે કેટરીના પોતાને ફિટ રાખવા માટે ઘણી મહેનત કરે છે. આવો જાણીએ  કે તેના જેવુ ફિગર  મેળવવા માટે તમારે શું કરવું પડશે.
 
1. કેટરીના પોતાની જાતને સ્વસ્થ અને ફિટ રાખવા માટે દરેક ટ્રીક અજમાવે છે, જે આસાન નથી. તે વર્કઆઉટ કરે છે અને હેલ્ધી ડાયટ પણ ફોલો કરે છે. સાઇકલિંગ અને યોગ તેમની દિનચર્યાનો ભાગ છે.
 
2. બોલિવૂડ બ્યુટી ક્વીન કેટરિના કૈફ ક્યારેય જોગિંગ કરવાનું ચૂકતી નથી. તેના શરીરની સ્ટેમિના વધારવા માટે તે જોગિંગનો સહારો લે છે. તે તેના ટ્રેનર દ્વારા આપવામાં આવેલી વર્કઆઉટ ટિપ્સને ફોલો કરે છે.
 
3. કેટરિના પોતાની ફિટનેસને લઈને ઘણી ગંભીર છે. ફિટ અને સ્લિમ ફિગર મેળવવા માટે અભિનેત્રી પાવરપ્લેટ, કાર્ડિયો, કેટલબેલ્સ જેવી ઘણી કસરતો સમય સમય પર કરે છે. Pilates સાથે ફંક્શનલ તાલીમ પણ દરરોજ લેવામાં આવે છે.
 
4. કેટરીના પોતાના ફિગરને જાળવી રાખવા માટે કડક ડાયટ ફોલો કરે છે. આમાં તેઓ કોઈપણ પ્રકારની ઉણપ રાખતી નથી. સવારે ઉઠતાની સાથે જ તે પહેલા 4 ગ્લાસ પાણી પીવે છે અને પછી તાજા અને બાફેલા શાકભાજીની સાથે દર બે કલાકે એક ફળ પણ લે છે.
 
5. કેટરિના કૈફના બ્રેકફાસ્ટમાં દાડમનો રસ, બાફેલા ઈંડાનો સફેદ ભાગ, ઓટમીલનો સમાવેશ થાય છે. લંચમાં અભિનેત્રી દાળ-ભાત, લીલું સલાડ અને તાજા શાકભાજી જ ખાય છે. તેને રાત્રિભોજનમાં સૂપ સાથે બાફેલા શાકભાજી, રોટલી અને લીલું સલાડ ખાવાનું પસંદ છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ

Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી

શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ

AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Embed widget