શોધખોળ કરો

Rs 2000 Note: અમદાવાદમાં રૂ. 2000ની નોટ બદલાવવા મહિલાઓએ લગાવી લાઇન, આપ્યા વિચિત્ર કારણ

2000 Rupee Currency Note: રૂ. 2000ની ચલણી નોટ બદલવાની અંતિમ તારીખ વીતી ગયા બાદ લોકો આરબીઆઈમાં જઈ નોટો બદલાવી શકે છે.

Rs 2000 Note: બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવાની છેલ્લી તારીખ નીકળી થઈ ગઈ છે. લોકોએ 7 ઓક્ટોબર 2023 સુધીમાં આ નોટો બેંકમાં જમા કરાવવાની હતી અથવા તેને બદલી લેવાની હતી. હવે આ તારીખ પસાર થઈ ગઈ છે પરંતુ લોકો પાસે હજુ પણ તક છે અને તેઓ આ નોટો બદલી શકે છે. જો કોઈ વ્યક્તિ હવે 2000 રૂપિયાની નોટ બદલવા માંગે છે, તો તેણે RBI ઓફિસ જવું પડશે અને ત્યાં નોટો બદલી શકે છે. આ દરમિયાન અમદાવાદમાં રૂપિયા 2000 ની નોટ બદલવા માટે RBI હેડ ક્વાર્ટર પર કતાર લાગી હતી. શહેરના અલગ અલગ વિસ્તારની મહિલાઓ રૂપિયા 2000 ની નોટ બદલવા આવી રહી છે. નોટ બદલવા માટેના મહિલાઓએ અલગ અલગ કારણો આપ્યા હતા. કોઈકે કહ્યું કે દિવાળીની સાફ સફાઈ દરમિયાન 2000 ની નોટ રહી જતા બદલવા આવ્યા છીએ, તો કોઈકે કહ્યું કે ભૂલી જવાયું એટલે રહી ગઈ એટલે બદલવા આવ્યા છીએ.

આ છે 19 ઓફિસ

જો કે, આ માટે, વ્યક્તિએ માન્ય ઓળખ પ્રદાન કરવી પડશે અને RBI દ્વારા નિર્ધારિત તમામ માપદંડોને પૂર્ણ કરવા પડશે. અહીં અમે RBIની 19 ઓફિસોની યાદી આપી રહ્યા છીએ, જ્યાં તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો. નીચે દર્શાવેલી ઓફિસનું સરનામું RBIની વેબસાઈટ પરથી લેવામાં આવ્યું છે. સલાહ આપવામાં આવે છે કે કોઈપણ મેઈલ મોકલતા પહેલા આ એડ્રેસને લોકોના પોતાના સ્તરે ચકાસવામાં આવે.

Rs 2000 Note: અમદાવાદમાં રૂ. 2000ની નોટ બદલાવવા મહિલાઓએ લગાવી લાઇન, આપ્યા વિચિત્ર કારણ

  • અમદાવાદઃ જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ 2જા માળે, ગાંધી બ્રિજ પાસે અમદાવાદ 380 014.
  • બેંગલુરુઃ ઓફિસર ઇનચાર્જ, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન સેલ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 10/3/8, નૃપ્તુંગા રોડ, બેંગલુરુ-560 001, ટેલિફોન: 080- 22180397.
  • બેલાપુરઃ ડેપ્યુટી જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ પ્લોટ નં. 3, સેક્ટર 10, એચ.એચ. નિર્મલા દેવી માર્ગ, સીબીડી, બેલાપુર, નવી મુંબઈ – 400 614.
  • ભોપાલઃ ડેપ્યુટી જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ, હોશંગાબાદ રોડ, પોસ્ટ બોક્સ નં. 32, ભોપાલ 462 011.
  • ભુવનેશ્વરઃ ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર, ઈસ્યુ વિભાગ પં. જવાહર લાલ નેહરુ માર્ગ, પોસ્ટ બોક્સ નં. 16, ભુવનેશ્વર – 751 001.
  • ચંડીગઢઃ ડેપ્યુટી જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ વિસ્ટા, ટેલિફોન ભવન સામે, સેક્ટર 17, ચંદીગઢ - 160 017.
  • ચેન્નાઈઃ જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ ફોર્ટ ગ્લેસીસ નં. 16, રાજાજી સલાઈ, પોસ્ટ બોક્સ નં. 40, ચેન્નાઈ – 600 001.
  • ગુવાહાટીઃ જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ સ્ટેશન રોડ, પાનબજાર, પોસ્ટ બોક્સ નં. 120, ગુવાહાટી – 781 001.
  • હૈદરાબાદઃ જનરલ મેનેજર ઈસ્યુ ડિપાર્ટમેન્ટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 6-1-65, સચિવાલય રોડ, સૈફાબાદ, હૈદરાબાદ – 500 004.
  • જયપુરઃ જનરલ મેનેજર, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રામબાગ સર્કલ, ટોંક રોડ, પોસ્ટ બોક્સ નંબર 12, જયપુર - 302 004.
  • જમ્મુઃ ડેપ્યુટી જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ રેલ હેડ કોમ્પ્લેક્સ, જમ્મુ - 180 012.
  • કાનપુરઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર ઈસ્યુ ડિપાર્ટમેન્ટ એમ.જી. માર્ગ, પોસ્ટ બોક્સ નં. 82/142 કાનપુર – 208001.
  • કોલકાતાઃ જનરલ મેનેજર ઈસ્યુ ડિપાર્ટમેન્ટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પોસ્ટ બેગ નં. 49 કોલકાતા – 700 001.
  • લખનઉઃ ભારતીય રિઝર્વ બેંક, 8-9 વિપિન ખંડ, ગોમતીનગર, લખનઉ-226010.
  • મુંબઈઃ જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ મેઈન બિલ્ડીંગ, શહીદ ભગત સિંહ માર્ગ, ફોર્ટ, મુંબઈ – 400 001.
  • નાગપુરઃ જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ મેઈન ઓફિસ બિલ્ડીંગ, ડૉ. રાઘવેન્દ્ર રાવ રોડ, પોસ્ટ બોક્સ નં. 15, સિવિલ લાઇન્સ, નાગપુર – 440 001.
  • નવી દિલ્હીઃ જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ 6, સંસદ માર્ગ, નવી દિલ્હી – 110 001.
  • પટનાઃ ડેપ્યુટી જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ, દક્ષિણ ગાંધી મેદાન પોસ્ટ બોક્સ નં. 162 પટના - 800 001.
  • તિરુવનંતપુરમઃ ડેપ્યુટી જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ, બેકરી જંકશન, પોસ્ટ બોક્સ નં. – 6507, તિરુવનંતપુરમ – 695 033.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget