શોધખોળ કરો

Summer Cooling Tips: AC વિના ઘરને ઠંડુ રાખવાનું સિક્રેટ, આકરી ગરમીમાં પણ થશે ઠંડકનો અહેસાસ

તમારા ઘરમાં એસી કે કુલર હોય તો પણ તમે તેને 24 કલાક ચાલુ રાખી શકતા નથી. જો તમે ગરમીના કારણે બેહાલ છો તો કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તમારા ઘરને ઠંડુ રાખો.

Tips To Keep Your Room Cool In Summer: જે લોકોના ઘરમાં પંખા ચાલતા હોય તેમના માટે મોટી સમસ્યા એ છે કે ઘરોમાં હવા હોય છેપરંતુ તે એટલી ગરમ હોય છે કે ઘરની અંદરની સ્થિતિ હીટ સ્ટ્રોક જેવી હોય છે. હવામાન વિભાગ સતત આગાહી કરી રહ્યું છે કે આ વર્ષે ઉનાળો લાંબો ચાલશે અને તાપમાનમાં પણ વધારો થશે. આવી સ્થિતિમાં જે લોકો પાસે પોતાના ઘરમાં એસી અને કુલર લગાવવાનું બજેટ નથી તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અહીં અમે તમને એવી જ કેટલીક ઘરગથ્થુ અને સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએજેની મદદથી તમે તમારા ઘરને એસી અને કુલર વગર પણ ઠંડું રાખી શકો છો.

સાંજે બારી-બારણાં ખોલી દો

સુર્યાસ્ત થતા જ ઘરના બારી-બારણાં ખોલી દોઆમ કરવાથી અંદરની ઠંડી હવા ચારેય બાજુ ફેલાઇ જશે અને રૂમ ઠંડો થઇ જશે. બપોરના સમયે રુમ બંધ રાખજોનહીંતર ઘર ગરમ થઇ જશે.

ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ઉપયોગ ઘટાડો

ઓવનલેપટોપટીવી અને લેમ્પ જેવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ગરમી છોડે છે. તેનાથી તાપમાન વધી શકે છે. આવાસંજોગોમાં જેની જરૂર ન હોય તેને બંધ કરી દો.

બારીઓમાં બ્લેક કાગળ લગાવો

ઘરમાં કાચની બારીઓમાં કાળા રંગનો કાગળ ચિપકાવી શકાય છે. આમ કરવાથી રૂમમાં તડકો નહીં આવે અને ઘર ઠંડુ રહેશે.

પરદા લગાવો

ખૂબ જ ગરમીથી બચવા માટે તમે દિવસભર ઘરમાં પરદા રાખોજેના લીધે ઘર ઓછુ ગરમ થશે.

ખુદને હાઇડ્રેટેડ રાખો

ગરમીમાં ખુદને હાઇડ્રેટેડ રાખવા માટે ઘણું બધુ પાણી પીવો અને હેલ્ધી ડ્રિંક્સ પીતા રહો. આમ કરવાથી તમારા શરીરમાં પાણીની કમી નહીં થાય

ઘરની અંદર અને આસપાસ છોડ વાવો

ઘરની અંદર અને આસપાસની જગ્યાને ઠંડી રાખવા માટે તેમજ શુદ્ધ કરવા માટે ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવો. ઘરની બારી પાસેટેરેસ કે બાલ્કનીમાં ગરમીથી બચવા માટે તમે આમ કરી શકો છો. જેટલા વધુ પ્લાન્ટ્સ હશે તેટલી ઘરની અંદર ગરમી ઓછી લાગશે. 

Skin Care: 30 વર્ષની ઉંમરે આ રીતે કરશો સ્કિનની કેર તો જળવાઈ રહેશે તમારી સુંદરતા, નહી પડે બ્યુટી પ્રોડક્ટ્સની જરૂર!

Skin Care: વૃદ્ધત્વ એ કુદરતી પ્રક્રિયા છે જેને કોઈ ટાળી શકતું નથી. તે ત્વચા પર પણ અસર કરે છેતે 30 વર્ષની ઉંમરથી ત્વચા પર અસર કરવાનું શરૂ કરે છેજેને દૂર કરવા માટે મહિલાઓ ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ અને એન્ટી એજિંગ ક્રીમનો ઉપયોગ કરે છે. ઘણી વાર યુવતીઓ અજાણતાં જ યુવાન દેખાવા માટે ખોટી વસ્તુઓનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે અને આ રીતે 30 વર્ષની ઉંમરે પણ તમે 40 અને 50ની દેખાવા લાગે છે. તે મહિલાઓ માટે આજે અમે કેટલીક સ્કિન કેર રૂટિન વિશે માહિતી આપીશું. જેનાથી તેઓ લાભ મેળવી શકે છે.

બ્લીચને ના કહો- વધતી ઉંમરમાં મહિલાઓ સુંદર દેખાવા માટે બ્લીચનો સહારો લે છે. પરંતુ એક ઉંમર પછી તેની તમારી સુંદરતા પર વિપરીત અસર પડી શકે છે. 30 પછી ચહેરા પર કરચલીઓ થવી સ્વાભાવિક છેપરંતુ જો તમે 30 વર્ષની ઉંમરે બ્લીચ કરાવો છોતો તે તમારી ત્વચાની ઇલાસ્ટીસીટીને નબળી પાડે છેજે કરચલીઓ વધવાનું કારણ બને છેતેથી બ્લીચિંગ ટાળો.

વાઇપ્સનો ઉપયોગ કરવાનું ટાળો- અમે મેકઅપ રિમૂવર માટે ખૂબ જ સરળ વિકલ્પ પસંદ કરીએ છીએતે છે વાઇપ્સ. પરંતુ શું તમે જાણો છો કે એક ઉંમર પછી તે તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે. તે તમારી ત્વચાને ઢીલી કરી દે છે. હા વાઇપ્સ તમારી ત્વચાની લવચીકતાને ઘટાડી શકે છે. જેના કારણે ત્વચા ઢીલી દેખાય છે અને કરચલીઓ થાય છે. જો તમે તમારો મેકઅપ સાફ કરવા માંગો છોતો તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો અથવા તમે કોઈપણ ક્લીન્સરનો પણ ઉપયોગ કરી શકો છો.

ક્લિન્સિંગ ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગને સ્કીપ ના કરો- વૃદ્ધાવસ્થામાં ક્લિનિંગ ટોનિંગ અને મોઈશ્ચરાઇઝિંગને ક્યારેય અવગણશો નહીં. તમારી સુંદર અને યુવાન ત્વચા માટે તમારે આ સ્કિન રૂટિન ક્યારેય ન છોડવી જોઈએ. દરરોજ આ નિત્યક્રમનું પાલન કરવાથી તમારી ત્વચા ચમકદાર દેખાશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget