શોધખોળ કરો

એક્ટ્રેસ તમન્ના ભાટિયા બ્યુટી સિક્રેટનું જાણી દંગ રહી જશો, સ્કિન પર લગાવે છે આ ગંદી ચીજ

Tamannaah Bhatia Morning Saliva:તમન્ના ભાટિયા તેના લુક અને સ્ટાઈલથી તેના ચાહકોના દિલ પર જાદુ ચલાવે છે. આવો જાણીએ અભિનેત્રીની ગ્લોઇંગ સ્કિનનું શું છે રાજ

Tamannaah Bhatia Morning Saliva:અભિનેત્રી તમન્ના ભાટિયા સાઉથ અને બોલિવૂડ બંને ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય છે. એક્ટિંગથી લઈને ડાન્સ નંબર્સ સુધી બધું જ ચર્ચામાં રહે છે. તમન્ના તેના સિઝલિંગ લુકથી  ફેન્સને મંત્રમુગ્ધ કરી દે છે.  દરેક વ્યક્તિ તેના જેવી ગ્લોઇંગ બેદાગ  ત્વચા ઈચ્છે છે. પરંતુ શું તમે જાણો છો કે, તમન્ના પોતાના ચહેરા પર સવારનું થૂંક લગાવે છે.

એક જૂના ઈન્ટરવ્યુમાં તમન્નાહને પૂછવામાં આવ્યું હતું કે, તેણે ક્યારેય તેના ચહેરા પર લગાવેલી સૌથી વિચિત્ર વસ્તુ કઈ હતી? આના જવાબમાં તમન્નાએ કહ્યું કે, સવારનું થૂંક  ફાયદાકારક છે, પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અચૂક લેવી.

View this post on Instagram
 
A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

તમન્ના થૂંક ચહેરા પર લગાવે  છે

પિંકવિલા સાથે વાત કરતી વખતે તમન્નાએ કહ્યું હતું કે, 'મેં અત્યાર સુધી લગાવેલી  સૌથી વિચિત્ર વસ્તુ એટલી વિચિત્ર નથી. તે સફરજન સીડર સરકો સાથે માટી જેવું છે. મને લાગે છે કે, આ વિચિત્ર છે, કારણ કે તે લગાવવું સહેલું નથી પરંતુ તે ખરેખર સ્કિન પર કામ કરે છે. તમન્નાની બ્યુટી સિક્રેટ વિશે વાત કરતાં, તે શક્ય તેટલું કુદરતી રાખે છે. તે કુદરતી ફેસ પેકનો ઉપયોગ કરે છે. તમન્ના ચંદન, કોફી અને મધ મિક્સ કરીને સ્ક્રબ કરે છે. આ સિવાય તમન્નાએ જણાવ્યું હતું કે પહેલા તે ચહેરા પર ચણાનો લોટ અને દહીં લગાવતી હતી.

તમન્નાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં જ તેનું એક ડાન્સ નંબર રિલીઝ થયું છે. તેણે ફિલ્મ સ્ત્રી 2 માં આજ કી રાત ડાન્સ નંબર કર્યો હતો. તેમનું આ ગીત ઘણું લોકપ્રિય બન્યુ છે  એવા અહેવાલો છે કે તમન્નાએ આ ગીત માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. આ સિવાય તે વેદ ફિલ્મમાં કૈમિયો કરતી જોવા મળી હતી.                                                                      

આ પણ વાંચો

Weight Loss : વેઇટ લોસમાં કારગર છે આ બંને ચીજ, મિકસ કરીને સેવન કરવાથી ફટાફટ ઉતરશે વજન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Embed widget