શોધખોળ કરો

International Womens Day 2024: આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શું છે કેમ્પેઇન થીમ, જાણો તેનું મહત્વ?

International Womens Day 2024: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે

International Womens Day 2024: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ મહિલા સશક્તિકરણ તરફ એક પગલું છે. આ દિવસનો ઉદ્દેશ્ય મહિલાઓની પ્રગતિ અને વિકાસને પ્રોત્સાહન આપવાનો પણ છે. વર્ષ 1977માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 8 માર્ચને મહિલા દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શરૂ થઈ. જોકે, આ દિવસની ઉજવણીનો પાયો 1909માં જ નખાયો હતો. અહીં જાણો આ વર્ષે મહિલા દિવસની કેમ્પેઇન થીમ વિશે અને આ ખાસ થીમનો અર્થ શું છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 ની કેમ્પેઇન થીમ

આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કેમ્પેઇન થીમ ઇન્સ્પાયર ઇન્ક્લુઝન (Inspire Inclusion)  છે. Inspire Inclusion એટલે મહિલાઓના મહત્વને સમજવા માટે લોકોને જાગૃત કરવા. આ થીમનો અર્થ એ પણ છે કે મહિલાઓ માટે એવા સમાજની રચનાને પ્રોત્સાહન આપવું કે જ્યાં મહિલાઓ પોતાને જોડાયેલી અનુભવી શકે અને સશક્તિકરણનો અનુભવ કરી શકે. જો કોઈ ચોક્કસ ક્ષેત્રમાં જેમ કે કોઈ કંપનીમાં કોઈ મહિલા ન હોય, તો ઈન્સ્પાયર ઈન્ક્લુઝન ઝુંબેશનો ઉદ્દેશ્ય એ પૂછવાનો છે કે મહિલાઓ ત્યાં કેમ નથી. જો મહિલાઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ થતો હોય તો તે ભેદભાવને સમાપ્ત કરવો જરૂરી છે. જો મહિલાઓ સાથે સારો વ્યવહાર કરવામાં ન આવે તો તેની સામે કાર્યવાહી કરવી જરૂરી છે અને દરેક વખતે આવું કરવું જરૂરી છે. અને આ જ ઇન્સ્પાયર ઇન્ક્લુઝન છે.

શા માટે માત્ર 8 માર્ચે જ મહિલા દિવસ ઉજવાય છે?

આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસની ઉજવણી કરવાનો વિચાર એક મહિલા ક્લારા જેટકિનનો હતો. ક્લારા જેટકિનને વર્ષ 1910માં વૈશ્વિક સ્તરે મહિલા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે સમયે ક્લારા યુરોપિયન દેશ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં વર્કિંગ વુમનની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહી હતી. ત્યાં હાજર તમામ મહિલાઓએ તેમનું સમર્થન કર્યું અને વર્ષ 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પછી 1975માં સંયુક્ત રાષ્ટ્રે સત્તાવાર રીતે મહિલા દિવસને માન્યતા આપી અને તેની ઉજવણી માટે 8 માર્ચની તારીખ નક્કી કરી હતી.  ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter:અઢી વર્ષ બાદ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, જુઓ LIVE અપડેટ્સPanchmahal Heart Attack :ગોધરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરને આવ્યો હાર્ટ અટેકC.R.Patil: નવા વર્ષના દિવસે કેન્દ્રીય મંત્રી પાટીલે શું કર્યો મોટો સંકલ્પ?, જુઓ વીડિયોમાંMehsana Accident Case:જિલ્લામાં અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં બે લોકોના થયા મોત, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Singham Again: 'સિંઘમ અગેન' રિલીઝ થયાને 2 દિવસ પણ નથી થયા અને અજય દેવગણે બનાવી દીધા 4 મોટા રેકોર્ડ
Singham Again: 'સિંઘમ અગેન' રિલીઝ થયાને 2 દિવસ પણ નથી થયા અને અજય દેવગણે બનાવી દીધા 4 મોટા રેકોર્ડ
Rishabh Pant: જે કોહલી-રોહિત પણ ન કરી શક્યા તે ઋષભ પંતે કરી બતાવ્યું, મુંબઈ ટેસ્ટમાં તોડ્યો રેકોર્ડ
Rishabh Pant: જે કોહલી-રોહિત પણ ન કરી શક્યા તે ઋષભ પંતે કરી બતાવ્યું, મુંબઈ ટેસ્ટમાં તોડ્યો રેકોર્ડ
Embed widget