શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: કાંકરિયામાં બાલવાટીકાની બાજુમાં રાઈડ તૂટી, 2ના મોત, 26થી વધુ ઘાયલ
અમદાવાદના કાંકરિયાની બાલવાટીકાની બાજુમાં રાઈડ તૂટી પડવાની ઘટના બની છે. રાઈડ તૂટી પડવાના કારણે 3 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અમદાવાદ: અમદાવાદના કાંકરિયાની બાલવાટીકાની બાજુમાં રાઈડ તૂટી પડવાની ઘટના બની છે. રાઈડ તૂટી પડવાના કારણે 2 લોકોના મોત થયા છે, જ્યારે 26થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ ફાયરવિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્તોમાં મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 26થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
છ માસની અંદર રાઈડ તૂટવાનો આ બીજો બનાવ સામે આવ્યો છે. આ ઘટના બાદ ફાયરની 6 ગાડી અને 5 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. 10 જેટલા લોકો દબાયા હોવાની ફાયરવિભાગને આશંકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement