શોધખોળ કરો
Advertisement
Ahmedabad : કોંગ્રેસના નેતાને કાર્યકરોએ જાહેરમાં જ બેફામ માર્યા, ગડદાપાટુ ને ધોકાથી કરી નાંખ્યા બેહાલ, જુઓ LIVE દ્રશ્યો
ત્રણ મહિનાથી પ્રફુલ્લ શાહને સાબરમતી, રાણીપ, ચાંદલોડિયા અને ચાંદખેડાના પ્રભારી બનાવ્યા હતા. પ્રફુલ્લ શાહને ટાંકા આવ્યા છે અને માર મારતા લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે.
અમદાવાદઃ કોંગ્રેસના પ્રભારી પ્રફુલ્લ શાહ પર ગઈ કાલે કોંગ્રેસના જ કાર્યકરો અને આગેવાનો દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. દિનેશ મહિડા, NSUIના સભ્ય પ્રમોદ અને કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. ત્રણ મહિનાથી પ્રફુલ્લ શાહને સાબરમતી, રાણીપ, ચાંદલોડિયા અને ચાંદખેડાના પ્રભારી બનાવ્યા હતા.
પ્રફુલ્લ શાહ ગુજરાત પ્રદેશમાં માઈનોરિટી વિભાગના સ્ટેટ કો-ઓર્ડીનેટર છે. મધ્યપ્રદેશમાં પણ 7 બેઠકના સહપ્રભારી પણ હતા. ટિકિટની વહેંચણીઓ બાદ ધારાધોરણ અનુસાર ટિકિટ ફાળવવામાં આવી હોવાનો દાવો પ્રફુલ્લ શાહે કર્યો હતો. પ્રફુલ્લ શાહને ટાંકા આવ્યા છે અને માર મારતા લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement