શોધખોળ કરો

Pregnancy Healthy Foods:પ્રેગ્નન્સીમાં થતી વાંરવારના ક્રેવિંગમાં ફૂડનું કરો સેવન, થશે ફાયદો

ગર્ભાવસ્થા દરમિયાન વાંરવાર ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં, તે સમજી શકતી નથી કે તેના માટે શું સ્વાસ્થ્યપ્રદ છે અને શું અનિચ્છનીય છે. ક્રેવિંગને શાંત કરવા માટે હેલ્ધી ફૂડના અનેક સારા ઓપ્શન છે.

Pregnancy Food: ગર્ભાવસ્થા દરમિયાન વાંરવાર  ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં, તે સમજી શકતી નથી કે તેના માટે શું સ્વાસ્થ્યપ્રદ છે અને શું અનિચ્છનીય છે. ક્રેવિંગને શાંત કરવા માટે હેલ્ધી  ફૂડના અનેક સારા ઓપ્શન છે.

દહીં સ્મૂધી

જો આપને  સગર્ભાવસ્થા દરમિયાન ઉલ્ટીની સમસ્યા હોય, તો આપ ક્રેવિંગને શાંત કરવા માટે  માટે કેટલાક ઠંડા અને સ્વાદિષ્ટ ખોરાકનો વિકલ્પ અજમાવી શકો છો. આ માટે તમે દહીંની સ્મૂધી ટ્રાય કરી શકો છો. આ હેલ્ધી વસ્તુમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે બાળકોના હાડકા અને દાંતના વિકાસ માટે સારું માનવામાં આવે છે. આ ઉપરાંત તે પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે.

 બોઇલ એગ

સગર્ભા સ્ત્રીઓ માટે બાફેલું ઈંડું નાસ્તાનો સારો વિકલ્પ છે. તે તમારી ભૂખને ખૂબ જ ઝડપથી શાંત કરે છે  અને એનર્જેટિક રાખે  છે. ઈંડામાં માત્ર પ્રોટીન જ નથી હોતું, પણ તેમાં કોલાઈન પણ હોય છે, તેથી તે ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળકના મગજ માટે સારું છે. તમે ઈંડાને માખણમાં શેકીને પણ ખાઈ શકો છો.

 બદામ

ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીઓ માટે અખરોટ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે ગર્ભસ્થ બાળકના માનસિક વિકાસ માટે સારું છે. અખરોટમાં પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ અને મિનરલ્સ હોય છે. તે સ્નાયુઓ માટે પણ સારું છે.

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા જેતે નિષ્ણાતની સલાહ લો.  ડૉક્ટરની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget