શોધખોળ કરો

અમદાવાદના આ વિસ્તારમાં એક જ કલાકમાં ખાબક્યો 2 ઇંચ વરસાદ, જાણો વિગત

અમદાવાદમાં સરેરાશ અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો : નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદઃ ગઈ કાલે શુક્રવારે સાંજે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સાંજના સમયે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. એટલું જ નહીં, શહેરના સરખેજ વિસ્તારમાં તો એક જ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. આ સિવાય શહેરના બોડકદેવ, નરોડા, વટવા, ઓઢવમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સેટેલાઇટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, આશ્રમ રોડ, નારણપુરા સહિતના અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો. વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અમદાવાદમાં શુક્રવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઇ ગઇ હતી. બપોરે ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો. ગુજરાતમાં પણ કેટલાય જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. જોકે, ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો નથી. નૈઋત્યના ચોમાસાને આગળ વધતા એકાદ સપ્તાહ થશે. હાલમાં જે વરસાદ પડી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છે. અમદાવાદના કયા ઝોનમાં કેટલો વરસાદ? (ઈંચમાં) ઇસ્ટ ૦.૨૬ વેસ્ટ ૦.૧૨ નોર્થ વેસ્ટ ૦.૫૦ સાઉથ વેસ્ટ ૨.૧૨ સેન્ટ્રલ ૦.૨૧ નોર્થ ૦.૨૯ સાઉથ ૦.૫૬ સરેરાશ ૦.૫૭
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી

મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 

Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ

Embed widget