શોધખોળ કરો
વિજાપુરઃ પાટીદાર સ્વાભિમાન યાત્રા દરમિયાન પોલીસનો PAASના કાર્યકરો પર દમન, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/22105202/0ef79ec2-088d-46b9-ae9c-2544317f6a3a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/22105226/d125526d-3f02-4e60-8172-5c53194bb7c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/10
![રેશ્મા પટેલ, વરુણ પટેલ અને અતુલ પટેલ સહિત 70થી વધુ પાટીદારોની વિજાપુર પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/22105223/2022774b-5506-4b41-8cc3-623d65b9daf6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રેશ્મા પટેલ, વરુણ પટેલ અને અતુલ પટેલ સહિત 70થી વધુ પાટીદારોની વિજાપુર પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો.
3/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/22105221/989f8f4d-01e5-4cd3-8ca3-879e7874d71e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/22105218/779fef24-4c15-4486-93be-dcb1978ab93c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/22105215/327a7ed3-6567-41df-8251-5f809eebde76.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/22105213/85e37c47-2c17-46c0-addd-61eb213a850e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/22105210/9fda6529-6b63-48be-9362-fcbea6d1b784.jpg?impolicy=abp_cdn&imwidth=720)
8/10
![વિજાપુરથી નીકળનારી પાટીદાર પદયાત્રાને લઇ કોઇ અઘટિત ઘટના ઘટે અને એમાં સરકારી મિલકતને નુકશાન ન થાય તેવા આગોતરા આયોજનને લઇને સવારથી જ માણસા એસ.ટી. ડેપોના અધિકારીઓ દ્વારા મહેસાણા અને વિજાપુર તરફથી જતી બસ સેવાને સ્થગિત કરી દેવામાં આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/22105207/5a5782f9-6c03-48ef-a576-3487c363919d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિજાપુરથી નીકળનારી પાટીદાર પદયાત્રાને લઇ કોઇ અઘટિત ઘટના ઘટે અને એમાં સરકારી મિલકતને નુકશાન ન થાય તેવા આગોતરા આયોજનને લઇને સવારથી જ માણસા એસ.ટી. ડેપોના અધિકારીઓ દ્વારા મહેસાણા અને વિજાપુર તરફથી જતી બસ સેવાને સ્થગિત કરી દેવામાં આવી હતી.
9/10
![પોલીસના લાઠીચાર્જમાં રામપુરા કુવા ઇડાના સતીશ પટેલ, કલમેશ પટેલ અને જીતુભાઇને ઇજા પહોંચી હતી. યાત્રાને પગલે આખા વિજાપુરને પોલીસે સવારથી જ કોર્ડન કરી લીધુ હતું. સવારે 11 વાગ્યાથી જ એસપી, પ્રાન્ત તેમજ મામલતદાર પણ ભાવસોર પાટીયા પર પહોંચી ગયા હતાં. પોલીસે 70 જેટલા યુવાઓની અટકાયત કરી. જેઓને સતલાસણા, વસાઇ, નંદાસણ, પેથાપુર સહિતના પોલીસ સ્ટેશને લઇ જવાયા હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/22105205/4caca913-4c36-4ab6-a5cf-ae5b3b860624.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસના લાઠીચાર્જમાં રામપુરા કુવા ઇડાના સતીશ પટેલ, કલમેશ પટેલ અને જીતુભાઇને ઇજા પહોંચી હતી. યાત્રાને પગલે આખા વિજાપુરને પોલીસે સવારથી જ કોર્ડન કરી લીધુ હતું. સવારે 11 વાગ્યાથી જ એસપી, પ્રાન્ત તેમજ મામલતદાર પણ ભાવસોર પાટીયા પર પહોંચી ગયા હતાં. પોલીસે 70 જેટલા યુવાઓની અટકાયત કરી. જેઓને સતલાસણા, વસાઇ, નંદાસણ, પેથાપુર સહિતના પોલીસ સ્ટેશને લઇ જવાયા હતાં.
10/10
![વિજાપુરઃ પાટીદાર અનામત આંદોલનના ભાગરૂપે ગઇકાલે વિજાપુરમાં યોજાયેલી પાટીદારોની સ્વાભિમાન યાત્રામાં પાંખી હાજરીને પગલે યાત્રાનો ફિયાસ્કો થઇ ગયો હતો. પોલીસે યાત્રાની મંજૂરી આપી નહોતી તેમ છતાં પાટીદારોએ આ યાત્રા યોજી હતી. જેને પગલે કડક પોલીસ બંદોબસ્ત યોજવામાં આવ્યો હતો. યાત્રામાં પોલીસની લાઠીમાં કેટલાક પાટીદારો ઇજાગ્રસ્ત થયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/22105202/0ef79ec2-088d-46b9-ae9c-2544317f6a3a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિજાપુરઃ પાટીદાર અનામત આંદોલનના ભાગરૂપે ગઇકાલે વિજાપુરમાં યોજાયેલી પાટીદારોની સ્વાભિમાન યાત્રામાં પાંખી હાજરીને પગલે યાત્રાનો ફિયાસ્કો થઇ ગયો હતો. પોલીસે યાત્રાની મંજૂરી આપી નહોતી તેમ છતાં પાટીદારોએ આ યાત્રા યોજી હતી. જેને પગલે કડક પોલીસ બંદોબસ્ત યોજવામાં આવ્યો હતો. યાત્રામાં પોલીસની લાઠીમાં કેટલાક પાટીદારો ઇજાગ્રસ્ત થયા હતા.
Published at : 22 Sep 2016 10:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)