શોધખોળ કરો

અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે શું આવ્યા રાહતના સમાચાર? જાણો વિગત

અમદાવાદમાં હવે એક્ટિવ કેસ માત્ર 3922 જ રહ્યા છે. જ્યારે તેની સામે કુલ 7708 લોકો સ્વસ્થ થઈને ઘરે જતા રહ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત આપી રહ્યા છે, ત્યારે ગઈ કાલે અત્યાર સુધીમાં સૌથી વધુ 861 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 790 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ પછી સુરતમાં 26 અને વડોદરામાં 21 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદમાં હવે એક્ટિવ કેસ માત્ર 3922 જ રહ્યા છે. જ્યારે તેની સામે કુલ 7708 લોકો સ્વસ્થ થઈને ઘરે જતા રહ્યા છે. તેમજ અમદાવાદમાં અત્યાર સુધીમાં 864 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 423 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 25 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે આજે 861 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 17217 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 1063 થયો છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 62.61 ટકા થઈ ગયો છે. નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ - 314, સુરત- 39, વડોદરા- 31, ગાંધીનગર- 11, મહેસાણા-6, બનાસકાંઠા-3, રાજકોટ-3, સાબરકાંઠા-3, આણંદ-2, પોરબંદર-2, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, પાટણ, વલસાડ, સુરેન્દ્રનગરમાં 1-1 અને અન્ય રાજ્ય 2 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ 22, સુરત 2 અને અરવલ્લીમાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1063 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈ કાલે સૌથી વધુ 861 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 10780 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 5374 એક્ટિવ કેસ છે જેમાં 65 વેલ્ટીલેટર પર છે અને 5309 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 16 હજાર 258 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 2,41, 046 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,33,005 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 8041 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Rain Forecast: રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ
Rain Forecast: રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ
શાકભાજીના ભાવમાં થયો ભડકો, ટામેટા 100 રુપિયાના કિલો
શાકભાજીના ભાવમાં થયો ભડકો, ટામેટા 100 રુપિયાના કિલો
સૌરાષ્ટ્રના બે દિગજ્જો વચ્ચેનો જંગ પાટીદાર સમાજને ક્યાં લઈ જશે ?
સૌરાષ્ટ્રના બે દિગજ્જો વચ્ચેનો જંગ પાટીદાર સમાજને ક્યાં લઈ જશે ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Agitation | ગાંધીનગરમાં શિક્ષકોના આમરણાંત ઉપવાસ, શિક્ષકો પહોંચવાના શરૂGujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદJammu Kashmir:  જમ્મુ-કશ્મીરના ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 જવાન શહીદGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Rain Forecast: રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ
Rain Forecast: રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ
શાકભાજીના ભાવમાં થયો ભડકો, ટામેટા 100 રુપિયાના કિલો
શાકભાજીના ભાવમાં થયો ભડકો, ટામેટા 100 રુપિયાના કિલો
સૌરાષ્ટ્રના બે દિગજ્જો વચ્ચેનો જંગ પાટીદાર સમાજને ક્યાં લઈ જશે ?
સૌરાષ્ટ્રના બે દિગજ્જો વચ્ચેનો જંગ પાટીદાર સમાજને ક્યાં લઈ જશે ?
'ભાજપમાં ડખો' - ભાવનગરના 20 કૉર્પોરેટરે શહેર ભાજપ પ્રમુખ વિરૂદ્ધ માંડ્યો મોરચો, સીએમ-રત્નાકરજી સમક્ષ વ્યક્ત કરી નારજગી
'ભાજપમાં ડખો' - ભાવનગરના 20 કૉર્પોરેટરે શહેર ભાજપ પ્રમુખ વિરૂદ્ધ માંડ્યો મોરચો, સીએમ-રત્નાકરજી સમક્ષ વ્યક્ત કરી નારજગી
Shetrunji Dam: ભારે વરસાદથી ભાવનગરના શેત્રુંજી ડેમમાં આવ્યા નવા નીર, હાલમાં 34 હજાર ક્યૂસેક પાણીની આવક
Shetrunji Dam: ભારે વરસાદથી ભાવનગરના શેત્રુંજી ડેમમાં આવ્યા નવા નીર, હાલમાં 34 હજાર ક્યૂસેક પાણીની આવક
IND vs SL: શ્રીલંકા સામે વન-ડે સીરિઝ નહી રમે હાર્દિક પંડ્યા, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
IND vs SL: શ્રીલંકા સામે વન-ડે સીરિઝ નહી રમે હાર્દિક પંડ્યા, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
India Weather Update: ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી, જાણો અન્ય રાજ્યો વિશે 
India Weather Update: ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી, જાણો અન્ય રાજ્યો વિશે 
Embed widget