શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદના પીરાણા પીપલજ રોડ પર ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 10થી વધુ ગાડી ઘટના સ્થળે

અમદાવાદના પીરાણા પીપલજ રોડ પર આવેલી પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી

અમદાવાદના પીરાણા પીપલજ રોડ પર આવેલી પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગની 12થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના પીરાણા રોડ પર ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. પ્લાસ્ટીકની ફેક્ટરીમાં આગ લાગતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટા દેખાયા હતા. પ્લાસ્ટીકના ધૂમાડાના કારણે પ્રદૂષણમાં વધારો થયો હતો.

આગને પગલે ફાયર બ્રિગેડથી 12થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફેક્ટરીની બહાર પડેલી પ્લાયવુડની શીટમાં આગ ફેલાઇ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Ahmedabad: અમદાવાદીઓને ટ્રાફિક સિગ્નલ પર ધોમધખતા તાપમાં નહીં શેકાવું પડે, ઘરે મેમો પણ નહીં આવે, જાણો પોલીસે શું લીધો નિર્ણય

અમદાવાદ: હાલમાં ઉનાળોના આકરો તાપ લોકોને દઝાડી રહ્યો છે. ખાસ કરીને બપોરના સમયે લોકોને વધુ હાલાકી પડે છે. તો બીજી તરફ બપોરના સમયે જ્યારે વાહન ચાલકો શહેરના રસ્તાઓ પર નિકળે છે ત્યારે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાના કારણે ઉભા રહેવું પડે છે. આ દરમિયાન લોકોને આકરા તાપમાં શેકાવું પડે છે. જો કે, આ સમસ્યાનું સમાધાન તંત્રએ શોધી કાઢ્યું છે. આજથી 127 ટ્રાફિક સિગ્નલ બપોરના 12 થી 4 બંધ રાખવાનો પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 

વધતી ગરમીના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બંધ સિગ્નલ ઉપર વાહનચાલકોને મેમો ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 55થી વધુ સિગ્નલ ઉપર સેકન્ડ પણ ઘટાડવામાં આવી છે. અલગ અલગ પ્રશાસન દ્વારા ગરમીથી બચવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. બગીચા વિભાગ દ્વારા પણ શહેરના બગીચા રાતે 11 કલાક સુધી ખુલ્લા રખાશે. 

યુવરાજસિંહ જાડેજાએ પોતાની હત્યા કરવાના ષડયંત્રની આશંકા વ્યક્ત કરી

ભાવનગરઃ ડમી કાંડમાં તોડ કાંડ મામલે યુવરાજસિંહ ભાવનગર SOG સમક્ષ હાજર થશે. યુવરાજસિંહ મંદિરમાં દર્શન કર્યા બાદ પગપાળા કૂચ કરી એસઓજી પહોંચી રહ્યા છે.  યુવરાજસિંહે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને હેરાન ના કરો. હું તમામ પ્રશ્નોના જવાબ આપીશ. હું તપાસમાં સહયોગ કરીશ.

ભાવનગર એસઓજી સમક્ષ હાજર થતા અગાઉ યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેનો પર્દાફાશ કરીશ. અમે જેટલા નામો આપીએ છે તેની તપાસ પોલીસ કરતી નથી.યુવરાજસિંહે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. યુવરાજે કહ્યું હતું કે મોટા રાજકીય માથાઓ અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક રાજકીય નેતાઓએ પાર્ટીમાં આવવાની ઓફર આપી હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન

ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર

સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

Embed widget