શોધખોળ કરો

Wight loss: લિઝેલ ડિસૂજાએ આ રીતે ઘટાડ્યું 40 કિલો વજન, જાણો ફિટનેસ સિક્રેટ

લિઝલ ડિસોઝાએ તેની વજન ઘટાડવાની જર્ની વિશે જણાવ્યું કે વજન ઓછું કરવું એ શારીરિક પડકાર કરતાં માનસિક પડકાર છે. તમારે ઘણી મહેનત અને સમર્પણ બતાવવું પડે છે

Wight loss Journey :કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાની પત્ની લિઝેલ ડિસોઝા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેની સુંદર તસવીરો અને રીલ શેર કરતી રહે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે પરફેક્ટ ફિગર ધરાવતી લિઝલનું વજન એક સમયે 105 કિલો હતું. પરંતુ તે ઘટાડીને હવે તે 65 પર આવી ગઈ છે.

લિઝલ ડિસોઝાએ તેની વજન ઘટાડવાની જર્ની વિશે જણાવ્યું કે વજન ઓછું કરવું એ શારીરિક પડકાર કરતાં માનસિક પડકાર છે. તમારે ઘણી મહેનત અને સમર્પણ બતાવવું પડે છે.લિઝેલે 2 વર્ષમાં 40 કિલો વજન ઘટાડ્યું. આ માટે તેમણે ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગનો સહારો લીધો  હતો. જે ખૂબ જ મદદરૂપ સાબિત થયા. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર પહેલા અને પછીના ફોટા શેર કરીને તેની વજન ઘટાડવાની જર્નિ વિશે લખ્યું હતું.

લિઝેલે જાન્યુઆરી 2019માં ઇન્ટરમિટેટ ફાસ્ટિંગ શરૂ કર્યું હતું. શરૂઆતના તબક્કામાં તે દિવસમાં 15 કલાક ઉપવાસ કરતી અને પછી જમતી. આનાથી તેને વેઇટ લોસ થતાં તેને ફાસ્ટિંગના કલાકો વધાર્યા.જૂનમાં તેણે વેઈટ ટ્રેનિંગ શરૂ કરી. પરંતુ લોકડાઉનને કારણે તે જીમમાં જઈ શકી ન હતી. એટલા માટે તે પોતે ઘરે જ વેઈટ ટ્રેનિંગ કરતી હતી. ઇન્ટરમિટેટ ફાસ્ટિંગમાં તે ઘરે બનાવેલ ભોજન ન જ ખાતી હતી.

આ સિવાય તે વોક કરવા  પણ જતી હતી. તેણે કહ્યું કે રેમો અને મેં નક્કી કર્યું કે દરરોજ સાંજે અમે અમારા બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં વોકિંગ કરીશું.તેણે જણાવ્યું કે તે લિક્વિડ ફૂડ, ઓછી કેલરી ફૂડ ખાય છે. તેણે આ ડાયટ પ્લાન દ્રારા  3 મહિનામાં તેણે 8 થી 9 કિલો વજન       વધાર્યું છે. હવે તેનું વજન 65 કિલો છે.કોમેડિયન ભારતી સિંહે પણ ઇન્ટરમિટેટ ફાસ્ટિંગ દ્વારા તેનું વજન ઘટાડ્યું હતું. ઇન્ટરમિટેટે ફાસ્ટિંગમાં વ્યક્તિ દિવસભરમાં એક નિશ્ચિત સમયે ખોરાક લે છે અને બાકીના કલાકો સુધી ઉપવાસ રાખે છે. ગત વર્ષે ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ ખૂબ  જ ટ્રેન્ડમાં રહ્યું આ પ્લાન દ્રારા 2022માં મોટાભાગના લાોકોએ તેનું વજન ઉતારવાનું લક્ષ્યાંક હાંસિક કર્યું 

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા તેની  પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક  લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Embed widget