શોધખોળ કરો

Ahmedabad: 19 વર્ષીય યુવતીએ વેપારીને મળવા બોલાવી કારમાં બાંધ્યા શારીરીક સંબંધ, પછી ગેસ્ટહાઉસમાં લઈ જઈને માણ્યું શરીર સુખ......

એક યુવતીએ રબારી કોલોની વિસ્તારમાં રહેતા બિઝનેસમેન સાથે ફેસબુક પર મિત્રતા કેળવીને તેને વટવા બ્રિજ પાસે મળવા બોલાવ્યો હતો. વેપારી સાથે યુવતીએ કારમાં શરીર સુખ માણ્યું હતું. એ પછી યુવતી વેપારીને અસલાલીના ગેસ્ટ હાઉસમાં લઈ ગઈ હતી અને તેની સાથે શરીર સુખ માણ્યું હતું.

અમદાવાદઃ એક યુવતીએ રબારી કોલોની વિસ્તારમાં રહેતા બિઝનેસમેન સાથે ફેસબુક પર મિત્રતા કેળવીને તેને વટવા બ્રિજ પાસે મળવા બોલાવ્યો હતો. વેપારી સાથે યુવતીએ કારમાં શરીર સુખ માણ્યું હતું. એ પછી યુવતી વેપારીને અસલાલીના ગેસ્ટ હાઉસમાં લઈ ગઈ હતી અને તેની સાથે શરીર સુખ માણ્યું હતું. બીજા દિવસે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનો મહીલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતાં ગભરાયેલા વેપારીએ પાંચ લાખ રૂપિયામાં સમાધાન કર્યું હતું. આ વેપારીને પછીથી પોતે ફસાયો હોવાની ખબર પડતાં તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસને આ પ્રકારની બીજી પણ ચાર અરજી મળતાં પોલીસે તપાસ કરતાં આખી ગેંગ પકડાઈ છે. પોલીસે આ કેસમાં 19 વર્ષની યુવતી અને ડિસમિસ કરાયેલા કોન્સ્ટેબલ સહિત ત્રણની ઝરપકડ કરી છે. આ કેસમાં અન્ય આરોપીઓ ફરાર છે.  

મહિલા ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ડિસમીસ કરાયેલા કોન્સ્ટેબલ અને વસ્ત્રાલમાં રિંગ રોડ પર યોગીરાજ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ નાથાલાલ મોદી (58), ગીતા મંદિર રોડ પર આશુતોષ એપાર્ટમેન્ટમાં રહેતા બિપીનભાઈ શનાભાઈ પરમાર તથા અમરાઈવાડીમાં બળિયાદેવના મંદિર પાસે નચલો વાસમાં રહેતી 19 વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. આરોપી બિપીન પરમાર વ્યવસાયે વકીલ છે.

જીતેન્દ્ર ઉર્ફે જીતુ ફેસબુકમાં અલગ અલગ છોકરીઓનાં નામથી ફેક એકાઉન્ટ બનાવતો અને વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ચેટીંગ શરૂ કરતો હતો. ત્યાર બાદ તે 19 વર્ષની આરોપી યુવતી સાથે ફોન પર વાત કરાવતો હતો. યુવતી મીઠી મીઠી વાતમાં ભોળવીને વેપારીઓને મળવા બોલાવતી હતી. તેમની સાથે કારમાં શરીર સુખ માણતી ને પછી  હોટેલમાં લઈ જઈને એકાંતની પળો માણતી હતી. બાદમાં તે વેપારી વિરૂધ્ધ બળાત્કાર કે શારિરીક અડપલા જેવા ગંભીર આક્ષેપો કરતી અરજી કરી તેમને ડરાવી ધમકાવી રકમ પડાવતી હતી.

આ અરજી કર્યા બાદ સામાવાળાને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે ત્યારે જીતુ, યુવતી અને બિપીન ઉપરાંત ફરાર આરોપીઓ ભેગા મળીને પોલીસ સ્ટેશન જતા હતા. સામેવાળાના બહેન-બનેવીની ઓળખ આપીને આરોપી જીતેન્દ્ર પોલીસ તરીકેની ઓળખ આપતો હતો. બિપીન વકીલ તરીકે મધ્યસ્થી કરીને  પોક્સો અને બળાત્કાર જેવા ગંભીર આક્ષેપોમાં ફસાવાની ધમકી આપીને ડરાવતા હતા. આ પ્રકારે તેમણે  ચાર જણાને હની ટ્રેપમાં ફસાવીને મોટી રકમ પડાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્તGujarat Farmer : ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતર માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબરCongress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Embed widget