શોધખોળ કરો

Relationship Tips: તમે પણ જાણી શકો છો કે તમારો પાર્ટનર મેચ્યોર છે કે નહીં,આ ટિપ્સને અનુસરો

Relationship Tips: કપલો એકબીજા પાસેથી પ્રેમ અને વિશ્વાસની સાથે સાથે મેચ્યોરિટીની પણ અપેક્ષા રાખે છે. જો તમારો પાર્ટનર મેચ્યોર નથી તો તમારા બંને વચ્ચે ઝઘડા થવાની સંભાવના વધી જાય છે.

રિલેશનશિપમાં દરેક છોકરીને પોતાના પાર્ટનર પાસેથી ઘણી બધી અપેક્ષાઓ હોય છે, કપલો એકબીજા પાસેથી પ્રેમ અને વિશ્વાસની સાથે સાથે મેચ્યોરિટીની પણ અપેક્ષા રાખે છે. સંબંધને મજબૂત બનાવવા માટે છોકરા અને છોકરી બંનેએ મેચ્યોર હોવું જોઈએ. 

મેચ્યોરિટીની અપેક્ષા 
જો પાર્ટનર મેચ્યોર છે તો સંબંધ લાંબો સમય ચાલે છે.પરંતુ જો તમારો પાર્ટનર મેચ્યોર નથી તો તમારા બંને વચ્ચે ઝઘડા થવાની સંભાવના વધી જાય છે અને ઘણી વાર સંબંધમાં તિરાડ આવી જાય છે

તમારો પાર્ટનર મેચ્યોર છે કે નહીં?
દરેક છોકરી એ જાણવા માંગે છે કે તેનો પાર્ટનર મેચ્યોર છે કે નહી. જો તમે પણ જાણવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવીશું જેના દ્વારા તમે જાણી શકશો કે તમારો પાર્ટનર મેચ્યોર છે કે નહીં.

આ રીતે તેમનામાં મેચ્યોરિટી શોધો
સૌથી પહેલા જો તમારે જાણવું હોય કે તમારો પાર્ટનર મેચ્યોર છે કે નહી, તો તમે તેના વર્તન પરથી જાણી શકો છો. જો તમારો પાર્ટનર પરિપક્વ છે, તો તે કોઈ પણ છોકરી સાથે સંપર્કમાં રહેશે નહીં જે તમને અસુરક્ષિત અનુભવી શકે.

ઝઘડાને તરત જ સમાપ્ત કરો
દરેક સંબંધમાં દલીલો થતી હોય છે. જો તમારો પાર્ટનર મેચ્યોર હશે તો તે દરેક નાની-નાની લડાઈને તરત જ ખતમ કરી દેશે અને તમામ દોષ પોતાના માથે લઈને સંબંધોને વધુ મજબૂત બનાવશે.

અપેક્ષાઓ પૂરી કરો
એક સારો અને મેચ્યોર જીવનસાથી તમારી દરેક વાત ધ્યાનથી સાંભળશે અને તમારી બધી અપેક્ષાઓ પૂરી કરશે. પરંતુ જો તમારા જીવનસાથીને તમે કઈક કહો છો અને તે દરેક પર પ્રશ્ન કરે છે અને તે બતાવવાનો પ્રયાસ કરે છે કે તમે તેના માટે લાયક નથી, તો આ નિશાની મેચ્યોરિટીની નથી.

ભૂલોનો સ્વીકાર કરો
જો તમારો પાર્ટનર મેચ્યોર હશે તો તે તરત જ તેની બધી ભૂલો સ્વીકારી લેશે અને જો તમે ગુસ્સે થાવ છો તો તે તમને મનાવવાનો પૂરો પ્રયાસ કરશે. જો તમારો પાર્ટનર કોઈ કામમાં વ્યસ્ત હોય તો તે ફ્રી થઈને તરત જ તમને કોલ કે મેસેજ કરશે.

પસંદ અને નાપસંદનો આદર કરવો
આ સિવાય તમારો પાર્ટનર તમારાથી લાંબા સમય સુધી દૂર રહી શકતો નથી અને તે તમને દરેક જગ્યાએ મિસ કરે છે, તેમ છતાં તમારો પાર્ટનર મેચ્યોર છે. એક પરિપક્વ જીવનસાથી ચોક્કસપણે તમારી પસંદ અને નાપસંદનો આદર કરશે. આ બધી ટિપ્સ અપનાવીને તમે જાણી શકો છો કે તમારો પાર્ટનર મેચ્યોર છે કે નહીં. ધ્યાનમાં રાખો કે અપરિપક્વ છોકરાઓ ક્યારેય તેમની ભૂલો સ્વીકારતા નથી અને તેઓ પોતાને બદલવા માટે પણ તૈયાર નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
Embed widget