શોધખોળ કરો

Kuttey Film Review: તબ્બુએ પોતાની એક્ટિંગથી લૂટી મહેફિલ, જાણો કેવી છે અર્જુન કપૂરની ‘કુત્તે’

Arjun Kapoor Film Kuttey Review: અર્જુન કપૂર, તબ્બુ અને નસીરુદ્દીન શાહ સ્ટારર ફિલ્મ 'કુત્તે' સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અહીં 'કુત્તે 'નો રિવ્યુ વાંચો.

Kuttey Film Review: અર્જુન કપૂર, તબ્બુ અને નસેરદુન શાહ સ્ટારર ફિલ્મ 'કુત્તે ' બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. એક્શન અને થ્રિલરથી ભરપૂર આ ફિલ્મમાં અર્જુન અને તબ્બુની સાથે રાધિકા મદન, કુમુદ મિશ્રા અને શાર્દુલ ભારદ્વાજ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અર્જુન કપૂર અને તબ્બુ મજબૂત પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળે છે. જો તમે આ અઠવાડિયે 'કુત્તે ' જોવાનું વિચારી રહ્યા છો. તો તમે અહીં ફિલ્મની સમીક્ષા વાંચી શકો છો.

કેવી છે ફિલ્મ કુત્તે ?

અર્જુન કપૂર અને તબ્બુ સ્ટારર ફિલ્મ 'કુત્તે ' દેશમાં પ્રવર્તી રહેલા ભ્રષ્ટાચાર પર આધારિત છે.  જેણે સમાજમાં ઊંડા મૂળિયાં નાખ્યા છે. અભિનેતા અર્જુન કપૂર ફિલ્મમાં ગોપાલ તિવારી નામના પોલીસ અધિકારીના રોલમાં જોવા મળી રહ્યો છે.  જ્યારે અભિનેતા કુમુદ મિશ્રા 'કુત્તે' ફિલ્મમાં અર્જુન કપૂરના આસિસ્ટન્ટ 'પાજી'ના રોલમાં જોવા મળે છે. 'કુત્તે 'ની વાર્તા ગોપાલ તિવારી અને પાજીના જીવનથી શરૂ થાય છે. જેમને નેતાના હરીફનો સામનો કરવા માટે સોપારી મળી છે. જો કે તેમનો આ પ્લાન સફળ થતો નથી અને પછી બંને સાથે મળીને પૈસાની ચોરી કરવાનો પ્લાન બનાવે છે અને બંનેનો આ પ્લાન ફરીથી ફ્લોપ થવાનો છે. જો કે આ સમય દરમિયાન તેમની છેતરપિંડી અને વિશ્વાસઘાત વાર્તાને વધુ જટિલ બનાવે છે.

View this post on Instagram
 
A post shared by Arjun Kapoor (@arjunkapoor)

ફિલ્મમાં શું છે ખાસ ? 

ફિલ્મમાં તબ્બુ અને કુમુદ મિશ્રાની જબરદસ્ત એક્ટિંગ ચાહકોને રોમાંચિત કરી રહી છે. આસમાન ભારદ્વાજ દ્વારા નિર્દેશિત ફિલ્મની BGM પણ લોકોને પસંદ આવી રહી છે. ફિલ્મનો સેકન્ડ હાફ વાર્તાને મજબૂત બનાવે છે. રાધિકા મંદાના પણ 'કુત્તે 'માં જબરદસ્ત રોલ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ

Embed widget