શોધખોળ કરો

Heart Health: હાર્ટ અટેક અને કાર્ડિયાકમાં શું છે તફાવત, બંનેનમાંથી વધુ ખતરનાક શું છે.

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટએ સંપૂર્ણપણે અલગ સ્થિતિ છે. જો કે બંને મોતનું કારણ બની શકે છે.

Heart Health:હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટએ સંપૂર્ણપણે અલગ સ્થિતિ છે. જો કે બંને મોતનું કારણ બની શકે છે.

કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક એ બંને હૃદયના રોગો છે. પરંતુ બંને વચ્ચે ઘણો તફાવત છે. કારણ કે તેમના અસ્તિત્વના કારણો સંપૂર્ણપણે અલગ છે. હાર્ટ એટેકની વાત કરીએ તો, તે હળવો હાર્ટ એટેક પણ હોઈ શકે છે અને આમાં દર્દીનો જીવ બચાવવો કાર્ડિયાક અરેસ્ટ કરતાં વધુ શક્ય છે. પરંતુ કાર્ડિયાક અરેસ્ટમાં, દર્દીને તાત્કાલિક સારવારની જરૂર હોય છે, થોડી મિનિટોનો વિલંબ પણ જીવલેણ બને છે. આ બે બીમારીઓ વચ્ચે અન્ય શું તફાવત છે, તે વિશે અહીં જણાવવામાં આવી રહ્યું છે...

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું તફાવત છે?

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો મૂળભૂત તફાવત એ છે કે આ કોલેસ્ટ્રોલના કારણે ધમનીઓમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી અને ધમનીઓમાં બ્લોકેજને કારણે હાર્ટ એટેક આવે છે. આ બ્લોકેજને કારણે બ્લડ સપ્લાયમાં વિક્ષેપ આવે છે અને હાર્ટ એટેક આવે છે. તો કાર્ડિયાક અરેસ્ટ હાર્ટની ઇલેક્ટ્રીકલ સિસ્ટમમાં એરર આવી જતાં થાય છે. જેના કારણે હૃદય અચાનક ધડકવાનું બંધ કરી દે છે.

હાર્ટ અટેક(Heart Attack)

હાર્ટ એટેકના કિસ્સામાં સૌથી સારી વાત એ છે કે આ રોગના લક્ષણો વ્યક્તિના શરીરમાં એકથી બે દિવસ પહેલા અથવા તેના થોડા કલાકો પહેલા જ દેખાવા લાગે છે.જો લક્ષણોને ગંભીરતાથી લેવામાં આવે અને સમયસર ડૉક્ટરની સલાહ લેવામાં આવે તો દર્દીને ગંભીર સ્થિતિમાં પહોંચતા બચાવી શકાય છે. તેથી, તમારે હૃદયરોગના હુમલા પહેલા અને દરમિયાન જોવા મળતા લક્ષણોથી વાકેફ રહેવું જોઈએ. જેમકે

 તીવ્ર છાતીમાં દુખાવો

  • કારણ વગર પરસેવો આવવો
  • બેચેની અનુભવવી
  • જડબા, ગરદન અને પીઠનો દુખાવો
  • શ્વાસ લેવામાં તકલીફ
  • હાંફ ચઢવી
  • ઝડપી શ્વાસ
  • કાર્ડિયાક અરેસ્ટ
  • કાર્ડિયાક અરેસ્ટમાં, પરિસ્થિતિ અચાનક વણસી જાય છે. પરંતુ આ સ્થિતિ સંપૂર્ણ રીતે પહોંચે તે પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. જેમ...
  • તીવ્ર છાતીમાં દુખાવો
  • ચક્કર
  • પલ્સમાં ધીમે ધીમે ઘટાડો
  • કંઈક વિચારવા અથવા સમજવામાં માનસિક અક્ષમતા

કાર્ડિયાક અરેસ્ટ દરમિયાન, વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય છે અને શરીરના અન્ય ભાગો સાથે તેના મગજ અને ફેફસામાં લોહીનો પુરવઠો વિક્ષેપિત થવા લાગે છે અને નાડી ધીમે ધીમે બંધ થઈ જાય છે. તેથી, આવી સ્થિતિમાં, તેણે તાત્કાલિક સીપીઆર આપવાની જરૂર છે. આમાં, વ્યક્તિને મોં દ્વારા શ્વાસ આપવામાં આવે છે અને વારંવાર હૃદય પર દબાણ કરવામાં આવે છે. આ સાથે જ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂર છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

ટોપ સ્ટોરી

બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
Silver Cleaning Tips: ચાંદીની જ્વેલરી થઇ ગઇ છે કાળી? ઘરે જ આ રીતે કરો ક્લિન, ફરી ચમકવા લાગશે
Silver Cleaning Tips: ચાંદીની જ્વેલરી થઇ ગઇ છે કાળી? ઘરે જ આ રીતે કરો ક્લિન, ફરી ચમકવા લાગશે
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget