શોધખોળ કરો

Ahmedabad News: વાલી માટે લાલબતી સમાન કિસ્સો, 9 માસનો બાળક આ કારણે ગળી ગયો LED બલ્લ પછી...

અમદાવાદમાં વાલીઓ માટે ચેતવણીરૂપ એક કિસ્સો સામે આવ્યો છે. બાળક LED બલ્લ ગળી જતાં પરિવારજનો તાબડતોબ હોસ્પિટલ દોડી ગયા હતા

અમદાવાદ:  જો આપ બાળકોને રમકડા રમવા માટે આપો છો તો આ મામલે થોડી સાવધાની રાખવી જરૂરી છે. અમદાવાદમાં વાલીઓને માટે લાલબતી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. અહીં બાળકને રમકડાનો મોબાઇલ રમવા માટે આપવામાં આવ્યો હતો. મોબાઇલ રમતા રમતા તૂટી ગયો અને તેની અંદરની એલઇડી લાઇટ બાળક ગળી ગયું.

Ahmedabad News: વાલી માટે લાલબતી સમાન કિસ્સો, 9 માસનો બાળક આ કારણે ગળી ગયો LED બલ્લ પછી...જેના પગલે બાળકને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થવા લાગી. પરિવાર તાબડતોબ બાળકને લઇને હોસ્પિટલ પહોંચ્યાં. હોસ્પિટલમાં સમગ્ર ઘટનાની જાણકારી આપતા બાળકનો એક્સરે કરવામાં આવ્યો, X-Ray દરમિયાન બાળકના ફેફસામાં પિન આકારનો પદાર્થ દેખાતા બાળકની તાત્કાલિક  સર્જરી કરવામાં આવી હતી અને  સદનસીબે 9 માસના બાળકનો જીવ બચી ગયો. આ ઘટના વાલીઓ માટે ચેતવણી સમાન છે.                                                                                                                                                     

Ahmedabad News: વાલી માટે લાલબતી સમાન કિસ્સો, 9 માસનો બાળક આ કારણે ગળી ગયો LED બલ્લ પછી...

ઉલ્લેખિયન છે કે આ પરિવાર મધ્યપ્રદેશના રતલામનો છે. અમદાવાદના પ્રવાસ દરમિયાન આ ઘટના ઘટી હતી તેથી તેમની અમદાવાદ  સિવિલ હોસ્પિટલમાં તેમની સફળ સર્જરી કરાઇ હતી.                                                            

આ પણ વાંચો 

chandrayaan 3: VIDEOમાં જુઓ વિક્રમ લેન્ડરમાંથી કેવી રીતે બહાર આવ્યું હતું પ્રજ્ઞાન રોવર, ઇસરોએ પોસ્ટ બીજો વીડિયો

 PM Modi Greece visit: PM મોદી એક દિવસના પ્રવાસ પર ગ્રીસ પહોંચ્યા, ઢોલ નગારા સાથે પ્રવાસી ભારતીઓએ કર્યું સ્વાગત

 અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થામાં મંદી, આવી સ્થિતિમાં સોનું ખરીદવું ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે, જાણો કારણ

 માત્ર એક કલાક કામ કરો અને વાર્ષિક 1.2 કરોડ રૂપિયાનો પગાર મેળવો, ગૂગલના કર્મચારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget